નીતિ મોહનના લગ્નના ફોટો થયા વાઈરલ, નવદંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સિંગર નીતિ મોહન તેના બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સાથે લગ્નની બંધન માં બંધાઈ ચૂક્યા છે. નીતિના પિતાની હેલ્થ સારી ના હોવાથી તેને તેમનુ રીસેપ્શન પોસ્ટપોન કરી દીધું છે.
 અહીં જુઓ લગ્નની તસવીરો …

https://www.instagram.com/p/BuGROj1Bo_I/

સિંગર નીતિ મોહન અને મોડલ ટર્ન્ડ એક્ટર નિહાર પાંડયા 15 ફેબ્રુઆરી, હૈદરાબાદમાં લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. નીતિના પિતાની તંદુરસ્તી ખરાબ થઈ ગઈ હોવાથી બંનેએ પોતાનું રીસેપ્શન પોસ્ટપોન કરી દીધું છે.

જોકે આ દરમિયાન તેમના લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે  નીતિ અને નિહાર તેના સોશિયલ મીડિયા પર પ્યારો ફોટા શેર કર્યો છે.

https://www.instagram.com/p/BtxzaQ0B0PO/

બંનેએ ફોટોમાં એક કેપ્શન આપ્યું છે, ‘કુટુંબ, મિત્રો અને શુભચિંતકોની દુઆ થી અમે આ લગ્નના બંધનમાં બંધાય ગયા છીએ. મારા ડેડીની તંદુરસ્તીમાં સુધારો થાય એવી ભગવાનને  પ્રાર્થના. છે. મોહન અને પંડ્યા ફેમીલી તરફ થી પ્રેમ અને સહકાર માટે આભાર. ‘

https://www.instagram.com/p/BuMGefIBT5p/

નીતિ અને નિહાર દ્વારા તેમના સંબંધો વિશે એક ટેલિવિઝન શો પર જણાવ્યું હતું કે તેઓના સંબંધની શરૂઆત ડેટિંગથી થઈ હતી.