શહીદોને મદદ કરશે ટોટલ ધમાલ ફિલ્મની ટીમ, વાંચો બીજી જાણવા જેવી વાતો…

૧૪ ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના જવાનો પર થયેલ આતંકવાદી હુમલા પછી આપણા દેશના ૪૦ થી વધુ જવાનો શહીદ થઇ ગયા છે. આ હુમલો...

અહીં, માત્ર રૂ. 95 રૂપિયે કિલો મળશે ડ્રાય ફ્રૂટ, અને સાથે બીજી પ્રોડક્ટ ફ્રી..!!

જો તમે સસ્તા ભાવે ખાદ્ય ચીજો ખરીદવા માંગતા હોય તો અથવા ઘરની સફાઈની બીજી કોઈ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો તમારી...

વિશ્વની પાંચ સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક્સ, જેણે બદલી નાખ્યો આખા વિશ્વનો ઇતિહાસ !!!

સરજિકલ સ્ટાઇક એટલે દુશ્મનના ઘરમાં પ્રવેશી દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને મોતને ઘાટ ઉતારી દેવાના. જેમાં એક કમાન્ડો ની નાની એવી ટુકડી...

ભૂતના ડરથી હોટેલ છોડવા માટે મજબૂર થઈ ગઈ હતી ટીમ ઈન્ડિયા…જાણો એ હોટેલની...

ભૂતનું અસ્તિત્વ હંમેશા પ્રશ્ન કરે છે. કેટલાક લોકો માને છે કે માત્ર મૂર્ખ લોકો આ વસ્તુઓમાં વિશ્વાસ કરે છે. પરંતુ આજે...

મુંબઈમાં ટ્રેનની મદદથી લીવર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યું…

આજે જયારે અનેક જગ્યાઓએ અનેક લોકો પોતાના અંગો દાન કરતા હોય છે ઘણા એવા લોકો હોય છે જે પોતાના આખા શરીરનું દાન...

ટુથપેસ્ટ કરશે તમારા ખીલની સમસ્યાનું સમાધાન, પણ કઈ ટુથપેસ્ટ રહેશે સૌથી બેસ્ટ…

શું તમે જાણો છો કે ટુથપેસ્ટ એ ફ્જ્ત દાંત ચમકાવવાના જ કામમાં નથી આવતી પણ તેના બીજા ઘણા ફાયદા છે બીજા એવા કામ છે...

ખાલી પેટ જીરું અને ગોળનું પાણી પીવાથી દૂર થશે આ બીમારી અને પિરિયડના દર્દમાં...

જીરું એ એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં સરળતાથી મળે છે. તે દેખાવમાં ખૂબ જ નાનું છે પરંતુ તેના ઘણા ફાયદા મોટા...

અઠવાડિયાના આ દિવસોમાં જો તમે તમારા ઘરમાં તમારા વાળ અને નખ કાપશો, તો ઘરમાં...

આપણા હિન્દુ ધર્મમાં હજાર નિયમો છે જેના વૈજ્ઞાનિક કારણો છે. જો તમે ઇચ્છો તો, આ વસ્તુઓને ધર્મ સાથે ન જુઓ. હજારો...

સપના ચૌધરીએ કરી એક્ટિંગ દયાબેનની, જુઓ વિડીઓ સપના દયાબેન બને તો કેમનું રહે?

છેલ્લા ઘણા સમયથી તારક મહેતા ક ઉલટા ચશ્મા સીરીયલના ચાહકો એ સીરીયલમાં દયા બહેન એટલે કે દિશા વાંકાણીની પરત આવવાની રાહ જોઈ રહ્યા કે આના માટે આસીરીયલના મેકર્સે ઘણા પ્રયત્ન કર્યા કે દિશા સીરીયલમાં પરત આવી જાય પણ હજી પણ દિશા તરફથી કોઈ જવાબ મળતો નથી. પણ હમણાં થોડા સમય પહેલા બિગબોસ ૧૧ ફેમ સપના ચોધરી કે જે અવાર નવાર પોતાના અનેક વિડીઓ સોશિયલ મીડિયામાં મુકીને તેના ચાહકોને બતાવતી હોય છે. તેણે હમણાંથોડા સમય પહેલા એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામમાં મુક્યો છે જેમાં તે દયાબેનના અમુક શબ્દો બોલીને દયા ભાભી જેવી એક્ટિંગ કરી રહી છે. આ વિડીયોમાં તે દયાબેન બની છે. આ વિડીયોમાં તે દયાબેન જેવા જ ડાઈલોગ પર બોલતી દેખાઈ રહી છે, તેના આ વિડીયોને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હમણાં સપના ચોધરીની ફિલ્મ દોસ્તીકે સાઈડ ઈફેક્ટ રીલીઝ થઇ હતી પણ તે ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી હતી નહિ. આ ફિલ્મમાં અસફળ થવા છતાં પણ તે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલા વિડીઓ દ્વારા લોકોમાં સતત પ્રસંશાના પાતર બની રહી છે. અહિયાં તમે તેનો દયાબેન વાળો વિડીયોજોઈ શકો છો.

રેડિયો આટલા વર્ષે પણ આપણા જીવનનું એકમહત્વનું અંગ છે વાંચો આજે રેડિયો દિવસના દિવસે...

વૈશ્વિક સ્તરે જન જાગરૂકતા માટે અમુક દિવસો ઉજવવાની પરંપરા રહી છે, જેના પર લક્ષ્ય અને વિષયને નિર્ધારિત કરવામાં આવે છે. પણ રેડિયોની...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time