ટાઈગર શ્રોફે યાદ કર્યા ગરીબીના દિવસો, તે દિવસોમાં તેને જમીન પર સુવા મજબુર થવું...

ટાઈગર શ્રોફ આજે સેંકડો ટીનએજથી માંડીને યુવાન યુવતિઓના શમણાનો રાજકુમાર બની ગયો છે, તો વળી કેટલાયે યુવાનોનો ફીટનેસ આડલ બની ગયો છે. આજે તેના...

બોલીવુડ અને ટીવી પરથી અચાનક થઇ ગઈ વિદાય આ અદ્ભુત કલાકારોની…

આજે એટલે કે ૨૦ ફેબ્રુઆરીના દિવસે જીયા ખાન કે જેણે વર્ષ ૨૦૧૩માં આત્મહત્યા કરી લીધી હતી. તેના આત્મહત્યા કરવા પાછળ અભિનેતા આદિત્ય પંચોલીના દિકરા સુરજનું નામઆવ્યું હતું. જીયાનો જન્મ ૨૦ જુન ૧૯૮૮માં અમેરિકાના ન્યુયોર્કમાં થયો હતો. જીયાની સાથે સાથે બોલીવુડ અને ટેલીવુડના એવા કેટલાક કલાકારો છે જેમના મૃત્યુ પર આજે પણઆપણે વિશ્વાસ નથી કરી શકતા આવો તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવીએ. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ લગાન અને સ્વદેશમાં પોતાની કલાકારીથી લોકોને ઈમ્પ્રેસ કરનાર રાજેશ વિવેકની. વર્ષ ૨૦૧૬માં તેમનું મૃત્યુ અચાનક આવેલ હાર્ટએટેકથી થયું હતું. તેસમયે તેમની ઉંમર ફક્ત ૬૬ વર્ષની હતી. તેમને ચાલુ શુટિંગ દરમિયાન તેમને એટેક આવ્યો હતો. પણ તેમની એક્ટિંગ એ આજે પણ લોકો યાદ કરે છે. સદાશિવ અમરાપુરકર લોકો તેમને પોતાના નામથી ઓછા અને અભિનયથી વધારે ઓળખે છે. તેમણે બોલીવુડમાં વિલનથી લઈને કોમેડિયન જેવા અનેક રોલ પ્લે કર્યા છે. તમનેજણાવી દઈએ કે ૨૦૧૪માં તેમનું મૃત્યુ ફેફસાના કેન્સરને લીધે થયું હતું, ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. તેમને ૯૦ના દશકમાં ઘણી હીટ ફિલ્મો આપી હતી જેમાં એક ગોવિંદા અનેચકી પાંડે સાથે “આંખે” ફિલ્મ પણ કરી હતી.

તારક મહેતા..’ના સેટ પર મસાલા ખીચડી બનાવી ભીડેએ, જોઇ લો તમે પણ વાયરલ તસવીરો

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"એ સબ ટી.વી પર આવતો શો છે જે ઘણા લાંબા સમયથી ટેલિવિઝન પર રાજ કરે છે. આ શોમાં એક ગોકુલધામ સોસાયટીમાં...

આ 5 ટીવી સ્ટાર્સના કિડ્સ છે દેખાવમાં એકદમ મસ્ત, જોઇ લો તસવીરોમાં તમે પણ

કોમેડિયન કપિલ શર્મા હાલમાં જ એક દીકરીના પિતા બન્યા છે. તેમણે ખુદ પોતાની દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટામાં કપિલની સાથે તેમની...

કિયારા અડવાણીના આ પર્સની કીંમત છે લાખોમાં ! એના પર્સની કીંમતમાં તમે ફરી શકો...

બોલીવૂડની નવી નવેલી અભિનેત્રી તેની શાહિદ કપૂર સાથેની કબીર સિંઘ ફિલ્મ હિટ જવાથી આજકાલ ખુબ જ લાઈમ લાઇટમાં રહે છે. અને જાણે તે પોતાના...

સૌને હસાવતો કપિલ એક સમયે ખૂબ રડ્યો હતો, વાંચો તેના જીવનના ટર્નિગ પોઈન્ટ વિષે…

પિતાના મૃત્યુ પછી ભાંગી પડ્યો હતો કપિલ, તેમના મૃત્યુની તેણે ભગવાનને દુવા કરી હતી. સૌને હસાવતો કપિલ એક સમયે ખૂબ રોયો છે. જન્મદિવસે તેના...

પટિયાલા બેબ્સની મીની લગ્નની તૈયારી દરમિયાન પડી ગઈ પગથિયાં ઉપરથી, સિરિયલના સેટ ઉપર ચિંતાનો...

ટી.વી દુનિયાની સૌથી નાની ઉમરની આ અભિનેત્રીએ બતાવી હિમ્મત, સેટ ઉપર પડી ગઈ અને ઇજાઓ પહોંચવા છતાંય દુખાવા સાથે કર્યું શૂટિંગ પૂરું… પટિયાલા બેબ્સની...

મૃણાલ ઠાકોરઃ સુપર ૩૦ની હીરોઈન એક સમયે મહેંદી મૂકીને કરતી કમાણી… બર્થ ડે પર...

મૃણાલ ઠાકોરઃ સુપર ૩૦ની હીરોઈન એક સમયે મહેંદી મૂકીને કરતી કમાણી… બર્થ ડે પર જાણો તેના વિશે કેટલીક અજાણી વાતો… કુમકુમ ભાગ્યની બુલબુલ દેખાઈ...

બોલીવુડના આ અભિનેતાઓ છે મોટા ખાનદાનના જમાઈ, અમુક વિષે તમે નહિ જાણતા હોવ…

અભિનેતા અને પ્રસિદ્ધ ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રીનો જન્મ ૨૪ જુન ૧૯૭૦ ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. અતુલે ૧૯૮૩ માં આવેલી ફિલ્મ 'પસંદ અપની-અપની'થી બાળ...

બોલીવુડના સ્ટાર્સ જેટલા પ્રોફેશનલી કામ છે એટલી જ તેઓ પોતાની દુશ્મની પણ નિભાવી...

બોલિવૂડ દુશ્મની પણ છે એકદમ સ્પેશિયલઃ વર્ષોથી આ સ્ટાર્સ વચ્ચે રહ્યા છે કડવા સંબંધો… એક એક્ટરનું તો કરિયર જોખમમાં મૂકાઈ ગયું હતું.. બોલિવૂડમાં કેટલી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time