લેખકની કટારે

    ઍવોડ.. મારી માં ને – ખરેખર આટલી તકલીફો પછી એ માતા એવોર્ડની હકદાર છે…લાગણીસભર...

    સાહેબ ઉભા રહો....આ એવોર્ડ મને નહી મારી માં ને આપો. જેવું સુધા બેનનું નામ એનાઉસ થયું એક સારા નિષ્ઠાવાન કર્મચારી તરિકે અને સુધા બેન...

    પ્રેમની વસંત બારેમાસ – સાચો પ્રેમ કોને કહેવાય શું હોય સાચો પ્રેમ…

    ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પુર્ણ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પરીણામની રાહ જોઇ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીણામ ખરાબ આવવાની સતત ચિંતા કરી રહ્યા છે...

    નાટક – હનીમૂન હતું તેમનું કેવી સુંદર ક્ષણો હતી એ અને અચાનક તે આમ...

    "ઝાંઝવા થૈ જળ, અહીંથી ત્યાં સુઘી, ઝળહળે છે છળ, અહીંથી ત્યાં સુઘી" વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદમાં વાદળા ગરજયા, એક કપલ ટુરની બસમાં બેઠેલી અવની બાજુમાં...

    ધ ઊટી – નવલકથા ભાગ 5 અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડી જવાની હતી, એવાં-એવાં...

    જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે. (અખિલેશ દીક્ષિતે જણાવ્યા મુજબ પોતાની (ડિજિટેક...

    અછૂત – નાત-જાતના ભેદભાવમાં રહી ગયો તેમનો પ્રેમ અધુરો, પણ એક દિવસ…

    વરુણ અને શ્યામા તાપી કિનારે બેસી...હાથ માં હાથ પરોવી પોતાના ભવિષ્ય ની ચિંતા કરતા બેઠા હતા..એક કોમન ફ્રેન્ડ ના લગ્ન માં મળ્યા બાદ વરુણ...

    મહેંદી રંગ લાગ્યો – એક જ અનાથઆશ્રમમાં મોટી થયેલ અને આપલે એક વચન હવે...

    “અરે માઈરા, મહેંદી જ તો છે.. સવારે લગાવી લેજે ને.. કેમ એટલામાં રડી રહી છે??” “મહીશા, મહેંદી ફક્ત લાલ રંગ કે કાળો રંગ નથી...

    ભૂતકાળ – કાશ ખરેખર પોતાના પહેલા પ્રેમને ભૂલવો આટલો સરળ હોત, લાગણીસભર વાર્તા…

    "તમે તમારો ભૂતકાળ સળગાવીને ભવિષ્ય સુરક્ષિત કરી લીધું.. હું ભૂતકાળ જણાવીને ભવિષ્ય સળગાવવા નથી માંગતી..." લગ્નની વિધિ પૂરી થઇ. નવદંપતી ઘરે આવી ગયા. ઘરે આવ્યા...

    કર્મયોગી કાનજી – ભાગ – 2 વિજય શહેરમાંથી અચાનક આવે છે અને બધી જ...

    કર્મયોગી કાનજી પહેલો ભાગ વાંચવા માટે અહીંયા ક્લિક કરો જિંદગીની સફરમાં સમયના સકંજામાં સપડાયેલા બંને ખેડૂત દોસ્તારોની ધર્મસંકંટમાં પડેલી પરિસ્થિતિ આપણે જોઈ સાથે સમયે કેવું પાનું...

    લફરું – એક પત્નીને મળી ઘરેથી નોકરી કરવાની આઝાદી પણ આજે તે આમ અચાનક…

    આજે ઓફીસ માં બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા,આ સીમા નું કોઈની જોડે લફરું લાગે છે,નહિ તો આમ ઓફીસ માં એકલું એકલું રેહવું કોઈની...

    બા – એ દિવસે એક સાસુએ કરાવ્યું પોતાની વહુનું અનોખું ગૃહપ્રવેશ, લાગણીસભર વાર્તા…

    હજી બારણું ખોલી ને અંદર આવું તે પહેલાં તો બા નો તીખો છતાં દબાયેલો અવાજ સાંભળ્યો "ક્યાં સુધી આમ રાહ જોઈ બેસી રહેવાનું? તારા...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time