લેખકની કટારે

  નમવાની એક સીમા હોય પછી તો યુદ્ધ હોય કે પ્રેમ આપણે લડી જ લેવાનું...

  સવારનો સમય છે અને પક્ષીઓનો મધુર કલરવ સંભળાઇ રહ્યો છે. ખેડુતો પોતાના ખેતર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી...

  કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી સાદગીથી જીવન જીવે છે આ નિવૃત આઈ.એ.એસ....

  સાવ સામાન્ય લાગતો આ માણસ અસામાન્ય છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે એ આટલી સાદગીથી જીવન જીવતો આ માણસ ઉત્તરપ્રદેશ કેડરના નિવૃત...

  પટાવી લીઘી – એક સામાન્ય યુવતીને છેતરતો એક યુવક અને એક દિવસ…

  "એનાથી વિખુટા પડયા'તા અમે ત્યાંથી, એથી જ રહી ગઇ એના મળવાની જગા યાદ." આપણી આજુબાજુ કેટલી બઘી ઘટના બનતી હોય છે. પણ એક બે મિનિટ પછી...

  ફરિયાદ – ક્યારેક કોઈ એવી પણ ફરિયાદ હોય છે જેને હંમેશા સાંભળવી જોઈએ, લાગણીસભર...

  ફરિયાદ...આ શબ્દ સાંભળતા જ આપણા મન માં અનેક ફરિયાદો નું પોટલું ખુલી જાય..કાલે જ મારી એક મિત્ર સાથે મુલાકાત થઈ..રોજ કરતા થોડી મૂંઝવણ માં...

  મનની ફાંસ – સારું થયું હોત જો આપણે ના મળ્યા હોત, હવે તારા જ...

  "વરસો થયા જેની મહેફિલથી દુર છું હું, ત્યાં હજી છે મારી જગ્યા કોણ માનશે ..?" હાથમાં મોબાઇલ રાખીને વાત કરતા કરતા સુજય મોલના પગથિયા ચડતો હતો....

  દાને દાને પર લિખા હૈં… – માણસાઈની મીઠી વાતો જાણીને તમારું હૈયું પણ ગદગદિત...

  લીંબુ ઠેરે એવી વાંકડી, કાળી ભમર મૂછો, ને લાલ ચણોઠી જેવી આંખો એટલે ગામના દરબાર ઉસોબાપુ. ઘરે ત્રણ- ત્રણ સાંતીડાં ખેડે એટલી ખેતીની જમીન...

  માજા વેલાનો વારસદાર – કુતરાના પગમાં દબાયેલ કચરાની કોથળીમાંથી ખાવાનું ખાવા સુધી મજબુર એ...

  સવારે નવેક વાગે આવીને એણે નાસ્તા-ઘર ખોલ્યું રાત્રે ઘરાકી ઘણી હતી. મોડા સુધી એ ખુલ્લું રાખ્યું હતું, આથી ઘણો કચરો થયો હતો. નોકર હજુ...

  સાટામાં સગપણ – બંને લગ્નના થોડા જ સમયમાં બે શરીર એક જીવ બની ગયા...

  *સાટામાં સગપણ* એક દિવસ સાંજે કાનજીને વાડીએથી આવતાં વાર લાગી, આથી હેમા એની રાહ જોવામાં એવી ખોવાઈ ગયેલી કે આજુબાજુનું કાંઈ ભાન રહ્યું નહીં. એની...

  પાગલ નહીં તો.. – આજે દસ વર્ષ પછી એ જોવાની હતી પોતાના પ્રેમીને પણ...

  અમેરિકાની ધરતી પરથી પ્લેન ઊંચકાયું અને એ સાથે અનેરીના મનમાં વિચારો પણ ઊંચકાયા. ચાર વર્ષ પછી ભારત જતી અનેરીએ આ વખતે નકકી કર્યુ હતું...

  બનારસ-પ્રેમ નું સાક્ષી – આજે ફરી એ માતાની સામે પોતાનો ભૂતકાળ આવીને ઉભો હતો…

  અજય.....એક અલમસ્ત ..અલ્લડ...બધા થી સાવ અલગ વ્યક્તિત્વ નો માલિક. બનારસ નજીક ના એક નાનકડા ગામ માં પોતાની વિધવા માતા સાથે જીવતો. પિતા નું મોઢું...

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!