બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓ જે પહેલા થઇ ગર્ભવતી અને પછી કર્યા લગ્ન…

લગ્ન પહેલાં પ્રેગનન્ટ થયેલી બોલીવૂડ અભિનેત્રીઓ સંતાનો યોગ્ય ઉંમર પર પહોંચે એટલે માબાપ તરત જ તેના માટે જીવનસાથી તરીકે એક સારા પાત્રની શોધમાં લાગી જાય...

સલમાન ખાન અને અક્ષય કુમારની શરત જાણીને લાગશે નવાઈ…

ફિલ્મ સાઈન કરતા પહેલા ખૂબ અજીબોગરીબ શરતો રાખે છે બોલીવુડનાં આ ૬ સિતારા.   View this post on Instagram   A post shared by Salman Khan (@beingsalmankhan) on...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બાવરી રિયલ લાઈફમાં છે એકદમ સ્ટાઈલીશ અને ગ્લેમર્સથી ભરપુર..જુઓ...

સબટીવી પર આવતી લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બધા પાત્રો ઘરે ઘરે જાણીતા બન્યા છે. તેમજ સૌથી મહત્વનું કોમેડિયન પાત્ર બાઘાનું...

અમિતાભ બચ્ચનનો પોતાની અધધ સંપત્તિની વહેંચણી વિશેનો ખુલાસો જાણી નવાઈ લાગશે અને ગર્વ પણ...

અમિતાભ બચ્ચનની અંદાજિત ૪૬૦ કરોડની મિલ્કતના વારસાનો કર્યો એમણે જાતે જ ખુલાસો. પોતાની મૃત્યુ બાદ મૂકી જશે કોને માટે કેટલી સંપત્તિ, અમિતાભ બચ્ચનનો પોતાની...

તમારા મનપસંદ મુવીના આ લોકેશન છે ફેક.. શું જાણતા હતા તમે આના વિષે..

બોલિવૂડ ફિલ્મોના એવા 13 લોકેશન જે હકીકતમાં રીયલ નહોતા ફિલ્મ બનાવતી વખતે ઘણી બધી વસ્તુઓ બનતી રહે છે. સ્ટાર્સે ફાળવેલી તારીખોના એડજસ્ટમેન્ટ ઉપરાંત અન્ય ઘણી...

સપના ચૌધરીએ કરી એક્ટિંગ દયાબેનની, જુઓ વિડીઓ સપના દયાબેન બને તો કેમનું રહે?

છેલ્લા ઘણા સમયથી તારક મહેતા ક ઉલટા ચશ્મા સીરીયલના ચાહકો એ સીરીયલમાં દયા બહેન એટલે કે દિશા વાંકાણીની પરત આવવાની રાહ જોઈ રહ્યા કે આના માટે આસીરીયલના મેકર્સે ઘણા પ્રયત્ન કર્યા કે દિશા સીરીયલમાં પરત આવી જાય પણ હજી પણ દિશા તરફથી કોઈ જવાબ મળતો નથી. પણ હમણાં થોડા સમય પહેલા બિગબોસ ૧૧ ફેમ સપના ચોધરી કે જે અવાર નવાર પોતાના અનેક વિડીઓ સોશિયલ મીડિયામાં મુકીને તેના ચાહકોને બતાવતી હોય છે. તેણે હમણાંથોડા સમય પહેલા એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામમાં મુક્યો છે જેમાં તે દયાબેનના અમુક શબ્દો બોલીને દયા ભાભી જેવી એક્ટિંગ કરી રહી છે. આ વિડીયોમાં તે દયાબેન બની છે. આ વિડીયોમાં તે દયાબેન જેવા જ ડાઈલોગ પર બોલતી દેખાઈ રહી છે, તેના આ વિડીયોને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હમણાં સપના ચોધરીની ફિલ્મ દોસ્તીકે સાઈડ ઈફેક્ટ રીલીઝ થઇ હતી પણ તે ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી હતી નહિ. આ ફિલ્મમાં અસફળ થવા છતાં પણ તે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલા વિડીઓ દ્વારા લોકોમાં સતત પ્રસંશાના પાતર બની રહી છે. અહિયાં તમે તેનો દયાબેન વાળો વિડીયોજોઈ શકો છો.

એક જમાનાના જાજરમાન એક્ટર હતાં, આજે ઇલાજનાં પૈસા નથી, ને રહે છે વૃદ્ધાશ્રમમાં...

બોલીવુડને સાપસીડીનો ખેલ પણ કહી શકાય જેમાં રસ્તામાં સીડી મળી જાય તો આકાશ સુધી જઈ શકાય પણ જો રસ્તામાં સાપ આવી ગયો, તો એ...

નીતૂ કપૂરે શેર કરી પતિ સાથેની આ તસવીર, જોઇ લો તમે પણ એક ક્લિકે

દાયકાઓ જૂની તસવીર શેર કરીને નીતુ કપૂરે પતિ ઋષિ કપૂર માટે આ સુંદર પ્રેમભરી વાત લખી હતી. ઋષિ કપૂર અને નીતુ 'ખેલ ખેલ મેં', 'રફૂ...

ટ્વિંકલે મૂકી એની આખરી ઇચ્છા, સોશિયમ મીડિયામાં તેના સેન્સ ઓફ હ્યુમરના લાખો ફેન્સ કરે...

બોલિવૂડની અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સમય-સમય પર, તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના અને...

એશ મેક અપ વગર પણ લાગે છે એકદમ મસ્ત, તસવીરો જોઇને બોલી ઉઠશો WOW!

ઐશ્વર્યા રાયની મેકઅપ વગરની અદ્ભુત તસ્વીરો જે તમે ક્યારેય નહીં જોઈ હોય ઐશ્વર્યા રાયની ગણતરી વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં થાય છે. તેણીએ બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time