લેખકની કટારે

    એવોર્ડ – શિક્ષક માટે પોતાના વિદ્યાર્થી સફળ થાય એનાથી વધુ શું જોઈએ…

    💐 એવોર્ડ. 💐 કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર... કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર ... કિસીકે વાસતે હો તેરે દિલ મેં પ્યાર...

    મારી દિકરીની વિદાયવેળાએ – દિકરીના લગ્ન પછી પિતા અને દિકરીની મનોસ્થિતિ દર્શાવતી લાગણીસભર વાર્તા…

    “અરે શું શોધવા બેઠા છો તમે સવાર સવારમાં સાહેબ?? આજે રવિવાર છે ને આટલા દિવસનો થાક પણ છે.. સરખી ઊંઘ કરી લો ને જરા..!”...

    પ્રેમની વસંત બારેમાસ – નિષ્ઠાવાન, અનુશાસિત અને ઇમાનદાર ભારતીય નારીનો ઉજળો છે ઇતિહાસને વર્તમાન…

    વિશ્વની અડધી આબાદી એટલે નારી, મહિલા શક્તિ. ભારતીય સંસ્કૃતિમાં પહેલાથી જ કહેવાયુ છે કે, યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા. ભારતમાં નારીનું સન્માન કરવામાં...

    ભણેલા અભણ – દરેકને ઈર્ષા આવે એવું એ કપલ હતું, પણ તેની પાછળ હકીકત...

    *જીવનની દુ:ખ કથા હસતા રહી કહેવી પડી મારે* *કે મારામાં એને રસ હતો પણ લાગણી ન હતી તેને* સવારના 7.45નો સમય થયો હતો. સેન્ટમેરી ઈંગ્લીશ મિડિયમ...

    મળતા હતા પ્રેમથી એ પણ બંધ કરી દીધુ છે કોરોના અમે તને સાથે મળી...

    "આને સમયની કાંઈ પડી જ નથી. હંમેશા સમય કરતાં મોડો જ આવે છે અને મારે કોલેજમાં આવીને તેની રાહ જોવી પડે છે. વળી પાછો...

    કોને કહેવું – બાળપણ ની નિર્દોષ મૈત્રી અને યુવાનીનો અણીશુદ્ધ પ્રેમ… એનો બધાએ કેવો...

    ".....એ કાકી,....કાકી...!!" અવાજ કાને પડ્યો.. પણ, મેં એ દિશામાં જોવાની તસ્દી યે નો લીધી. કેમ કે અહીં મુંબઈમાં બેનની ઘરે આંટો દેવા અને ફરવા...

    મા આજે નથી મરી – એક માતાની વ્યથા એક દિકરી જ સમજી શકે વાંચો...

    માં આજે નથી મરી “શું થયું? કોનો ફોન હતો?” સવારના સાત વાગવા આવેલા, ઘરમાં ઉગતા સૂરજના કેસરી રંગનો આછો અજવાસ પથરાયેલો, વારંવાર આગળ આવી રહેલા...

    અનામિકા ભાગ 1 – અનામિકા, દૂ:ખ વહેંચવાથી ઘટે છે. અને સુખ વહેંચવાથી વધે છે,...

    અનામિકા ભાગ 1 "મારી ઈચ્છા તેની સાથે પ્રેમ-સબંધો જોડવાની નહીં, પરંતુ એ રહસ્ય જાણવાની હતી જે એને અંદર-અંદરથી કોરી ખાતુ હતું" # # # # #...

    પસંદગી – ભાગ : ૫ – આજે અવિણાશે નહી પણ…..દિપ્તી એ ……આગળ જાણવા વાંચો...

    ઘરે પહોંચેલો અવિનાશ અત્યંત વિહ્વળ હતો. નિયમિત સમયસર ઘરે પહોંચી રહેનારી દીપ્તિ હજી ઘરે પહોંચી ન હતી . રસોડામાં સન્નાટો હતો. દરેક ઓરડો ખાલીખમ...

    સોળ વર્ષની ઉંમરે નહિ તો સાંઇઠ વર્ષે પણ થાય, સાચા પ્રેમની ન હોય કોઇ...

    સંધ્યાનો સમય થયો છે અને બધા પોતાનું કામ પતાવી ઘર તરફ પાછા ફરી રહ્યા છે. આવા સમયે એક સામાન્ય પરિવારમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time