અક્ષય કુમારે કર્યો આગ સાથે સ્ટંટ, વાંચો શું પ્રતિભાવ મળ્યો પત્ની તરફથી…

અક્ષય કુમારે આ કારણે પોતાને લગાવી આગ,ચિંતિત પત્નિ ટ્વિંકલ એ લગાવી ફટકાર અક્ષય કુમાર ઘણીવાર પોતાના સ્ટંટ અને એ ક્શન માટે પોતાના ચાહકોની વચ્ચે...

કલંક મુવીના પોસ્ટર થયા રીલીઝ, એક જ ફિલ્મમાં આટલી અદ્ભુત અભિનેત્રીઓ, વાંચો રસપ્રદ માહિતી…

'કલંક' મૂવીમાં આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને માધુરી દીક્ષિતનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, કરણ જોહરે લખ્યું 'મોહક, ગ્રેસફુલ અને ટાઈમલેસ, દિલોની સાચી બેગમ.. કલંક મૂવી...

આલિયા ભટ્ટ : છ વર્ષની હતી ત્યારથી શરુ કરી હતી ફિલ્મી સફર, વાંચો રસપ્રદ...

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચે ઘણાં સમયથી છૂપી રીતે પ્રણયફાગ ચાલી રહ્યો છે એવી વાયકા લોકજીભે ચર્ચાઈ રહી છે ત્યારે કપૂર પરિવાર સાથે...

બોલીવુડ અને ટીવી પરથી અચાનક થઇ ગઈ વિદાય આ અદ્ભુત કલાકારોની…

આજે એટલે કે ૨૦ ફેબ્રુઆરીના દિવસે જીયા ખાન કે જેણે વર્ષ ૨૦૧૩માં આત્મહત્યા કરી લીધી હતી. તેના આત્મહત્યા કરવા પાછળ અભિનેતા આદિત્ય પંચોલીના દિકરા સુરજનું નામઆવ્યું હતું. જીયાનો જન્મ ૨૦ જુન ૧૯૮૮માં અમેરિકાના ન્યુયોર્કમાં થયો હતો. જીયાની સાથે સાથે બોલીવુડ અને ટેલીવુડના એવા કેટલાક કલાકારો છે જેમના મૃત્યુ પર આજે પણઆપણે વિશ્વાસ નથી કરી શકતા આવો તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવીએ. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ લગાન અને સ્વદેશમાં પોતાની કલાકારીથી લોકોને ઈમ્પ્રેસ કરનાર રાજેશ વિવેકની. વર્ષ ૨૦૧૬માં તેમનું મૃત્યુ અચાનક આવેલ હાર્ટએટેકથી થયું હતું. તેસમયે તેમની ઉંમર ફક્ત ૬૬ વર્ષની હતી. તેમને ચાલુ શુટિંગ દરમિયાન તેમને એટેક આવ્યો હતો. પણ તેમની એક્ટિંગ એ આજે પણ લોકો યાદ કરે છે. સદાશિવ અમરાપુરકર લોકો તેમને પોતાના નામથી ઓછા અને અભિનયથી વધારે ઓળખે છે. તેમણે બોલીવુડમાં વિલનથી લઈને કોમેડિયન જેવા અનેક રોલ પ્લે કર્યા છે. તમનેજણાવી દઈએ કે ૨૦૧૪માં તેમનું મૃત્યુ ફેફસાના કેન્સરને લીધે થયું હતું, ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. તેમને ૯૦ના દશકમાં ઘણી હીટ ફિલ્મો આપી હતી જેમાં એક ગોવિંદા અનેચકી પાંડે સાથે “આંખે” ફિલ્મ પણ કરી હતી.

નીતિ મોહનના લગ્નના ફોટો થયા વાઈરલ, નવદંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સિંગર નીતિ મોહન તેના બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સાથે લગ્નની બંધન માં બંધાઈ ચૂક્યા છે. નીતિના પિતાની હેલ્થ સારી ના હોવાથી તેને તેમનુ...

વાંચો બિહારમાં એન્જીનીયરીંગમાં સની લીયોનીને ટોપ કરવાનો પૂરો મામલો, ઍક્ટ્રેસ દ્વારા કરવામાં આવેલ...

આશ્ચર્યજનક થવાની કોઈ જ જરૂર નથી. આ સમાચાર સાચા છે કારણ કે તેની પુષ્ટિ અધિકૃત વેબસાઇટ પર પોસ્ટ કરેલા રજિસ્ટર્ડ કેન્ડિડેટના...

કંગનાના જીવન પર બનશે ફિલ્મ, વાંચો શું તૈયારીઓ ચાલી રહી છે…

મણીકર્ણિકા ફિલ્મની રીલીઝ પછી હવે ચર્ચામાં છે અભિનેત્રી કંગના રનોતના જીવન પર બનવાવાળી બાયોપિક ફિલ્. હા તમે સાચું વાંચી રહ્યા છો. કંગના જાતે આ ફિલ્મ ડાયરેક્ટકરવાની છે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કેવી વિજેન્દ્ર પ્રસાદ આ સ્ટોરી પર કામ કરી રહ્યા છે તેમણે મણીકર્ણિકાની સ્ક્રીપ્ટ પણ લખી હતી. રીપોર્ટસ પ્રમાણે કંગનાની આ કહાની આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને આ ફિલ્મ પર કામ ૨૦૨૦ સુધીમાં શરુ પણ થઇ જશે. પોતાની બાયોપિકની વાત કરતા કંગના કહે છેહા, એ વાત સાચી છે. હું મારી જ બાયોપિક ડાયરેક્ટ કરવાની છું. પણ આ કોઈ પ્રોપેગેંડા ફિલ્મ નહિ હોય, આ ફિલ્મમાં મારા જીવનની સફરને બતાવવામાં આવશે, જે થોડા હલકાફૂલકા અંદાઝમાં હશે. આ ફિલ્મમાં કોઈપણ વિવાદ જોડવામાં આવશે નહિ. કંગનાના આવનાર પિક્ચર પંગા અને મેંટલ છે આ ફિલ્મોની રીલીઝ પછી તે પોતાની બાયોપિક પર કામ શરુ કરશે. સુત્રો પ્રમાણે ફિલ્મની ટીમમાં ઘણા બધા ટેકનિશિયન મણીકર્ણિકાફિલ્મની ટીમમાંથી હશે.

ટોટલ ધમાલ : પાકીસ્તાનમાં રીલીઝ નહિ થાય આ ફિલ્મ, અજયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને...

અભિનેતા અજય દેવગને ટવીટ કરીને આ વાતને સમર્થન આપ્યું છે કે પુલવામા થયેલ આતંકી હુમલા પછી હવે તેમની ફિલ્મ “ટોટલ ધમાલ” પાકિસ્તાનમાં રીલીઝ...

ઋત્વિક રોશનની ફિલ્મ “સુપર ૩૦” ફરી વિવાદમાં વાંચો હવે શું બદલાવ કરવામાં આવ્યો છે…

હમણાં બોલીવુડની ઘણી મોટી મોટી ફિલ્મો લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હમણાં ઋત્વિક રોશનની આવનાર ફિલ્મ “સુપર ૩૦” ચર્ચામાં આવી છે. આઇઆઇટીની તૈયારીકરવવાવાળા ઇન્સ્ટીટયુટ “સુપર ૩૦”ના શિક્ષક આનંદ પર આ ફિલ્મ બનવાની છે. આ ફિલ્મ ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલ જોવા મળી છે. પહેલા જેની પર આ ફિલ્મ બનવાની છેતેની પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એમાં અમુક લોકોનું કહેવું હતું કે “સુપર ૩૦” એકલા આનંદે ઉભું નથી કર્યું. પછી ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલ પર MeTooઅંતર્ગત ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વિવાદ પછી વિકાસ પર ઘણા બધા સવાલ ઉભા થયા અને તેમના કરિયરની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ આરોપ પછી વિકાસ બહલને તરતજ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેમને ફક્ત ફિલ્મમાંથી નહિ પણ ડાયરેક્ટરના ક્રેડીટ પરથી પણ હટાવવામાં આવ્યા હતા. ઋત્વિકરોશને જાતે ટવીટ કરીને આનો ઈશારો કર્યો હતો. એ સમયે ફિલ્મની શુટિંગ પૂર્ણ થઇ ગઈ હતી તેમ ફક્ત એડીટીંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ જ બાકી હતી. પછી સમાચાર આવ્યા કેફેન્ટમના વિકાસના પાર્ટનર અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપ “સુપર ૩૦” ફિલ્મ સાથે જોડાયા છે અને તેમને ડાયરેક્ટરનું ક્રેડીટ તેમને આપવામાં આવશે. પણ ફિલ્મ મેકર્સે એ વાતની ચોખવટ કરી છે કે ડાયરેકશનનું ક્રેડીટ કોઈને પણ આપવામાં આવશે નહિ. જો વિકાસ બહલને ફિલ્મની રીલીઝ પહેલા કોર્ટ તરફથી ક્લીન ચીટ આપવામાંઆવશે તો ડાયરેક્ટરનું ક્રેડીટ તેમને આપવામાં આવશે.

શું ખરેખર છે પ્રિયંકા ચોપડા પ્રેગ્નન્ટ?, શું છે આ ફોટોની હકીકત…

વેલેન્ટાઇન પર રોમેન્ટિક ફોટો શેર કર્યા પછી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હમણાં ફરથી ચર્ચાઓમાં છે. પ્રિયંકાના અમુક ફોટો બહુ વાઈરલ થઇ રહ્યા છે, જણાવાઈ રહ્યું છે કે લગ્નના ૨મહિના પછી જ પ્રિયંકા અને નિક એ ખુશખબરી આપવાના છે, સમાચાર છે કે પ્રિયંકા પ્રેગ્નન્ટ છે. સોશિયલ મીડિયામાં અમુક ફોટો વાઈરલ થઇ રહ્યા છે જેમાં તેના શરીરમાં બદલાવઆપણે જોઈ શકીએ છીએ. ફોટોમાં તેના કપડામાંથી બેબી બંપ દેખાઈ રહ્યો છે. પ્રિયંકાના આ વાઈરલ ફોટોમાં તેણે એક ટાઈટ ફીટેડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનું પેટ થોડું ઘણું બહાર દેખાઈ રહ્યું છે. આ ફોટો વાઈરલ થયા એટલે લોકોએ એવું માની લીધું કે તેનીપ્રીગ્નેન્સીના સમાચાર આવ્યા છે. પણ હજી આ વાત સાચી છે કે અફવા એ જાણી શકાયું નથી. અમુક મીડિયા રીપોર્ટસ આ વાતને એક અફવા જણાવે છે. જયારે અમુક મીડિયાવાળા પ્રિયંકા પ્રેગ્નન્ટ છે એ વાતને સાચી ઠેરવે છે. પણ બીજા અમુક લોકો કે જે પ્રિયંકાની નજીક છેતેઓનું કહેવું છે કે આ સમાચાર સાચા છે. અમુક સમાચાર મુજબ પ્રિયંકા અને નિક હમણાં આ વાતને જાહેર કરવા માંગતા નથી એટલા માટે તેઓએ કોઈને બહાર જણાવ્યું નથી.

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!