રતલામી સેવ પરાઠા – અમદાવાદથી જલ્પાબેન લાવ્યા છે એક નવીન પરોઠા…

સ્ટફ પરાઠા બધા ના ઘરે બનાવતા જ હોઈએ છે અને એમાં પણ સ્ટફિંગ માં બહુ વેરાયટી જોવા મળે છે. જેમ કે આલુ પરાઠા, ગોબી...

ગરમી નું સ્પેશિયલ ફુદીના લીંબુ શરબત, બાળકો રોજ નવા નવા શરબત પીવા માટે માંગે...

ગરમી ની શરૂઆત થતા જ ઠંડા પીણાં ની માંગ વધી જાય છે. બહાર ના કોઈ સોફ્ટ ડ્રિંક્સ પીવા કરતા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક...

મેંગો – વેનીલા પુડીંગ – જમ્યા પછી પરિવાર સાથે સ્વીટમાં ખાવ આ નવીન ડેઝર્ટ…...

ગરમીની ભલે હજી શરૂઆત જ થઇ છે પણ ગરમી તો લાગે જ છે, ઉપરથી હવે આવશે કેરીની સીઝન. કેરી બધાને પસંદ હોય છે. આજે...

મગની દાળ અને કાચી કેરી ના ભજીયા, બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી...

સાંજે ચા સાથે કે નાસ્તા માં કોઈ પણ ટાઈમે બનાવી શકાય એવા મગની દાળ ના ભજીયાં ની રેસિપી લાવી છું. કાચી કેરી નો ઉપયોગ...

બટેટાના પાપડ – ખીચિયા પાપડ તો બનાવતા જ હશો, પણ હવે બનાવો બટેટાના પાપડ…

આખા વર્ષ માં અત્યારે બટેટા વધુ સારા અને મોટા પ્રમાણ માં જોવા મળે છે. એટલે જ આ સીઝન બટેટા ની વેફર , બટેટા ની...

બાળકો ગાજર, ટામેટા અને બીટ નથી ખાતા? તો પછી આ સૂપ બનાવીને આપો…એકવાર અચૂક...

આજે હું ખૂબ જ હેલ્થી અને દરેક સીઝનમાં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. ટામેટા ,ગાજર અને બીટ નો...

ગ્રીલ્ડ વેજિટેબલ્સ – રેસ્ટોરન્ટ માં મળતા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા ગ્રીલ્ડ વેજિટેબલ...

આજકાલ બધા હેલ્ધી ફૂડ માટે નો આગ્રહ રાખે છે. આજે હું કંઈક એવી જ રેસિપી લાવી છું જે રોજિંદા ઉપયોગ માં લેશો તો ...

આજે સંતરાની છાલના ઉપયોગ જાણીને હવે પછી સંતરા ની છાલ ક્યારેય ન ફેંકતા…

આ સીઝન માં સંતરા ખૂબ જ સરસ આવે છે. સંતરા એક એવું ફ્રુટ છે જે વિટામીન C થી ભરપૂર છે. હેલ્થ માટે તો ફાયદાકારક...

કાજુ કારેલા નું શાક – અમદાવાદથી જલ્પાબેન લાવ્યા છે, કાજુ કરેલાનું શાક બાળકો પણ...

આમ તો મોટાભાગે કારેલા નું નામ સાંભળીને જ કડવું લાગી જાય છે. ઘણા ના ઘર માં કારેલા નું શાક બનતું છે જ નથી. પરંતુ...

ફાલૂદા – અમદાવાદથી જલ્પાબેન લાવ્યા છે ફાલુદાની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી…

ગરમી આવતા ની સાથે જ ઠંડુ ખાવાનું મન થાય છે. અને એમાં પણ જો ફાલુદા નું નામ આવે તો ચોક્કસ થી મોમાં પાણી આવી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time