બોલિવૂડનો આ સુપર ફ્લોપ સ્ટાર જીવે છે સેલેબ્સ લાઈફ, તે ‘ગે’ છે એ પણ સાબિત થઈ ગયું છતાં ના પડ્યો એની લાઈફ સ્ટાઇલમાં કોઈ ફેર !!

સાહિલ ખાને બોલિવુડમાં ‘સ્ટાઇલ’ ‘એક્સક્યૂઝ મી’ નામની મૂવી થી ડેબ્યું કર્યું હતું. જે મૂવીમાં પોતાની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હોવા છ્તા પણ તે સુપર ફ્લોપ એક્ટર સાબિત થયો હતો ને તેને કોઈ પણ ફિલ્મોમાં સાઇન કર્યો નહી.

આમ જોયા જઈએ તો સાહિલખાનની એન્ટ્રી બોલિવુડમાં એક સારી ફિલ્મથી થઈ હોવા છ્તા તે બોલિવુડમાં કેમ ના ચાલ્યો એ જ મોટી વાત છે. તેને હિન્દી મૂવીમાં સ્ટાઇલ, રામા: ધ સેવિયર, ડબલ ક્રોસ અને અલાદિન નામની હીટ મૂવી આપી છે. તેમ જ તેની આ ઉપરાંત ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી.

ફિલ્મોમાં તેને કામ મળવાનું બંધ થઈ ગયું ને તેને આવક મેળવવા માટે એક જીમ ખોલી નાખ્યું. જો કે તેને ફિલ્મો જેટલી ફ્લોપ ગઈ એટલી જ તેની જીમ લોકોમાં પોપ્યુલર છે. સુપર ફ્લોપ હીરો સાબિત થયા પછી પણ ઈ એક મહાન સેલેબ્સ જેવી લાઈફ સ્ટાઈલ જીવી રહ્યો છે.

2004 માં તેને અભિનેત્રી નીગાર ખાન સાથે મેસેજ કર્યા હતા. અને એ પછી તેની વાઇફે તેના પર ગે હોવાનો આક્ષેપ પણ લગાવેલો. મળતી માહિતી અનુસાર આ કારણે જ સાહિલ અને નીગાર ના ડાઈવોર્સ પણ થયા હતા.