બાળકને જન્મ આપ્યા ના 30 મિનિટ પછી આ મહિલાએ કર્યુ એવુ જોરદાર કામ કે, વાંચીને તમે બોલી ઉઠશો શું વાત છે!

યંગ મધર

image source

એક ૨૧ વર્ષીય જવાન માતા આપણા બધા માટે એક પ્રેરણા બની છે જે કોઇપણ પરીસ્થિતિમાં પોતાના કામ માટે કે પછી અભ્યાસ માટે કોઈને કોઈ બહાનું શોધી લે છે. ઈથોપિયાની એક યુવતી જે સૌથી નાની ઉમરમાં માતા બની એટલું જ નહી પોતાના ધ્યેય માટે સમર્પણ જોઇને તેની પ્રસિદ્ધિ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે.

આપ વિચારી રહ્યા હશો કે, તેનો શું આઈડિયા છે? સારું છે, તે તેની પ્રમાણિકતા અને વિદ્વાનો પ્રત્યેનું સમર્પણ છે જેણે તેમણે મજુરીની મુશ્કેલી માંથી પસાર થયા પછી પણ પરીક્ષામાં હાજરી આપી.

image source

પશ્ચિમી ઈથોપિયાના મેટુનીની રહેવાસી અલ્માઝ ડેરેઝ નામની મહિલા જેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યાના અડધા કલાક પછી જ સોમવાર ૧૦ જુનના રોજ પરીક્ષા આપવા પહોચી હતી જે આપણા બધા માટે એક પ્રેરણા બની ગઈ છે. અલ્માઝ ડેરેઝની આ પ્રેરણાદાયક વાત જયારે લોકો સમક્ષ આવી ત્યારે અલ્માઝ ડેરેજ હોસ્પીટલના બેડ પર લેટર લખતો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી.

image source

અહેવાલ મુજબ, અલ્માઝ ડેરેઝ પોતાની માધ્યમિક શાળાની પરીક્ષા આપવા માટે હાજર રહી હતી, જે રમજાનના અવસરના લીધે ફરીથી ગોઠવવામાં આવી હતી. જો કે, અલ્માઝ ડેરેઝએ લેબર માટેની કોઈ ઉમ્મીદ છોડી હતી નહી. જયારે અલ્માઝ ડેરેઝની પરીક્ષા શરુ થવાની તૈયારી હતી, તે સમયે અલ્માઝને લેબર પેઈનની વેદના ઉઠી. ત્યાર પછી અલ્માઝએ બાળકને જન્મ આપ્યો. એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યાના અડધો કલાક પછી જ હોસ્પીટલના બેડ પર જ ત્રણ પરીક્ષાના પેપર (અંગ્રેજી, એમ્હારિક અને ગણિત) લખ્યા.

image source

અલ્માઝ ડેરેઝ કહે છે કે તેને પ્રેગ્નેંસી સમયે ભણવામાં કોઈ પ્રકારની તકલીફ નથી આવી. ‘અલ્માઝ ડેરેઝ સ્નાતક થવા માટે આવતા વર્ષ જેટલા લાંબા સમયની રાહ જોવાનું મંજુર હતું નહી.’ આ દરમિયાન સોશિયલ મીડિયા પર અલ્માઝ ડેરેઝ માટે શુભ્કામ્નાઓના સંદેશાઓથી ભરાઈ ગયું છે ઉપરાંત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અલ્માઝ ડેરેઝને ‘વન્ડર વુમન તરીકે પણ ઓળખાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ