અમિતાભ બચ્ચનની લાડકી પુત્રી શ્વેતા નંદાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલ જોઈ તમે ચોંકી જશો !

બોલીવૂડ બાદશાહ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા તેમની ખુબ જ લાડકી છે. તેઓ અવારનવાર અવસર મળતાં જ પોતાની પુત્રી સાથેના પોતાના ફોટોઝ સોશિયલ મિડિયા પર શેયર કરતા હોય છે. અને અવારનવાર પોતાનો પુત્રીપ્રેમ વ્યક્ત કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ એક સુપરસ્ટારના ઘરે જન્મ લીધા બાદ પણ ક્યારેય ફિલ્મમાં આવવાનો વિચાર નથી કર્યો. શ્વેતા બચ્ચન કુટુંબનું મોટું સંતાન છે. માટે હંમેશા તેને ઘરમાં ખુબ જ પ્રેમ મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ અને જયાએ તેને ખુબ ભણાવી. તેણી ક્યારેય એક્ટિંગ કરવા નહોતી માંગતી. શ્વેતાએ લગ્ન પહેલાં કોઈ જ પ્રોફેશન નહોતો અપનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

જો કે હાલ શ્વેતા બચ્ચને જ્વેલરી ડીઝાઈનીંગમાં રસ દાખવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં જ તેણીએ પોતાના પિતા સાથે એક એડવર્ટાઇઝમેન્ટ પણ કરી છે.

શ્વેતાના લગ્ન 1997માં નિખિલ નંદા સાથે થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

નિખિલ એસ્કોર્ટ ગૃપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. નિખિલ હવે પોતાનો કંસ્ટ્રક્શન બિઝનેસ ચલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

શ્વેતાએ 23 વર્ષની નાની ઉંમરમાં દીકરી નવ્યાને જન્મ આપ્યો હતો. શ્વેતાએ હંમેશા એક સારી હાઉસવાઈફ બનીને ઘર સંભાળ્યું છે. આટલા મોટા બિઝનેસમેનની પત્ની હોવા છતાં શ્વેતા સામાન્ય સ્ત્રીઓ જેવું જ જીવન જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

શ્વેતા બચ્ચન ઘણીવાર બોલીવૂડ પાર્ટીઝ તેમજ લગ્નોમાં જોવા મળે છે. અને જાણે કોઈ બોલીવૂડ સ્ટાર હોય તેટલી જ ગ્લેમરસ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

શ્વેતા બચ્ચન એક પર્ફેક્ટ ગૃહિણીતો છે જ પણ તે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ અવ્યવસ્થિત જુએ ત્યારે જ્યાં સુધી તે તેને ઠીક ન કરે ત્યાં સુધી તેને ચેન નથી પડતું.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

તેના બે બાળકો આજે મોટા થઈ ગયા છે અને બન્નેએ યુ.એસ.એમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

એવી પણ અટકળો છે કે તેની દીકરી નવ્યા પણ વહેલામોડા બોલીવૂડમાં પદાર્પણ કરે પણ શ્વેતા તેમ નથી ઇચ્છતી. કારણ કે તે નથી ઇચ્છતી કે તેના બાળકો લોકોની કમેન્ટ્સ કે પછી નિષ્ફળતાથી હર્ટ થાય.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

એક અહેવાલ પ્રમાણે ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાની હાઉસવાઇફની લાઈફને ખુબ એન્જોય કરે છે. સવારે ઉઠીને બાળકો માટે જમવાનું બનાવું છું. તેમને શાળાએ મોકલું છું. હસ્બન્ડની બધી વસ્તુઓ મેનેજ કરું છું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ