બેખુદી ફિલ્મથી શરૂઆત કરનાર આ હિરો આજે શું કરી રહ્યો છે જાણો છો?

ફિલ્મ ‘બેખુદી’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર કમળ સદાના ને કદાચ તમે ભૂલી ગયા હશો. પરંતુ આજે આપણે કમલ વિશે જેમ વાત કરશું તેમ તેમ તમને તેની ફિલ્મો અને તેની એક્ટિંગ યાદ આવવા લાગશે. કમલની બેખુદી ફિલ્મ વર્ષ 1992 માં આવી હતી અને તેમાં તેની સાથે કાજોલે કામ કર્યું હતું.

Black n white 😍😍 timeless !!!@kamal_sadanah @kajol

A post shared by kamal sadanah 🙏 (@kamal_sadanahfc) on


હવે આ એક્ક્ટર 48 વર્ષનો થઈ ગયો છે અને તેમના ફિલ્મોની યાદો પણ ધૂંધળું થઈ ગયું છે. અભિનય છોડયે પણ જમાનો પસાર થઈ ગયો. થોડા સમય પહેલા કમલે એક ઇન્ટરવ્યુ માં તેની પ્રથમ ફિલ્મના અમુક કિસ્સા શેર કર્યા હતા. કમલે કહ્યું હતું કે, આ ફિલ્મના એક સીન માં હું કાજોલના ભાઈને મારુ છું. આ વાતથી ગુસ્સે થઈને કાજોલે મને મારવાનું હતું.

His expression 😘😘 just killed me 😁😘❤️❤️ isn’t it guys?

A post shared by kamal sadanah 🙏 (@kamal_sadanahfc) on

કમલ આગળ કહે છે કે, ‘આ સીન એક વાર માં યોગ્ય રીતે થતો ન હતો અને તેના માટે ડાયરેક્ટર 10 રીટેક લેતા હતા. કાજોલની થપ્પડ ખાઈને મારો ચહેરો તરબૂચ જેવો લાલ થઈ ગયો હતો. ‘ જ્યારે આ ફિલ્મ રિલીઝ થતી હતી ત્યારે કંઇક ખાસ ચાલી નહી, આ પછી કમલે ફિલ્મ ‘રંગ’ માં કામ કર્યું હતું.

First love- bekhudi with kajol

A post shared by kamal sadanah 🙏 (@kamal_sadanahfc) on

ફિલ્મ રંગે બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી હતી. આ ફિલ્મથી કમલની કરિયર ટો ચાલી પરંતુ પાછળથી તેનો ગ્રાફ નીચે પડતો ગયો. આ કારણે કમાલ પોતાને સ્ટેબલ ન બનાવી શક્યો. કમલની પર્સનલ લાઈફ ઘણી જ દર્દ ભરી રહી છે. કમલના 20 માં જ્ન્મ દિવસે જ તેના પિતાએ તેની માતા અને બહેનને ગોળી મારી અને પોતે પણ આત્મહત્યા કરી હતી.

કમલ સદાનાની માતા સઈદા ખાન અને પિતા બ્રીજ સદાનાની વચ્ચે ઘણી વખત ઝઘડાઓ થતાં રહેતા હતા અને કમલ સદાના બર્થડે પર પણ એવું જ થયું. દારૂના નશામાં ગુસ્સેથી ભરેલા બ્રીજ સદાનાએ પોતાની પાસે રહેલ લાસન્સી ગનથી પહેલા તેની વાઇફ અને ફરી દીકરીને ગોળી મારી. બંને તે જ સ્થળે મૃત્યુ પામ્યા. તેના પછી બ્રીજ સદાનાએ પોતે પણ ગોળી ચલાવી આપઘાત કર્યો હતો.

આ બધું કમલની આંખોની સામે આવી હતી જેનાથી તેમના મન પર ગંભીર અસર પડી હતી. ત્યારબાદ કમળ કી કાઉસલિંગ પણ કર્યું હતું. આશ્ચર્યજનક વાત એ હતી કે કમલને આજ સુધી એ વાતની ખબર નથી કે તેમના પિતાએ ગોળી કેમ ચલાવી હતી.

એક ઇન્ટરવ્યુ માં કમલ જણાવ્યું હતું કે ક્યારેય સેફ અલી ખાનથી પણ તેની સારી મિત્રતા હતી.

કમલે જણાવ્યુ કે સેફના પિતા મન્સૂર અલી ખાનના મૃત્યુ પર તેઓ મને પગડી સેરેમની માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે પોતાના લગ્નમાં તેને આમંત્રણ આપ્યું ન હતું. કમલ હજી પણ સોહા અલી ખાનનાં ટચમાં છે. કમલ સદાના હવે ફિલ્મો દિગ્દર્શક કરે છે. તેમણે ફિલ્મ ‘રૉર’ નું દિગ્દર્શન કર્યું છે. કમલ કહે છે કે તે એક્ટીંગ છોડીને ખુશ છે.