ટોટલ ધમાલ : પાકીસ્તાનમાં રીલીઝ નહિ થાય આ ફિલ્મ, અજયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને...

અભિનેતા અજય દેવગને ટવીટ કરીને આ વાતને સમર્થન આપ્યું છે કે પુલવામા થયેલ આતંકી હુમલા પછી હવે તેમની ફિલ્મ “ટોટલ ધમાલ” પાકિસ્તાનમાં રીલીઝ...

ઋત્વિક રોશનની ફિલ્મ “સુપર ૩૦” ફરી વિવાદમાં વાંચો હવે શું બદલાવ કરવામાં આવ્યો છે…

હમણાં બોલીવુડની ઘણી મોટી મોટી ફિલ્મો લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હમણાં ઋત્વિક રોશનની આવનાર ફિલ્મ “સુપર ૩૦” ચર્ચામાં આવી છે. આઇઆઇટીની તૈયારીકરવવાવાળા ઇન્સ્ટીટયુટ “સુપર ૩૦”ના શિક્ષક આનંદ પર આ ફિલ્મ બનવાની છે. આ ફિલ્મ ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલ જોવા મળી છે. પહેલા જેની પર આ ફિલ્મ બનવાની છેતેની પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એમાં અમુક લોકોનું કહેવું હતું કે “સુપર ૩૦” એકલા આનંદે ઉભું નથી કર્યું. પછી ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલ પર MeTooઅંતર્ગત ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વિવાદ પછી વિકાસ પર ઘણા બધા સવાલ ઉભા થયા અને તેમના કરિયરની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ આરોપ પછી વિકાસ બહલને તરતજ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેમને ફક્ત ફિલ્મમાંથી નહિ પણ ડાયરેક્ટરના ક્રેડીટ પરથી પણ હટાવવામાં આવ્યા હતા. ઋત્વિકરોશને જાતે ટવીટ કરીને આનો ઈશારો કર્યો હતો. એ સમયે ફિલ્મની શુટિંગ પૂર્ણ થઇ ગઈ હતી તેમ ફક્ત એડીટીંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ જ બાકી હતી. પછી સમાચાર આવ્યા કેફેન્ટમના વિકાસના પાર્ટનર અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપ “સુપર ૩૦” ફિલ્મ સાથે જોડાયા છે અને તેમને ડાયરેક્ટરનું ક્રેડીટ તેમને આપવામાં આવશે. પણ ફિલ્મ મેકર્સે એ વાતની ચોખવટ કરી છે કે ડાયરેકશનનું ક્રેડીટ કોઈને પણ આપવામાં આવશે નહિ. જો વિકાસ બહલને ફિલ્મની રીલીઝ પહેલા કોર્ટ તરફથી ક્લીન ચીટ આપવામાંઆવશે તો ડાયરેક્ટરનું ક્રેડીટ તેમને આપવામાં આવશે.

શું ખરેખર છે પ્રિયંકા ચોપડા પ્રેગ્નન્ટ?, શું છે આ ફોટોની હકીકત…

વેલેન્ટાઇન પર રોમેન્ટિક ફોટો શેર કર્યા પછી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હમણાં ફરથી ચર્ચાઓમાં છે. પ્રિયંકાના અમુક ફોટો બહુ વાઈરલ થઇ રહ્યા છે, જણાવાઈ રહ્યું છે કે લગ્નના ૨મહિના પછી જ પ્રિયંકા અને નિક એ ખુશખબરી આપવાના છે, સમાચાર છે કે પ્રિયંકા પ્રેગ્નન્ટ છે. સોશિયલ મીડિયામાં અમુક ફોટો વાઈરલ થઇ રહ્યા છે જેમાં તેના શરીરમાં બદલાવઆપણે જોઈ શકીએ છીએ. ફોટોમાં તેના કપડામાંથી બેબી બંપ દેખાઈ રહ્યો છે. પ્રિયંકાના આ વાઈરલ ફોટોમાં તેણે એક ટાઈટ ફીટેડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનું પેટ થોડું ઘણું બહાર દેખાઈ રહ્યું છે. આ ફોટો વાઈરલ થયા એટલે લોકોએ એવું માની લીધું કે તેનીપ્રીગ્નેન્સીના સમાચાર આવ્યા છે. પણ હજી આ વાત સાચી છે કે અફવા એ જાણી શકાયું નથી. અમુક મીડિયા રીપોર્ટસ આ વાતને એક અફવા જણાવે છે. જયારે અમુક મીડિયાવાળા પ્રિયંકા પ્રેગ્નન્ટ છે એ વાતને સાચી ઠેરવે છે. પણ બીજા અમુક લોકો કે જે પ્રિયંકાની નજીક છેતેઓનું કહેવું છે કે આ સમાચાર સાચા છે. અમુક સમાચાર મુજબ પ્રિયંકા અને નિક હમણાં આ વાતને જાહેર કરવા માંગતા નથી એટલા માટે તેઓએ કોઈને બહાર જણાવ્યું નથી.

સપના ચૌધરીએ કરી એક્ટિંગ દયાબેનની, જુઓ વિડીઓ સપના દયાબેન બને તો કેમનું રહે?

છેલ્લા ઘણા સમયથી તારક મહેતા ક ઉલટા ચશ્મા સીરીયલના ચાહકો એ સીરીયલમાં દયા બહેન એટલે કે દિશા વાંકાણીની પરત આવવાની રાહ જોઈ રહ્યા કે આના માટે આસીરીયલના મેકર્સે ઘણા પ્રયત્ન કર્યા કે દિશા સીરીયલમાં પરત આવી જાય પણ હજી પણ દિશા તરફથી કોઈ જવાબ મળતો નથી. પણ હમણાં થોડા સમય પહેલા બિગબોસ ૧૧ ફેમ સપના ચોધરી કે જે અવાર નવાર પોતાના અનેક વિડીઓ સોશિયલ મીડિયામાં મુકીને તેના ચાહકોને બતાવતી હોય છે. તેણે હમણાંથોડા સમય પહેલા એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામમાં મુક્યો છે જેમાં તે દયાબેનના અમુક શબ્દો બોલીને દયા ભાભી જેવી એક્ટિંગ કરી રહી છે. આ વિડીયોમાં તે દયાબેન બની છે. આ વિડીયોમાં તે દયાબેન જેવા જ ડાઈલોગ પર બોલતી દેખાઈ રહી છે, તેના આ વિડીયોને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હમણાં સપના ચોધરીની ફિલ્મ દોસ્તીકે સાઈડ ઈફેક્ટ રીલીઝ થઇ હતી પણ તે ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી હતી નહિ. આ ફિલ્મમાં અસફળ થવા છતાં પણ તે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલા વિડીઓ દ્વારા લોકોમાં સતત પ્રસંશાના પાતર બની રહી છે. અહિયાં તમે તેનો દયાબેન વાળો વિડીયોજોઈ શકો છો.

શુટર દાદી પર બનશે ફિલ્મ, જાણો કોણ નિભાવશે તેમના કિરદાર અને બીજી રસપ્રદ માહિતી…

જૌહડીમાં શુટર દાદી ચંદ્રો તોમર અને પ્રકાશો તોમરના ઘર પાસે ભીડ હતી. ક્યારેક હિરોઈન આવે છે તો ક્યારેક ગામના લોકો. શુટિંગ શરુ...

મનીષા – કેન્સર સામે લડીને જીવી રહી છે જિંદગી, વાંચો પ્રેરણા મળશે તેના જીવનથી…

હમણાં થોડા સમય પહેલા જ અભિનેત્રી મનીષાએ જયપુરમાં યોજાયેલ એક સાહિત્ય મહોત્સવમાં હાજરી આપી હતી. અને એ સમારંભમાં મનીષા કોઇરલા બોલી હતી...

બોલિવૂડનો આ સુપર ફ્લોપ સ્ટાર જીવે છે સેલેબ્સ લાઈફ, તે ‘ગે’ છે એ...

સાહિલ ખાને બોલિવુડમાં ‘સ્ટાઇલ’ ‘એક્સક્યૂઝ મી’ નામની મૂવી થી ડેબ્યું કર્યું હતું. જે મૂવીમાં પોતાની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હોવા છ્તા પણ...

જેના ગાલના ખંજન પર ઘેલું છે બોલિવૂડ એવી પ્રિટી, થઈ ૪૪ની, ફિલ્મોમાં ઘણાં સમયથી...

પ્રિટી ઝિન્ટા, એણે માત્ર પોતાની ઓળખ બોલિવૂડ એક્ટ્રેસ તરીકે નહીં બલ્કે તેણીએ પોતાની જાતને બહુમુખી પ્રતિભા તરીકે સ્થાપિત કરી છે.

વરૂણ ધવનની આગામી ફિલ્મનું પોસ્ટર સાથે રિલીઝ થવાની તારીખ પણ નક્કી થઈ, ફિલ્મનું ટાઈટલ...

પોસ્ટર-રિલીઝ થવાની તારીખ સાથે વરૂણ ધવનની આગામી ફિલ્મ રીમો ડી'સુઝાની બહુ ચર્ચિત અને ખૂબ અપેક્ષિત નૃત્ય મૂવીનું ફર્સ્ટ લૂક...

આયુષ્માન ખુરાના સમાચારોમાં ફરી છવાયા એમના સકારાત્મક વિચારોથી, કર્યું કેન્સર ડે પર પત્નીને પ્રોત્સાહન...

થોડા મહિના પહેલા, આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ સ્ટેજ 0 કેન્સરનું નિદાન થયું હતું. તેણીએ માસ્ટેક્ટમિ કરાવી હતી. જો કે, તેમને કેન્સર પાછું થયું,...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time