દિપા સોની "સોનુ"

    પાગલ નહીં તો.. – આજે દસ વર્ષ પછી એ જોવાની હતી પોતાના પ્રેમીને પણ...

    અમેરિકાની ધરતી પરથી પ્લેન ઊંચકાયું અને એ સાથે અનેરીના મનમાં વિચારો પણ ઊંચકાયા. ચાર વર્ષ પછી ભારત જતી અનેરીએ આ વખતે નકકી કર્યુ હતું...

    દિલની વાત – એ આધેડે ઉંમરના વ્યક્તિ સાથે એ યુવાન યુવતીને શું દિલની વાત...

    *"તારી ઉદાસ આંખમાં સપના ભરી શકુ* *મારું ગજું નથી કે તને છેતરી શકું"* 750 પ્રેક્ષકોની કેપેસીટીવાળું ઓડીટોરીયમ ખચોખચ ભરેલું હતું.1000 ઉપર પ્રેક્ષકો હતા સીટ ન મળી...

    બહેન તો આવી હોય – બહેનને તેનો પ્રેમ ના મળી શક્યો તો શું તેના...

    *"દુ:ખ, ફરિયાદ, ગુસ્સો, નારાજગી એકપણ શબ્દ..* *બહેનની ડીક્ષનેરીમાં ભાઇ માટે હોતા નથી"* 17 વર્ષની મહેક તેના 11 વર્ષના ભાઇ સોહમ સાથે બહાર નીકળી. સામેથી આવતા દેવાંશુને...

    દોસ્તી – ઈશ્વરે લીધી આકરી પરીક્ષા આ બંને મિત્રની, અંત ચુકતા નહિ આંખો ભરાઈ...

    "દુનિયાના દરેક સંબંધમાં સ્વાર્થ છે, પણ દોસ્તી નિસ્વાર્થ છે, તે ભગવાનની આપેલી એક ખુબ જ અનમોલ ભેટ છે..." "હાશ.. હવે બઘી તૈયારી થઇ ગઇ. બધું પેકીંગ...

    દીકરી વહાલનો દરીયો – લગ્નના બીજા જ દિવસે તેને લાગ્યું હતું કે આ વ્યક્તિ...

    *"ફૂલ બની મહેકે તું, ઘર બને નંદનવન...,* *ખિલતી રહે ખુશી કી કલી, સફળતા મળે હરદમ* ખ્યાતિ એક કલાકથી ચુપચાપ બેઠી હતી. મગજમાં વિચારોનું ધમાસાણ યુધ્ધ ચાલતું...

    શર્ત – એક યુવાન તેને પસંદ કરે છે અને એ પણ તેને પસંદ કરે...

    "ઝંખના નિષ્ફળ જતા ઉઠી ગયો વિશ્ર્વાસ પણ, મનને ભરમાવી નથી શકતો કોઇ પગરવ હવે.." ઘણા કવિની કલ્પનાઓમાંથી ટપકતો પ્રેમનો પ્રવાહ તો કવિતા સ્વરૂપે જોવા મળે છે....

    ઇન્તેઝાર – તે લગ્નની વાત કરવા જવાનો જ હતો ને આવી ગઈ પ્રેમિકાના લગ્નની...

    *"જીવી શકું કેમ હું તને યાદ કર્યા વિના,* *પાંપણ કદી રહી શકે મટકું માર્યા વિના"* સુરતથી રાજકોટ જવા માટે રાત્રે દસ વાગ્યે કંપનીના મેનેજીંગ ડિરેકટર આકાશને...

    ભૂતકાળ – કાશ ખરેખર પોતાના પહેલા પ્રેમને ભૂલવો આટલો સરળ હોત, લાગણીસભર વાર્તા…

    "તમે તમારો ભૂતકાળ સળગાવીને ભવિષ્ય સુરક્ષિત કરી લીધું.. હું ભૂતકાળ જણાવીને ભવિષ્ય સળગાવવા નથી માંગતી..." લગ્નની વિધિ પૂરી થઇ. નવદંપતી ઘરે આવી ગયા. ઘરે આવ્યા...

    વિશ્ર્વાસધાત – સગાઈમાં પણ તેના ઘરમાંથી કોઈ નહોતું આવ્યું હવે તો અનેક લોકો શંકા...

    *"હે.. દિલ, જુદાઇ સ્વીકારી લે, પ્રતિક્ષા કર નહી,* *એ હવે મળશે તો, બીજાની અમાનત લાગશે..."* બોમ્બેથી ટ્રેન ઉપડી, ટ્રેન ઉપડતા જ તેમાં બેઠેલી રાશી આંખ બંધ...

    એક જ વાક્ય – પોતાના પ્રેમની વચ્ચે આટલું અંતર એ એક જ વાક્યને લીધે...

    "એ પળે આંખોએ દરિયાની ગરજ સારી હશે, જે ક્ષણે મેં વાત તારી કોઇ સંભારી હશે" "મેં વી કમઇન મેમ ?" સ્ટાફરૂમના બારણેથી ટહુકો થયો. કોલેજ અવર્સ...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time