આ છોકરી સાથે લગ્ન કરવા પર દહેજમાં મળશે સોનાની કાર અને ૧ હજાર કરોડ રૂપિયા,પરંતુ શરત છે કે….

જ્યારે પણ કોઈ છોકરી કોઈ છોકરા સાથે લગ્ન કરે છે તો તેની કોશિશ આ જ રહે છે કે તે પોતાના માટે એક પરફેક્ટ જીવનસાથી પસંદ કરે .દરેક છોકરીનાં મગજમાં આ પરફેક્ટ છોકરાની ઈમેજ પહેલાથી જ હોય છે .જોકે ઘણીવાર તમારા મન મુજબ છોકરો મળવો મુશ્કેલ પણ થઈ જાય છે.પછી તમે જે છોકરાને પસંદ કરો તેને પણ તમે પસંદ આવવા જોઈએ .આવામાં પરફેક્ટ છોકરાની શોધ ખૂબ મુશ્કેલ થઈ જાય છે .આજ વાતનાં ચાલતા એક છોકરીએ ખૂબ અજીબ અને અનોખો પ્રકાર કાઢ્યો છે.આ છોકરી પોતાનાથી લગ્ન કરનાર છોકરાને દહેજમાં સોનાની કાર અને એક હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર છે.સામાન્યરીતે આ જોવામાં આવે છે કે જ્યારે કોઈ લગ્ન થાય છે તો છોકરીવાળા છોકરા વાળાને દહેજ આપે છે .પરંતુ આ મામલામાં થોડું ઉલ્ટુ છે .અહી એ ક છોકરી પોતાનાથી લગ્ન કરવાવાળા છોકરાને દહેજ આપી રહી છે.આ દહેજ પણ કાંઈ નાનું-મોટુ નથી.એક સોનાની કાર અને એક હજાર કરોડ રૂપિયા હદથી વધારે હોય છે .હવે તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે આ છોકરી દેખાવમાં બેકાર હશે એટલે છોકરાને આટલી મોટી રકમ આપવા તૈયાર છે .પરંતુ એવું નથી.લુકનાં મામલામાં પણ આ છોકરી કમાલની છે .આની સુંદરતા બેમિસાલ છે .જોકે તેમ છતા કોઈપણ છોકરો આ છોકરી સાથે લગ્ન કરવાની હિમ્મત નથી કરી શકતો.વાત એમ છે કે, આ છોકરીએ પોતાના લગ્નને લઈને એક ખાસ શરત પણ રાખી છે.આ છોકરીનું કહેવું છે કે હું ફક્ત એ જ છોકરા સાથે લગ્ન કરીશ જે ખૂબ હિમ્મતવાળો અને બળવાન હશે.જેની અંદર સાહસ ભરપૂર હશે .પરંતુ આજ સુધી કોઈપણ છોકરો આ છોકરીની શરત પર પાર નથી ઉતરી શક્યો.તેનું કારણ છે કે આ છોકરીનો ભાઈ દુનિયાનો સૌથી મોટો તાનાશાહ અને ખૂંખાર માણસ છે.એવામાં કોઈપણ આ છોકરી સાથે લગ્ન કરવાની હિમ્મત નથી ભેગી કરી શકતો.આ જ કારણ છે કે છોકરી પણ પોતાના માટે ક એ વો વર શોધ કરી રહી છે જે પોતાના ખૂંખાર ભાઈની આગળ ટકી શકે .તમને જણાવી દઈએ કે અમે અહીં છોકરીનાં જે ભાઇની વાત કરી રહ્યા છીએ એ કોઈ બીજુ નહિ પરંતુ ઉત્તર કોરિયાનાં જાણિતા તાનાશાહ કિંગજોંગ ઉન છે .કિમ પોતાની બહેનનાં લગ્ન માટે એક યોગ્ય વર શોધી રહ્યા છે .એમને એક એવો છોકરો જોઈએ છે જેની હાઈટ ૫ ફૂટ ૧૦ ઈંચથી વધારે ન હોય અને તે છોકરાનાં પહેલા કોઈ છોકરી સાથે કોઈ પ્રેમસંબંધ પણ ન રહ્યા હોય.આટલું જ નહિ એ છોકરાનું વજન ૭૫ કિલોગ્રામ હોવું જોઈએ અને તેના પાસે સિક્સપેક એબ્સ પણ હોવા જોઈએ .હવે તમે જ વિચારો ભલા આટલો પરફેક્ટ છોકરો ક્યાંથી મળશે? અને કદાચ મળી પણ ગયો તો શું તે આ ખૂંખાર કિમની બહેન સાથે લગ્ન કરવાની હિમ્મત કરી શકશે?