સ્વાસ્થ્ય

અધ્યાત્મ

૧૮.૦૨.૧૯ – આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ...

જાણવાજેવું

અહીં, માત્ર રૂ. 95 રૂપિયે કિલો મળશે ડ્રાય ફ્રૂટ, અને સાથે...

જો તમે સસ્તા ભાવે ખાદ્ય ચીજો ખરીદવા માંગતા હોય તો અથવા ઘરની સફાઈની બીજી કોઈ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો તમારી...

વિશ્વની પાંચ સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક્સ, જેણે બદલી નાખ્યો આખા વિશ્વનો...

સરજિકલ સ્ટાઇક એટલે દુશ્મનના ઘરમાં પ્રવેશી દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને મોતને ઘાટ ઉતારી દેવાના. જેમાં એક કમાન્ડો ની નાની એવી ટુકડી...

વાંચન વિશેષ

લેખકની કટારે

આ ગુજરાતી જવાનોની યુદ્ધકથા એક નિમિત્ત છે, એક પ્રયાસ છે એ...

પુસ્તક વિમોચન કાર્યક્રમની પ્રેસ નોંધ કારગીલ યુદ્ધ – ગુજરાતના શહીદો પુસ્તક વિમોચન કાર્યક્રમની રૂપરેખા

રસોઈની રાણી

આજે બનાવો વડતાલ સ્વામિનારાયણ મંદિરના પ્રખ્યાત રાયતા મરચાં સ્ટેપ બાય સ્ટેપ...

આજ કાલ મરચાની સિઝનમાં ઘરે ઘરે રાયતા મરચાના અથાણાં બનાવવામાં આવે છે. જે બનવી ને ઘણા દિવસ સુધી રોટલી કે ભાખરી સાથે...

ફિલ્મી દુનિયા

સપના ચૌધરીએ કરી એક્ટિંગ દયાબેનની, જુઓ વિડીઓ સપના દયાબેન બને તો...

છેલ્લા ઘણા સમયથી તારક મહેતા ક ઉલટા ચશ્મા સીરીયલના ચાહકો એ સીરીયલમાં દયા બહેન એટલે કે દિશા વાંકાણીની પરત આવવાની રાહ જોઈ રહ્યા કે આના માટે આસીરીયલના મેકર્સે ઘણા પ્રયત્ન કર્યા કે દિશા સીરીયલમાં પરત આવી જાય પણ હજી પણ દિશા તરફથી કોઈ જવાબ મળતો નથી. પણ હમણાં થોડા સમય પહેલા બિગબોસ ૧૧ ફેમ સપના ચોધરી કે જે અવાર નવાર પોતાના અનેક વિડીઓ સોશિયલ મીડિયામાં મુકીને તેના ચાહકોને બતાવતી હોય છે. તેણે હમણાંથોડા સમય પહેલા એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામમાં મુક્યો છે જેમાં તે દયાબેનના અમુક શબ્દો બોલીને દયા ભાભી જેવી એક્ટિંગ કરી રહી છે. આ વિડીયોમાં તે દયાબેન બની છે. આ વિડીયોમાં તે દયાબેન જેવા જ ડાઈલોગ પર બોલતી દેખાઈ રહી છે, તેના આ વિડીયોને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હમણાં સપના ચોધરીની ફિલ્મ દોસ્તીકે સાઈડ ઈફેક્ટ રીલીઝ થઇ હતી પણ તે ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી હતી નહિ. આ ફિલ્મમાં અસફળ થવા છતાં પણ તે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલા વિડીઓ દ્વારા લોકોમાં સતત પ્રસંશાના પાતર બની રહી છે. અહિયાં તમે તેનો દયાબેન વાળો વિડીયોજોઈ શકો છો.

રમતજગત

વિડિયો

error: Content is protected !!