શા માટે કેટરીના કૈફે કાર્તિક આર્યનને બધાની વચ્ચે કરાવી ઉઠક બેઠક? જોઇ લો VIDEOમાં...

કાર્તિક આર્યન કાર્તિક આર્યન બોલીવુડના ઉભરતા સિતારા છે. કેટલીક ફિલ્મોથી જ કાર્તિક આર્યને ટોપના કલાકારોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. બુધવારના કાર્તિક આર્યન મુંબઈમાં થયેલ...

શું અક્ષય કુમાર અને કેટરીના કૈફની સૂર્યવંશી બોક્સ ઓફિસ ક્લેક્શનમાં બધી ફિલ્મોને પાડી દેશે...

અક્ષય કુમાર – કેટરીના કૈફની સૂર્યવંશી બોક્ષઓફિસ પર લાવી શકે છે ભૂકંપ અક્ષય કુમાર દ્વારા અભિનિત સૂર્યવંશી ફિલ્મ રોહીત શેટ્ટીની કોપ યુનિવર્સનો નવો ભાગ છે....

આજે રણવીર સિંહ જન્મદિવસ વિશેષ – જાણો પદ્માવત શૂટિંગ સમયના રસપ્રદ કિસ્સા…

મુંબઇઃ બોલિવૂડ ફિલ્મ પદ્માવત રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મની રીલિઝ રોકવાને લઇને અનેક રાજ્યોમાંતોફાનો કરવામાં આવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મને રીલિઝ...

સોશિયલ મીડિયામાં રણવીરે શેર કર્યો ૮૩ની તૈયારીનો વિડિયો, જેમાં તેઓ કપિલ સાથે કરે છે...

ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ગલી બોયની સફળતા પછી, '83' ની તૈયારી વિશે રણવીર સિંહ ફરી એક્ટિવ થઈ ગયા છે. તેઓ ક્રિકેટની સમજમાં કુશળતા...

સોશિયલ મીડિયા પર કીયારાએ પોતાની આગામી ફીલ્મની જાહેરાત કરી…

ઇન એન્ડ એઝ “ઇન્દુ કી જવાની” ફિલ્મમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવવા કીયારા એક્સાઇટેડ, બોલીવૂડનો ઉગતો સૂરજ એટલે કે કિયારા અડવાણીએ તાજેતરમાં પોતાના ટ્વીટર એકાઉન્ટ...

આલિયા ભટ્ટના ફોનના હોમસ્ક્રીન પરની તસ્વીરમાં આલિયા કોને ભેટી રહી છે ?

આલિયા ભટ્ટના ફોનના હોમસ્ક્રીન પરની તસ્વીરમાં આલિયા કોને ભેટી રહી છે ? આલિયા અને રનબીર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અને તેમના...

કંગનાના જીવન પર બનશે ફિલ્મ, વાંચો શું તૈયારીઓ ચાલી રહી છે…

મણીકર્ણિકા ફિલ્મની રીલીઝ પછી હવે ચર્ચામાં છે અભિનેત્રી કંગના રનોતના જીવન પર બનવાવાળી બાયોપિક ફિલ્. હા તમે સાચું વાંચી રહ્યા છો. કંગના જાતે આ ફિલ્મ ડાયરેક્ટકરવાની છે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કેવી વિજેન્દ્ર પ્રસાદ આ સ્ટોરી પર કામ કરી રહ્યા છે તેમણે મણીકર્ણિકાની સ્ક્રીપ્ટ પણ લખી હતી. રીપોર્ટસ પ્રમાણે કંગનાની આ કહાની આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને આ ફિલ્મ પર કામ ૨૦૨૦ સુધીમાં શરુ પણ થઇ જશે. પોતાની બાયોપિકની વાત કરતા કંગના કહે છેહા, એ વાત સાચી છે. હું મારી જ બાયોપિક ડાયરેક્ટ કરવાની છું. પણ આ કોઈ પ્રોપેગેંડા ફિલ્મ નહિ હોય, આ ફિલ્મમાં મારા જીવનની સફરને બતાવવામાં આવશે, જે થોડા હલકાફૂલકા અંદાઝમાં હશે. આ ફિલ્મમાં કોઈપણ વિવાદ જોડવામાં આવશે નહિ. કંગનાના આવનાર પિક્ચર પંગા અને મેંટલ છે આ ફિલ્મોની રીલીઝ પછી તે પોતાની બાયોપિક પર કામ શરુ કરશે. સુત્રો પ્રમાણે ફિલ્મની ટીમમાં ઘણા બધા ટેકનિશિયન મણીકર્ણિકાફિલ્મની ટીમમાંથી હશે.

દિયા મિર્ઝાએ દિકરાને આપ્યો જન્મ, છેલ્લા બે મહિનાથી દિકરો NICUમાં એડમિટ, બધા સેલેબ્સના છોકરાઓને...

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્જા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે અને એ થોડા થોડા દિવસે પોતાના ફેન્સ સાથે કઈ ને કઈ શેર...

દીયા મિર્ઝા અને મૃણાલ ઠાકુરે બીચ પરની ગંદકી સાફ કરી ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ

દીયા મિર્ઝા અને મૃણાલ ઠાકુરે બીચ પરની ગંદકી સાફ કરી ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ 71નીમા પ્રજાસત્તાક દિવસના અવસર પર સામાન્ય નાગરિકો તેમજ સમાજના જાણિતા નાગરીકોએ વિવિધ...

જેઠાલાલની પહાડણ પત્ની છે ખુબ બોલ્ડ, તસવીરો જોઇને તમે પણ શરમાઇ જશો

મિત્રો, તારક મહેતા શો આજે લગભગ મોટાભાગના લોકોના જીવનનો ભાગ બની ચુક્યો છે. જો આપણે આ શો ની લોકપ્રિયતા વિશે વાત કરવા જઈએ તો...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time