શુટર દાદી પર બનશે ફિલ્મ, જાણો કોણ નિભાવશે તેમના કિરદાર અને બીજી રસપ્રદ માહિતી…

જૌહડીમાં શુટર દાદી ચંદ્રો તોમર અને પ્રકાશો તોમરના ઘર પાસે ભીડ હતી. ક્યારેક હિરોઈન આવે છે તો ક્યારેક ગામના લોકો. શુટિંગ શરુ...

એવું તો આ વ્યક્તિ સાથે શું થયું છે કે તેને કાનથી નહિ પણ નાકથી...

ભારતના મધ્યપ્રદેશમાં આવેલ બિડવાના એક જિલ્લામાં આવેલ બંધનપુરા ગામમા રહેનાર ટીલ્લું નામનો વ્યક્તિ આજકાલ આખા ભારતભરમાં તે ચર્ચાનો વિષય બની ગયો છે....

જીવતે જીવતા નર્કના દર્શન થશે આ જગ્યાએ, વાંચો ક્યાં આવેલ છે આ જગ્યા, એન્ટ્રી...

તમે જોયું હશે કે બોદ્ધ મંદિર કે મઠ હંમેશા શાંત અને સાદગી દર્શાવતા હોય છે ત્યાં જઈને વ્યક્તિને અનોખી શાંતિ મળતી હોય છે. કોઈપણ ચિંતાનો ભાવ ત્યાં આવતો નથી. પણ આજે અમે જે બોદ્ધ મઠ વિષે વાત કરવાના છીએ ત્યાં જઈને તમને નરક જેવી અનુભૂતિ થશે. તમે ત્યાં જોઈ શકશો કે મૃત્યુ પછી વ્યક્તિ સાથે શું થાય છે. તમને પણ વિચાર આવતો હશે કે અમુક લોકો એવા હોય છે કે તેમણે તેમના જીવનમાં ઘણા પાપ કર્યા હોય છે અને તેમને મૃત્યુ પછી કેવું ફળ મળતું હશે. થાઈલેન્ડમાં એક એવું બોદ્ધ મઠ છે ત્યાં વ્યક્તિ સાથે મૃત્યુ પછી કેવું વર્તન થાય છે તે બતાવવામાં આવ્યું છે તેના કેટલાક ફોટો અમે તમને અહિયાં બતાવીશું. ફોટો તમને થોડા વિચલિત કરી શકે છે માટે નબળા હ્રદય વાળા વ્યક્તિઓ થોડી સાવધાની રાખે. દક્ષિણ-પૂર્વી એશિયામાં આવેલ દેશ થાઈલેન્ડમાં એક શહેર આવેલ છે જેનું નામ ચિયાંગ માઈ છે તેમાં “વાટ માઈ કેટ નોઈ” નામનું એક મંદિર આવેલ છે. અહિયાં તમને કોઈ દેવી દેવતા નહિ પણ સાક્ષાત નર્કના દર્શન થશે. આ મંદિરમાં કોઈપણ દેવી કે દેવતાની મૂર્તિ કે ફોટો તમને જોવા નહિ પણ અહિયાં મૃત્યુ પછી આત્મા સાથે તેણે જીવતા કરેલ કર્મોની સજા એટલે કે તેને મૃત્યુ પછી દંડ આપવામાં આવે છે. અહિયાં બનેલ મૂર્તિમાં તમને દેખાશે કે વ્યક્તિએ કરેલા કેવા પાપની સજા માટે તેને કેવો દંડ આપવામાં આવે છે. અમુક ફોટો જોઇને તમે ભયભીત પણ થઇ શકો છો. મિત્રો અમુક ફોટો અમે અહિયાં દર્શાવ્યા નથી.

કુંભલગઢની દીવાલ : વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ…

તમે "ધ ગ્રેટ વોલ ઑફ ચાઇના" વિશે સાંભળ્યું છે, તમે તેના વિષે તો સંભાળ્યું જ હશે કેમકે તે વિશ્વની સૌથી મોટું...

બોલિવૂડનો આ સુપર ફ્લોપ સ્ટાર જીવે છે સેલેબ્સ લાઈફ, તે ‘ગે’ છે એ...

સાહિલ ખાને બોલિવુડમાં ‘સ્ટાઇલ’ ‘એક્સક્યૂઝ મી’ નામની મૂવી થી ડેબ્યું કર્યું હતું. જે મૂવીમાં પોતાની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હોવા છ્તા પણ...

જેના ગાલના ખંજન પર ઘેલું છે બોલિવૂડ એવી પ્રિટી, થઈ ૪૪ની, ફિલ્મોમાં ઘણાં સમયથી...

પ્રિટી ઝિન્ટા, એણે માત્ર પોતાની ઓળખ બોલિવૂડ એક્ટ્રેસ તરીકે નહીં બલ્કે તેણીએ પોતાની જાતને બહુમુખી પ્રતિભા તરીકે સ્થાપિત કરી છે.

ઊંઘ વિશે વિશ્વભરમાંથી અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયા છે, આમાંથી તમે ન જાણતા હોવ તેવા...

તમે ઊંઘ વિશે કેટલું જાણો છો? અહીં ઊંઘ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો છે જે તમને જાણવા ગમશે. છેલ્લા પચ્ચીસ વર્ષોમાં જ શોધાયું છે તેમાંથી આપણે ઊંઘ...

બરફના તોફાનમાં ફસાયો બાળક, ને બચાવ્યો તેને એક રીંછે ને બેસાડયો તેને એક ખોળામાં...

હજી થોડા દિવસ પહેલા જ અમેરિકના કેરોલિનમાં બરફ વર્ષા પડી હતી. એ બરફ વર્ષા વચ્ચે એક ત્રણ વર્ષનો નાનો બાળક ખોવાઈ ગયો...

શું તમે જાણો છો એવી વાનગીઓ વિષે જેને પહેલીવાર બનાવી હતી આપણા બોર્ડર પરના...

પહેલાના જમાનમાં જ્યારે યુદ્ધ થતાં હતા ત્યારે લોકો ઘોડા અને  હાથી પર સવાર થઈને મહિનાઓના મહિના સુધી સૈનિકો ઘરથી દૂર આવેલા યુદ્ધ...

વરૂણ ધવનની આગામી ફિલ્મનું પોસ્ટર સાથે રિલીઝ થવાની તારીખ પણ નક્કી થઈ, ફિલ્મનું ટાઈટલ...

પોસ્ટર-રિલીઝ થવાની તારીખ સાથે વરૂણ ધવનની આગામી ફિલ્મ રીમો ડી'સુઝાની બહુ ચર્ચિત અને ખૂબ અપેક્ષિત નૃત્ય મૂવીનું ફર્સ્ટ લૂક...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time