સરદારખાન મલેક

    શેઢા-પડોશી – ગામડા ગામની ખેતરના શેઢે મળતી સુંદર પાડોશીની એક નવા વિષયની વાર્તા..

    ટાઢો બોળ પવન રોકાતો ના હતો. સૂરજ માથે આવવા થયો હતો. છતાં હજુ ટાઢ ઊડી ના હતી. પોષ મહિનાની ટાઢ તો હોયજ એવી. અણીયારી...

    બૈરાંની ખાણ – જો તું ફક્ત આટલું કર એટલે હું તને બૈરાની ખાણ પાસે...

    *બૈરાંની ખાણ* શામજીકાકાનુ અને નાથીયાનું ખેતર એક જ શેઢે. શામજીકાકો ચલમ પીવાના ડેર બંધાણી, ખાવા એક ટાણું ના હોય તો ચાલે પણ જો એ સાબર...

    શું જમાનો આવ્યો છે ને કાંઈ!! – ગામડામાંથી આવેલ કાકાને આ ટચસ્ક્રીન ફોન વાપરતા...

    પશોકાકો ને કાકી બે એકલાં સુખીને સંતોષી જીવ. છોકરો ને છોકરાની વહુ અમદાવાદ રહે. કોઈ કાપડના કારખાનામાં નોકરી કરે. પશોકાકો ક્યારેક છોકરાને મળવા અમદાવાદ...

    માજા વેલાનો વારસદાર – કુતરાના પગમાં દબાયેલ કચરાની કોથળીમાંથી ખાવાનું ખાવા સુધી મજબુર એ...

    સવારે નવેક વાગે આવીને એણે નાસ્તા-ઘર ખોલ્યું રાત્રે ઘરાકી ઘણી હતી. મોડા સુધી એ ખુલ્લું રાખ્યું હતું, આથી ઘણો કચરો થયો હતો. નોકર હજુ...

    બુચ સાહેબ, એક ફરિશ્તા – દરેક વિદ્યાર્થીના જીવનમાં એક શિક્ષક તો આવા હોવા જ...

    " અરે ખતુબેન તારો અબ્દુલ બે દિવસથી નિશાળ કેમ નથી આવતો.?" ખડકીએ ઊભાં ઊભાં બુચ સાહેબે બૂમ મારી એટલે ખતુબેન વાસણ ઉટકવાનાં એક બાજુ...

    રાજકારણનો રંગ – એવું તો એ સમાચારમાં શું હતું કે તે આમ અચાનક…

    આખા ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ જોવા ના મળે તેવી એ પાંત્રીસ-ચાલીસ વિઘામાં પથરાયેલી સરકારી કોલેજ. દસ વિઘા જેવડું એનું રમતનું મેદાન અને પાંચ વિધાનો...

    પગલીનો પાડનાર – વહુના મોઢે એ વાત સાંભળીને સાસુ ચોંકી ગયા હતા તેમના દીકરા...

    જય આમતો રસોડાની બહાર રમતો હતો. ના જાણે ક્યારે રસોડામાં આવી ગયો. એનું આવવુંને સિલિન્ડરનું ફાટવું બેય ઘટનાઓ સાથે બની. ઘડાકો થતાંની સાથે એ...

    મિસ માયાકુમારી – અને એકદિવસ એ વાંઢાવિલાસી ગ્રુપમાં એન્ટ્રી થઇ મિસ માયાકુમારીની અને પછી…

    કાઠિયાવાડના દરિયા કિનારા બાજુના એક નાના શહેરમાં થોડા મિત્રોએ ભેગા મળી એક *અગદ્યયાપદ્ય નિખાર* નામનું વોટ્સએએપ ગ્રુપ ઊભું કરી દીધું. મોટા ભાગના મિત્રો વાંઢાવિલાશની...

    સિંહાસનીયો પથ્થર – અંધારામાં એ દિવસે એ અચાનક ત્યાંથી નીકળ્યો અને તેને અવાજ આવ્યો…

    ગામના પાદરથી નજીકના અંતરે સીમમાં જવાના રસ્તે પડેલ પથ્થરની એક મોટી શિલાની બાજુમાં ઊભા ઊભા કેટલાક જુવાનિયા વાતે વળયા હતા. "લે તું ક્યાંથી જાણી...

    સાટામાં સગપણ – બંને લગ્નના થોડા જ સમયમાં બે શરીર એક જીવ બની ગયા...

    *સાટામાં સગપણ* એક દિવસ સાંજે કાનજીને વાડીએથી આવતાં વાર લાગી, આથી હેમા એની રાહ જોવામાં એવી ખોવાઈ ગયેલી કે આજુબાજુનું કાંઈ ભાન રહ્યું નહીં. એની...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time