ટેલિવિઝનની દુનિયાના આ ચમકતા સિતારોએ બોલિવૂડમાં કામ મળ્યા પછી લવલાઈફ સાથે કરી દીધું બ્રેકઅપ…

આમાંથી કેટ્લીક જોડીઓ તો આજે પણ તમારી ફેવરીટ હશે. અને કેટલીકે તો પોતાના નવા જીવન સાથેને પણ પસંદ કરી લીધા હશે.

બોલિવૂડમાં સફળતા મળતાં જ આ અદાકારોએ તેમની પહેલી લવલાઈફને કહી દીધું હતું અલવિદા, જાણો એ ચાર જોડીઓ કોણ છે.

 

View this post on Instagram

 

A post shared by sanghamitra Bagchi (@divek_mohabbatein) on

એવી જોડીઓ પણ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમને કામ મળ્યા બાદ પહેલા પ્રેમ સાથે કર્યું બ્રેકઅપ.

બોલિવૂડમાં આજે એવા અનેક સિતારાઓ ચમક્યા છે જેમનું નામ સૌથી પહેલાં ટી.વી.ના નાના પડદાઓ પર ઝળક્યું હતું. તેમાંથી કેટલાય એવા છે કે જેમાંથી અનેક નામચિન લોકોએ ફરી ક્યારે ટી.વી.ની દુનિયા તરફ જોયું પણ નથી. એવા પણ એક્ટર્સ છે જેમને પોતાના સંઘર્ષના સમયના એ સાથીઓ પાસેથી ઘણી મદદ અને પ્રેમ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput💥 (@ssr_theking) on

પરંતુ જ્યારે બોલિવૂડમાં કામ મળતું થયું અને તેમનું નામ મોટા કલાકારો સાથે લેવાતું થયું ત્યારે જુના મિત્રો કે સાથીઓ તો એક તરફ થઈ જ ગયા હતા તેમની લવલાઈફને પણ તેમણે કહી દીધું હતું અલવિદા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

આવો એ ચાર જોડીઓ કોણ છે તે જોઈએ. બની શકે તેમાંથી કોઈ તમારી આજે પણ ફેવરિટ જોડીમાંથી એક હોઈ શકે…

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે

જેમણે ‘જી ટીવી’ ના ‘પવિત્ર રિશ્તા’ પરથી તેમની ઓળખ ઊભી કરી હતી. તેઓ આ સિરિયલના મુખ્ય પાત્રમાં પ્રસિદ્ધિ થયા હતા. આ શોમાંમાં બંને પહેલીવાર મળ્યાં હતાં. જ્યારે તેમની વચ્ચે બધું સારું રહ્યું હતું ત્યારે, સુશાંતને બોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ ‘કાઇ પો છે’ મળી. ત્યારથી, બંને વચ્ચેનો સંબંધમાં વિવાદ શરૂ થવા લાગ્યો હતો.

આ પછી તેમનો છ વર્ષનો જીવંત સંબંધ પૂરો થતો લાગ્યો, બંનેએ એકબીજાને છોડવાનો નિર્ણય કર્યો. હાલમાં, બોલિવૂડ અભિનેતા બન્યા બાદ સુશાંત અભિનેત્રી કૃતિ સેન સાથે ડેટ કરી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Trends (@bollywoodimg) on

મોહિત રૈના અને મોની રોય

‘દેવો કે દેવ મહાદેવ’ સીરિયલ સાથે આ મોહિત રૈના અને મોની રોયની જોડી એક સાથે દર્શકોમાં લોકપ્રિય બન્યા હતા. જેઓ એકબીજાને સિરિયલમાં કામ કરતા હોવાને લીધે લાંબા સમયથી ઓળખાતા હતા. મૌનીની બોલીવૂડમાં શરૂરાત ફિલ્મ ‘ગોલ્ડ’ની રજૂઆત સાથે થઈ, જેમાં તે સુપર સ્ટાર અક્ષય કુમાર સાથે તે સિલ્વર સ્ક્રીન પર પહેલીવાર નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mohit Raina (@merainna) on

તે પછી તે જ્હોન અબ્રાહમ સાથે ‘રો’ ફિલ્માં પણ દેખાઈ. બૉલીવુડમાં આગળ વધ્યા પછી, બંને વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા અને પછીથી બંને અલગ થયા. મોનીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મોહિત અને તે હવે મિત્રો નથી.

 

View this post on Instagram

 

A post shared by Disha patani queen (@dishapatani.lovequeen) on

પાર્થ સમથાન અને દિશા પટ્ટણી

બૉલીવુડ અભિનેત્રી દિશા પટ્ટ્ણી અને ટીવી સ્ટાર્સ પાર્થ સમથાન એક સમયે પ્રેમ સંબંધમાં હતા. તે દિવસોમાં દિશાને ચોક્કસ ઓળખ મળી ન હતી, જોકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પાર્થની લોકપ્રિયતા ખૂબ જ હતી. વર્ષ ૨૦૧૬માં, પાર્થે વિકાસ પર શારીરિક છેડખાની કરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

કોઈ અજાણ્યા કારણસર તે બન્ને અલગ પડી ગયા અને ત્યાર બાદ દિશાએ દક્ષિણ સિનેમામાં પ્રવેશ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff FC (@nikki_k2301) on

પાર્થ માટે તેને લાગણી હર્ટ થતાં તેણે બ્રેકઅપ કરી લીધું હતું. અને બન્ને પોતપોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયા. જો કે હાલ દીશા પટની ટાઇગર શ્રોફ સાથે અવારનવાર ડીનરડેટ પર જતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay som 🔱🔱🔱 (@armaan__1193) on

કરણસિંહ ગ્રોવર અને જેનિફર

૨૦૧૬માં બિપાશા બસુ સાથે લગ્ન કરતા પહેલાં કરણસિંહ ગ્રોવરે પહેલાં જ બે લગ્ન કર્યા હતા. કરણ અને બૉલીવુડ અભિનેત્રી બિપાશાના લગ્નથી ઘણા લોકો આશ્ચર્ય પામ્યા હતા, જેમણે ‘દિલ મિલ ગયા’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. બિપાશા પહેલા, કરન જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by karan singh grover (@iamksgofficial) on

એવું કહેવામાં આવ્યું હતું કે બંને એટલા વ્યસ્ત હતાં કે તેઓ એકબીજાને સમય આપી શકતા નથી. તેથી કરન-જેનિરે છૂટાછેડા લીધા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ