ભૂંગળા બટેટા : નાના મોટા દરેકની પસંદ નાનકડી પીકનીકમાં કે બગીચામાં બેસીને ખાવાની મજા...

મિત્રો, ભૂંગળા બટેટાએ કાઠિયાવાડની ફેમસ અને સૌની માનીતી એવી સ્ટ્રીટ ફૂડ ડિશ છે. તેને સ્ટાર્ટર તરીકે તેમજ નાસ્તા તરીકે બનાવીને સર્વ કરવામાં આવે છે....

ગુજરાતીઓની પ્રિય એવી છાસ તેના મસાલા વગર અધુરી, શીખો કેવીરીતે ઘરે બનાવી શકશો આ...

" છાશ " એ ધરતી પરનું અમૃત સમાન પીણું છે. ગુજરાતીઓને ભલે બત્રીસ ભાતના ભોજન પીરસાય, પણ છાશ વગર ગુજરાતી થાળી અધૂરી છે. એક...

દેશી તવા પિઝા – બહારના પીઝા જયારે પણ બાળકો ખાવાની ઈચ્છા જણાવે ત્યારે તમે...

મિત્રો, આજકાલની ભાગદોડભરી હેક્ટીક લાઈફના કારણે લોકોમાં જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાવાનો ક્રેજ દિવસેને દિવસે વધતો જાય છે. બહારનું ફૂડ દેખાવમાં ખુબ જ આકર્ષક અને...

સુજી બેસન ઢોકળા – સરળ અને ઝડપથી બની જાય એવા સુજી અને બેસનના સ્વાદિષ્ટ...

મિત્રો, દરેક ગુજરાતી ઘરોમાં ઢોકળા અવારનવાર બનતા જ હોય છે કારણ કે ઢોકળા એ ગુજરાતી લોકોની પ્રિય ડીશ છે. આ ઢોકળા ઘણીબધી રીતે બનતા...

હોમ-મેડ પિઝા બેઝ – ઘરે જ બનાવો પિઝા બેઝ યીસ્ટ વગર અને ઓવન કે...

પિઝા, નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય ખરુંને ! . તો રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદિષ્ટ પરંતુ તેના કરતા હાઈજેનીક પિઝા ઘરે જ બનાવવા...

નેચરલ મેંગો આઈસ્ક્રિમ – કોરોનાને કારણે બહારનો આઈસ્ક્રીમ નથી ખાઈ શકતા? ઘરે જ બનાવો…

મિત્રો, ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા જાતજાતના ઠંડા પીણાં તેમજ આઈસ્ક્રિમ ખાવાની ઈચ્છા થાય પરંતુ અત્યારે કોરોના વાઈરસની મહામારીમાં બહારનું ખાવાનું ટાળવું જ બધા માટે...

કેસર પિસ્તા ફિરની – બહુ જ ઓછી સામગ્રી અને ૧૫ મિનીટમાં તૈયાર થઇ જતી...

મિત્રો, કેસર પિસ્તા ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લિકવિડ ડીશ છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર પંદર મિનિટમાં જ બનાવી શકાય છે....

બાસુંદી – નાના મોટા દરેકની પસંદ બાસુંદી હવે બનાવી શકશો તમારા ઘરે જ આ...

ગુજરાતીઓ મીઠાઈ ખાવાના ખુબ જ શોખીન હોય છે. વાર-તહેવાર હોય કે નાના-મોટા પ્રસંગ અવનવી વાનગીઓ સાથે જાતજાતની મીઠાઈઓ તો હોય જ , તેમાંય લીકવીડ...

લીલા વટાણાની ટિક્કી – હવે ભૂલી જાવ બટેકાની ટીક્કી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી...

"સવારનો નાસ્તો હોય કે સાંજ નું ડિનર બનાવો લીલા વટાણાની હેલ્ધી અને ટેસ્ટી ટિક્કી " : મિત્રો, આજે હું આપણી સાથે એવી રેસિપી શેર...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time