સલમાન ખાન અને અક્ષય કુમારની શરત જાણીને લાગશે નવાઈ…

ફિલ્મ સાઈન કરતા પહેલા ખૂબ અજીબોગરીબ શરતો રાખે છે બોલીવુડનાં આ ૬ સિતારા.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

બોલીવુડ સિતારાઓનો રૂઆબ ખૂબ મોટો હોય છે. ખાસ કરીને જે સિતારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું મોટું નામ કરી ચૂક્યા છે અહીં એમનું વધારે ચાલે છે. અલબત્ત આમ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક નિયમો સેટ છે જેનું પાલન દરેક એક્ટર્સે કરવું પડે છે. મોટાભાગનાં મામલામાં ફિલ્મ સંબંધિત મામલામાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનું વધારે ચાલે છે. પરંતુ અહીં અમુક મેગા સ્ટાર એવા પણ છે જેની ડિમાન્ડ આગળ આમને પણ નમવું પડે છે. આ જ કડીમાં આજ અમે તમને બોલીવુડનાં અમુક એ સિતારાઓથી મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જે ફિલ્મ સાઈન કરતા સમયે ખૂબ જ અજીબ માંગ રાખે છે.

સલમાન ખાન

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન વર્તમાનમા બોલીવુડનાં સૌથી મોટા અભિનેતા છે. તેમની દરેક ફિલ્મ ચોક્કસપણે ૧૦૦ કરોડથી ઉપરનો વકરો કરે છે. ઘણીવાર તો આ આંકડો ૩૦૦ કરોડ પાર પણ ચાલ્યો જાય છે. તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ફી લેવા માટે પણ ઓળખાય છે. સલમાન કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા બસ એક જ માંગણી કરે છે કે તે ઓન સ્ક્રીન કોઈપણ અભિનેત્રીને ‘કિસ’ નહિ કરે. સાથે જ તે કોઇ પ્રકારનાં બોલ્ડ સીન પણ નથી કરતા. સલમાનનાં સ્ટારડમને જોતા ફિલ્મ પ્રોડ્યુસર ખુશી ખુશી આ માંગણી સ્વીકારી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ઋત્વિક રોશન

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

ઋત્વિક બોલીવુડનાં સૌથી હેન્ડસમ અભિનેતા છે. કરોડો યુવતીઓ તેમની એક ઝલક જોવા માટે તરસે છે. ઋત્વિક પોતાની પરફેક્ટ બોડીને મેન્ટેન રાખવા માટે દરરોજ જીમ જાય છે અને ખાસ ડાઈટ ફોલો કરે છે. આજ કારણ છે કે તે જ્યારે પણ ફિલ્મ સાઈન કરે છે તો શૂટિંગ લોકેશન વાળા શહેરમાં ઉપલબ્ધ બેસ્ટ જીમની ડિમાન્ડ કરે છે. સાથે જ તે પોતાના પર્સનલ શેફને પણ રસોઈ બનાવવા માટે સાથે લઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

કરીના કપૂર

 

View this post on Instagram

 

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

પોતાના ગોર્જેસ લૂક અને કાતિલ અંદાજથી બધાને દિવાના કરનાર કરીના આજ પણ ફિલ્મોમાં એક્ટિવ છે. કરીના ફક્ત એ જ ફિલ્મો કરે સાઈન કરે છે જેમાં ‘એ-લિસ્ટ’ કેટેગરીનાં સિતારા કામ કરી રહ્યા હોય છે. તે ઓછા પોપ્યુલર અભિનેતાઓ સાથે ફિલ્મ સાઈન નથી કરતી,પછી ભલે તે કેટલો પણ ટેલેન્ટેડ કેમ ન હોય.

 

View this post on Instagram

 

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

અક્ષય કુમાર

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમાર એક ફેમેલી પર્સન છે. તે પોતાના પરિવારની વેલ્યુ સમજે છે. એટલે તે ફિલ્મ સાઈન કરતા સમયે એ શરત રાખે છે કે રવિવારનાં દિવસે તે કોઈપણ શૂટિંગ નહિ કરે. તેના સાથે જ તે લેટ નાઈટ શૂટિંગ કરવાનું પણ ટાળે છે. તે સ્વસ્થ રહેવા માટે રાત્રે જલ્દી સુવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આમિર ખાન

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

આમિર હમેંશા એક સારી ફિલ્મ સ્ક્રિપ્ટ પસંદ કરવા માટે ઓળખાય છે. તેમનો અભિનયનાં ક્ષેત્રમાં કોઈ તોડ નથી. જોકે તે પોતાની ફિલ્મમાં ક્યારેય કોઈ ‘લો એંગલ શોટ’ રાખવાનું પસંદ નથી કરતા. તે આ પ્રકારનાં શોટથી નર્વસ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

અક્ષય ખન્ના

 

View this post on Instagram

 

A post shared by Akshaye Khanna (@akshaye_khanna) on

અક્ષય ખન્ના ભલે ઓછી ફિલ્મોમાં કામ કરતા હોય, પરંતુ તે જેટલી પણ કરે છે તેમા પોતાના અભિનયની છાપ છોડી દે છે. અક્ષયને લોકો નેગેટીવ પાત્રમાં પણ જોવાનું પસંદ કરે છે. એવામાં અક્ષય ફિલ્મ સાઈન કરતા સમયે આ ડિમાન્ડ રાખે છે કે ફિલ્મમાં તેમનું પાત્ર હદથી વધારે નકારાત્મક ન હોવું જોઈએ. સાથે જ તે વિલનનાં રૂપમાં હીરોથી ખૂબ ખરાબ રીતે નહિ પીટાઈ. કદાચ આ જ માંગણીને કારણે તેમની ફિલ્મોમાં કિરદાર ખૂબ જ અનોખું અને રસપ્રદ બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by ḲḧḭḶḀDḭYṏṳ ḲḀ ḲḧḭḶḀDḭ (@akkisarkhatikjai) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ