બોલીવુડની આ અભિનેત્રી પણ કરે છે પ્રેમ તેનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે…

10 વર્ષ મોટા અભિનેતાનાં પ્રેમમાં પાગલ છે 26 વર્ષની આલિયા, દુનિયાની સામે કરવા માગે છે એ કામ.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


બોલીવુડમાં એ ટ્રેંડ એ જનો નથી જ્યારે કોઈ અભિનેત્રીને પોતાનાથી વધારે ઉમરનાં છોકરા કે કોઈ અભિનેતાને પોતાની ઉમરથી નાની છોકરી સાથે એ શિકી થઈ હોય.હેમા માલિની,કિરણ રાવ,માન્યતા દત્ત,કરીના કપૂર જેવી ઘણી અભિનેત્રીઓનું નામ એ લિસ્ટમાં શામેલ છે અને હવે તો બોલીવુડની ટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ લાગે છે કે એ લિસ્ટમાં શામેલ થવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટ સતત સફળતાની સીડી ચડી રહી છે અને એ દિવસોમાં તે પોતાની એ વનાર ફિલ્મ કલંકનાં પ્રમોશનમાં વરૂણ ધવન,સોનાક્ષી સિન્હા,એ દિત્ય રોય કપૂર,સંજય દત્ત અને માધુરી દિક્ષિત સાથે ઘણી ઈવેન્ટ અટેંડ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

ફિલ્મ ૧૭ એ પ્રિલે રિલીઝ થઈ રહી છે અને તેમા તમને એ કવાર ફરી વરૂણ સાથે આલિયાની લવ કેમેસ્ટ્રી જોવા મળશે.પરંતુ એ રીલ લાઈફ હશે કારણ કે અસલમાં ૧૦ વર્ષ મોટા એક્ટરનાં પ્રેમમાં પાગલ છે ૨૬ વર્ષની આલિયા,જેના વિશે તમને જણાવીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

સમાચારોને અનુસાર અસલ જિંદગીમાં આલિયા ભટ્ટ રણબીર કપૂરને ડેટ કરી રહી છે આલિયા અને રણબીર હવે ખુલ્લીને પોતાના પ્રેમને એ ક્સપ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે અને પોતાના હાલનાં જ ઈન્ટરવ્યુમાં આલિયાએ રણબીરની સાથેનાં સબંધ પર ખુલ્લીને વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા એ જણાવ્યું કે તે પહેલીવાર પોતાના રિલેશનને લઈને વાત કરી રહી છે,તેના સિવાય આલિયા એ કહ્યું ,”હું એ વિશે વધારે એ ટલે વાત નથી કરવા માંગતી કારણ કે એ મારા માટે પવિત્ર છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

અમે બન્ને એટલે વધારે સાથે નથી ફરતા,કારણ કે પછી એ પબ્લિકવાલા લવ થઈ શકે છે અને અમારો પબ્લિકવાલો લવ નથી અમારું અંગત જીવનનો મહત્વનો ભાગ છે.મે એ જ સુધી દુનિયાની સામે એ કબૂલ કર્યુ છે કે રણબીર મારો પ્રેમ છે. કારણ કે મે પહેલા ક્યારેય અનુભવ નથી કર્યો”.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

એક પ્યારી મુસ્કાન સાથે આલિયા એ પણ જણાવ્યું કે ,” હું એ અહેસાસને આજે મહેસુસ કરી રહી છુ,મે મારી સ્પીચમાં જે પણ કહ્યું હતુ તે મારા હ્યદય પર મુસ્કાન અને આંખોમાં ચમક લાવે છે.તેનાથી વધારે હું બીજું શું કહું.તે મારા ખૂબ સારા મિત્ર છે અને એ ક રિલેશનશિપમાં દોસ્તી પામવી ખૂબ જરૂરી હોય છે”.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા એ આગળ જણાવ્યું ,” મારા પ્રેમને લઈને હું ખૂબ ગ્રેટફૂલ અનુભવ કરુ છું એટલે એ વિશે ખુલ્લીને વાત કરી શકું છું.સાચું તો એ છે કે હું આ વાત પૂરા બ્રહ્માંડને જણાવવા માંગુ છું અને દુનિયાની સાને મારા પ્રેમનો ઈઝહાર કરવા માંગુ છુ કે રણબીરને લઇને હું કેટલી શુક્રગુઝાર છું”.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

લગ્નનાં સમાચારો પર આલિયા એ આપ્યો જવાબ

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

પોતાના લગ્નનાં સવાલ પર આલિયાએ કહ્યું,” હું લગ્ન હમણા નથી કરી રહી.હજુ લગ્નમાં સમય છે અને કેટલો સમય એ કહેવું પણ મારા માટે મુશ્કેલ સવાલ છે.પરંતુ હાલમાં તો હું લગ્ન નથી કરી રહી અને મેં પણ ક્યાંક વાંચ્યું હતું કે હું મેં માં લગ્ન કરી રહી છું પરંતુ હું જણાવવા માંગુ છુ કે જ્યારે લગ્ન કરીશ તો હું ખુદ બધાને જણાવીશ.”

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્મ શાસ્ત્રની શુટીંગ કરી રહ્યા છે તેમાં તેમના સિવાય મહાનાયક અમિતાભ બચ્ચન પણ છે.ફિલ્મ નવેમ્બર સુધી રિલીઝ થઈ શકે છે પરંતુ હજુ સુધી કોઈ રિલીઝ ડેટ સામે નથી આવી…

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ