લોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો શું છે એ ગામના નામમાં જાણો…

લોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, તે ગામ કયું છે તે જાણો.
આજે, અમે તમને એક અનન્ય ગામ વિશે વાત કહીશું જે જાણીને તમે એમ પણ કહેશો કે ગામનું નામ આવું થોડું હોય? ચાલો જાણીએ કે તે ગામનું નામ શું છે.

ખરેખર એવું છે કે એક એવો સમય હતો જ્યારે ત્યાં રહેતા બધા લોકો તેમના ગામના નામ પરથી નારાજ થયા હતા કારણ કે તેમને બધાને તેમના ગામનું નામ ગમ્યું ન હતું. તેમને તેમના ગામનું નામ બોલવું પણ નહોતું ગમતું અને કોઈ બહાર જાય અને પૂછે કે તમે કયા ગામના છો? ત્યારે જવાબ શું આપવો; એવું તેઓ વિચારીને વાતને ટાળી પણ દેતા હત.

હવે તમે આ ગામનું નામ શું છે અને આ ગામના બધા લોકોને તે ઉચ્ચારવાથી શરમ અને સંકોચ થતો હતો, એ જણાવીએ ત્યારે એમ કહો કે તેમના ગામનું નામ બોલવું પણ ત્રાસદાયક લાગતું હતું કારણ કે તે ગામનું નામ હતું; ‘છક્કા’ આ નામના કારણે, બધા લોકોએ ૨૦૧૩ની સાલમાં ગામના નામમાં પરિવર્તનની વિનંતી કરી હતી, કારણ કે આ ગામના આ નામને લીધે, ત્યાં બધા લોકોને બીજા લોકો સામે મજાકનો સામનો કરવો પડ્યો હતો.

બાદમાં, આ ગામનું નામ બદલાવવાની અરજી કરાઈ અને નવું નામ ઉમેરાવાની ગોઠવણ કરાઈ. અને ગામ નામ આપવામાં આવ્યું. કારણ કે આ ગામમાં બધા લોકો માટે ગામનું નામ જ એક સમસ્યા હતી તેથી સર્વાનું મને ગામનું નામ્મ રાખવામાં આવ્યું ‘મહાગવાન સરકાર’. કારણ કે આ ગામ નજીક મહાગવાન ટિલિયા નામનું એક બીજું ગામનું નામ બદલીને ‘મહાગવન ઘાટ’ કરવામાં આવ્યું.

અંતે અમે આપને જણાવીએ કે આ બંને ગામો ક્યાં આવ્યા છે. આ બે ગામો પન્ના જિલ્લાના શાહપૂરા તાલુકા વિસ્તાર પાસે આવેલ છે અને એ મહત્વની વાત છે કે બેય ગામોના નામ સરકારી એપ્લિકેશન સ્વીકારાઈ અને લોકોની મુશ્કેલીને સમજીને સૌની મરજી મુજબ તેમના ગામનું નામમાં યોગ્ય ફેરફાર થયો.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.