લેખકની કટારે

    ધ ઊટી – નવલકથા ભાગ 17 શ્રેયા/નિત્યા સાથે આવીરીતે મુલાકાત થશે એ તો વિચાર્યું...

    જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, વાંચવાનો બાકી હોય તેઓ જે તે...

    બનારસ-પ્રેમ નું સાક્ષી – આજે ફરી એ માતાની સામે પોતાનો ભૂતકાળ આવીને ઉભો હતો…

    અજય.....એક અલમસ્ત ..અલ્લડ...બધા થી સાવ અલગ વ્યક્તિત્વ નો માલિક. બનારસ નજીક ના એક નાનકડા ગામ માં પોતાની વિધવા માતા સાથે જીવતો. પિતા નું મોઢું...

    હવે તમે કેમ નથી આવતા? – સફળતાના શિખરે પહોચ્યા પછી પણ એવું તો શું...

    “આઈ નો મેન... સ્ટારબક્સ સિવાય હું ક્યાયની કોફી નથી પીતો યુ સી.. પણ આજે આ સીસીડીથી કામ ચલાવવું પડશે..!! કેમકે છેક સ્ટારબક્સ સુધી જવાનો...

    પાંચ દીવડાની વાર્તા – દિવાળીના ઉત્સાહમાં અને દોડધામમાં બન્યું ના બનવાનું અને અચાનક…

    આખા ઘરમાં ધમાલ ચાલતી હતી. જાણે જો ઘરને શરીર હોત તો પગ ઉપર અને તેનું માથું નીચે હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. રસોડાની...

    લગ્નના ૨૫ વર્ષ પછી પણ આ પત્ની ઝંખે છે પતિનો સાથ, આજે તેની લગ્ન...

    આજે વિભા અને સુરજ ની 25 મી મેરેજ એનિવર્ષી હતી બંને બાળકો આગળ ભણવા વિદેશ ગયા છે અને આજે વિભા અને સુરજ એકલા જ...

    પાછળ રહી ગયા કેવળ પડઘા – એક સાવકી મા આવી પણ.. ખુબ લાગણીસભર વાર્તા…

    ‘ .... પાછળ રહી ગયા કેવળ પડઘા... ‘ પિતાજી નવી માને પરણીને ઘરમાં લાવ્‍યા એ તો એને જરાય ગમ્‍યું નહોતું. નવી માએ લાલ પાનેતર પહેરીને...

    પટાવી લીઘી – એક સામાન્ય યુવતીને છેતરતો એક યુવક અને એક દિવસ…

    "એનાથી વિખુટા પડયા'તા અમે ત્યાંથી, એથી જ રહી ગઇ એના મળવાની જગા યાદ." આપણી આજુબાજુ કેટલી બઘી ઘટના બનતી હોય છે. પણ એક બે મિનિટ પછી...

    હોસ્પિટલમાં બધા બેડ ફૂલ થઈ ગયા હતા, ૮૫ વર્ષના વૃદ્ધે પોતાનો બેડ યુવાનને આપી...

    શ્રી નારાયણ દાભડકર નાગપુરમાં એમની દીકરી સાથે રહે છે. 85 વર્ષના નારાયણકાકા પણ કોરોના સંક્રમિત થયા. ઘરે સારવાર ચાલતી હતી પણ ધીમે ધીમે ઓક્સિજન...

    સુરક્ષિત ભવિષ્ય – એવું તો આ યુવાને યુવતીના પિતાને શું જણાવ્યું કે તેઓ લગ્ન...

    અમદાવાદ ના ટાઉન હોલ ના પડદા પાછળ થી અવાજ આવ્યો “ આરવ અને અદા, હવે તમારો વારો છે.” આરવે ઝડપ થી અદા નો હાથ...

    ખાખરાની ખિસકોલી – ખેડૂતોને દુકાળથી નુકશાન થયું પણ તેને પોતાને તો ફાયદો જ હતો…...

    બે દિવસથી એને ઘરાકીની ઠોર વાગતી હતી. ઘરાકી સારી ચાલી રહી હોવાથી તેનો કામ કરવાનો જુસ્સો વધી રહ્યો હતો. થોડી થોડી વારે, દૂર નજરની...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time