હાલના દિવસોમાં દર્શકોની ફેવરિટ બની ચુકેલી સિરિયલ અનુપમાની ટીઆરપી ટોપ પર સતત જળવાઈ રહી છે. આ સિરિયલની લોડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તો ખાસ કરીને વ્યુઅર્સના દિલમાં જગ્યા બનાવી ચુકી છે. એમની સીધી પણ પોતાના પરિવાર માટે કંઈક કરી બતાવવાની ઇમેજ ઘણી પસંદ કરવામાં આવે છે. જો કે પડદા પર દેખાતી સીધી સાદી અભિનેત્રી રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે અને એનો પુરાવો એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે.

આ મોનોક્રોમ ફોટાના રૂપાલી ગાંગુલી પોતાની હસીન અદાઓથી ફેન્સનું દિલ જીતતી દેખાતી હતી. ફોટામાં એક્ટ્રેસનો સ્ટાઈલિશ અંદાજને પણ ઇગ્નોર કરવું પણ મુશ્કેલ છે. એક સાઈડ એમને રફલ્સ વાળું શોર્ટ ટોપમાં જોઈ શકાય છે તો બીજામાં એ પ્લેન બ્લેક શર્ટ પહેરેલી દેખાઈ રહી છે. બન્ને જ ટોપસમાં આ એક્ટ્રેસ કમાલની દેખાઈ રહી હતી.

એક ફોટોશૂટ માટે રૂપલીએ ઓવરસાઈઝડ બટન શર્ટ પહેર્યું હતું. એમાં એમને હોટ અદાઓને બદલે કયુટ સાઈડ શો કરવાનો પ્રયત્ન કર્યો હતો. કર્લી હેર અને રોઝી મેકઅપમાં એ એવું કરવામાં સફળ થતી પણ દેખાઈ રહી હતી. તો મિરર ફોટામાં તો આ એક્ટ્રેસ પોતાની ફની સાઈડને પણ બતાવતી દેખાઈ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પીક્સ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આ એક્ટ્રેસને કફતાન અને લુઝ ફિટ મીડી ડ્રેસ વધુ પસંદ આવે છે. આ પિકમાં પણ એનું એક્ઝામ્પલ ચોખ્ખું જોઈ શકાય છે. એકમાં એ બ્રાઉન કલરની થ્રેડ વર્ક વાળી ડ્રેસ પહેરેલો દેખાઈ રહી છે તો બીજામાં એક્ટ્રેસ બટરફલાય પ્રિન્ટ વાળી કફતાન ડ્રેસમાં દેખાઈ રહી છે.

રૂપાલી ગાંગુલી પાસે વન શોલ્ડર ડિઝાઇન વાળો ડ્રેસ પણ છે જેમાં આ સ્ટાર એક્ટ્રેસનો હોટ લુક દેખાઈ રહ્યો છે. પર્સનલ ફોટોશૂટમાં પણ એમને આ પ્રકારના આઉટફિટમાં જોવામાં આવ્યા છે. આ પ્રકારના શૂટના આ ફોટામાં એમને રેડ અને બ્લુ એન્ડ ગ્રીન કલરબ્લોક કપડામાં જોઈ શકાય છે. એમાં પણ વન શોલ્ડર ડિઝાઇન હતી જે રૂપાલીએ સેકસીનેસની હિંટ એડ કરી રહી હતી.

આમ તો ફક્ત મીડી કે લોન્ગ ડ્રેસીસ જ નહીં પણ ટીવીની આ અનુપમાં તો શોર્ટ ડ્રેસીસમાં પણ પોતાના ફેશનનો જલવો બતાવવામાં બાકી નથી રહી. હોલીડે દરમિયાન લેવામાં આવેલ આ ફોટામાં એમને બ્લેક કલરની નાની પ્રિન્ટેડ ડ્રેસમાં જોઈ શકાય છે. એમાં એ એટલી હસીન લાગી રહી હતી કે એમના પરથી નજર હટાવવી મુશ્કેલ થઈ રહ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong