તમારા નામ અનુસાર જાણો કયા નામની યુવતી સાથે થશે તમારા લગ્ન

જ્યારે તમે લગ્ન અવસ્થાના આરે આવીને ઊભા હોવ છો ત્યારે તમને અનેક વિચારો આવતા હોય છે. આ અનેક વિચારોમાં કેટલાક વિચારો સાવ કહેવાયને ખયાલી પુલાવ જેવા હોય છે અને કેટલાક એવા હોય છે જેના જવાબ તમને ખબર હોતી નથી પણ તેની પાછળ કેટલાક સંજોગ કામ કરતા હોય છે. જ્યારે તમે લગ્ન માટે વિચારો છો ત્યારે અનેક વાર તમે વિચારતા હશો કે તમારા લગ્ન કોની સાથે થશે. તેનું નામ શું હશે. આવું તમે વિચારતા હશો. તો જાણો કે તમે જે યુવતી સાથે લગ્ન કરશો તેના નામમના રપહેલા અક્ષરના અનુસાર તમારા લગ્ન થશે.

image source

A આ પ્રકારના નામ વાળા લોકો સ્વભાવે આકર્ષિત હોય છે કેમકે આ લોકો એકદમ અન્ય લોકો સાથે મિક્સ થઈ શકતા નથી. તેઓને દરેક બાબતને સમજવામાં થોડો સમય લાગે છે. સંબંધોના કેસમાં તેઓ ઈમાનદાર હોય છે. આ પ્રકારના લોકોને માટે તેના લગ્નના સંબંધનો સૌથી સારો સંયોગ P નામના લોકો સાથે બનતો જોવા મળે છે.

image source

B આ નામના લોકો પોતાના મનમાં ઉદાસ રહેનારા જોવા મળે છે. તેમને હેલ્થ ઇશ્યૂ પણ વધારે રહે છે. જો કે સંતાન પ્રાપ્તિ બાદ તેમની લાઈફમાં શુભ યોગ આવી જાય છે. અને સાથે તેમના લગ્ન જેની સાથે થાય છે તેમને પણ સરકારી નોકરીના પ્રબળ યોગ બને છે. આ લોકોની કુંડળીમાં સામેના પાત્રમાં R નામના વ્યક્તિનો સાથ લાભદાયી રહે છે.

image source

D આ નામના લોકો પહેલાંથી જ જવાબદારી નિભાવવા લાગી જાય છે. તેમની જવાબદારીઓના કારણે તેઓ મોટા થઈ જાય છે. વિવાહ પહેલાં પ્રેમ પ્રસંગથી તેમને મતલબ હોતો નથી, તેઓ પોતાના જીવનસાથીને હંમેશા ખુશ રાખે છે. આ સાથે આ નામના લોકો અન્ય સાથે સંબંધ પણ સારી રીતે નિભાવે છે. તેમની આર્થિક સ્થિતિ પણ તેમના અનુસાર મજબૂત રહે છે. તેમની સૌથી સારી જોડી K અને S નામના જાતકો સાથે બનતી જોવા મળે છે.

image source

H આ પ્રકારના નામના વ્યક્તિઓ પર દેવી મા લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે. પરંતુ તેઓ પોતાના કર્મોના કારણે કેટલીક ચીજોથી દૂર ભાગતા જોવા મળે છે. તેમના સ્વાસ્થ્યમાં પણ સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. તો સાથે જ તેઓ ઈચ્છે તો આર્થિક સ્થિતિને સુધારી પણ શકે છે. વ્યાપારમાં થોડું મગજ વાપરીને તેને વધારે સારો ચલાવી શકે છે. આ પ્રકારના વ્યક્તિનો સંબંધ M અને N નામના વ્યક્તિઓ સાથે જોડાય છે તો તેઓ સુખી થઈ જાય છે અને સાથે તેમના સાથનો લાભ સામેની વ્યક્તિને પણ મળી રહે છે.

image source

તો જાણો તમારા નામના પહેલાં અક્ષર અનુસાર તમને કયા અક્ષરની કન્યા લગ્ન માટે મળી શકે છે અથવા તમે કયા નામની કન્યા પસંદ કરો છો તો તમને લાભ મળી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ