ઘણા બધા વૈજ્ઞાનિકો અને સાઈકોલોજીસ્ટએ આ વાત પર ઘણી રિસર્ચ કરી છે આખરે સમાજના બે અભિન્ન અંગ એટલે કે એક પુરુષ અને બીજી સ્ત્રી એકબીજા પ્રત્યે કેમ આકર્ષિત થાય છે?
સ્ત્રી હમેશાથી જ પુરુષોને આકર્ષિત કરતી રહી છે. કોલંબિયા યુનિવર્સિટી અને કૈબ્રિજ યુનિવર્સિટી સહિત વિશ્વની કેટલીક નામી-બનામી સંસ્થાનોએ પણ આ વસ્તુ પર રિસર્ચ કર્યો છે કે પુરુષોની નજર મહિલાઓમાં સૌથી પહેલા શું જોવે છે?
પુરુષ મહિલા શરીરમાં સૌથી પહેલા કઈ વસ્તુ પર પોતાની નજર કેન્દ્રિત કરે છે?
ખરેખરમાં આમાં ક્યાંકને ક્યાંક શરીરના હોર્મોન્સ જવાબદાર હોય છે. આ જ હોર્મોન્સ સ્ત્રી અને પુરુષની શરીરની રચનાને અલગ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મહિલાઓના શરીરના આ હોર્મોન્સ એસ્ટ્રોજન્સના નામે જાણવામાં આવે છે. જ્યારે પુરુષોના શરીરના આ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનના નામે ઓળખવામાં આવે છે અને બંને અલગ અલગ હોર્મોન્સ એકબીજાને પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરે છે.
હવે જાણીશું કે કોઈપણ પુરુષ કે કોઈપણ છોકરો કોઈ છોકરી કે કોઈ મહિલામાં સૌથી પહેલા કયા અંગ પર પોતાની નજરને કેન્દ્રિત કરે છે.
૧. આંખો:
પહેલાના જમાનામાં આપણે એક ગીત સાંભળતા હતા. “આંખો હી આંખો મે ઇશારા હો ગયા.. બેઠે બેઠે જિને કા સહારા હો ગયા.. આંખો હી આંખો મે.” દિલની ઊંડાઈમાં ઉતરવા માટે આંખોનો જ સહારો હોય છે.
પુરુષ જ્યારે પણ કોઈ મહિલાને જોવે છે તો તેની પહેલી નજર મહિલાની આંખો પર જ પડે છે. જબ નૈન લડાએ જાતે હૈ તભી દિલ મિલતે હૈ. આનું કારણ એ છે કે આંખો જ બંનેને ચૂપચાપ જણાવી દે છે કે મામલો આગળ વધશે કે નહિ.
આ જ કારણ છે કે મહિલાઓ પોતાના ચેહરાની સુંદરતાની સાથે સાથે પોતાની આંખોને પણ કાજલ અને આઇબ્રોની મદદથી આકર્ષક બનાવે છે. આ આંખો જ હોય છે જે પતિને પત્નીના પ્રેમમાં બાંધી રાખે છે. પ્રેમિકાની આ જ આંખો હોય છે જેના માટે પ્રેમી મરી મીટવા માટે તૈયાર રહે છે.
ઘણા બધા હિન્દી જ નહિ પણ હોલીવુડ ફિલ્મોના ગીતો પણ આંખો માટે બન્યા છે એમાં સૌથી પ્રસિધ્ધ છે “તેરી આંખો કિ સિવા દુનિયા મે રખા કયા હૈ” કે “યે ઝીલ સી નીલી આંખે” કે પછી “યે આંખે દેખકર હમ તેરી.. હમ અપના રાસ્તા ભૂલ જાતે હૈ”.. “ઇન આંખો કઈ મસ્તી કે મસ્તાને હજારો હૈ”..
૨. કમર:
પુરુષોના મનમાં સ્ત્રીના શરીર પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરવામાં તેઓની કમર મુખ્ય ભૂમિકા ભજવે છે. આ એક સાઈકોલોજીકલ નિયમ છે કે જે વસ્તુ જે વ્યક્તિ પાસે નથી હોતી તે વ્યક્તિ હમેશા તે વસ્તુને અન્ય વ્યક્તિઓમાં જોવે છે. કેમકે છોકરીઓની કમર ખૂબ આકર્ષક હોય છે અને છોકરાઓની ખૂબ પહોળી અને ભારે હોય છે. એટલા માટે છોકરાઓની નજર છોકરીઓની કમર પર જરૂર જાય છે.
૩. વક્ષસ્થળ:
દરેક પુરુષની નજર છોકરીના વક્ષસ્થળ પર જરૂર આવી જાય છે અને આમ થવાનું શું કારણ છે તે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ જાણી શક્યા નથી કે જણાવી શક્યા નથી. આના વિષે શાયર લોકોએ ઘણું બધુ કહ્યું છે આ એક એવી જગ્યા છે જ્યાં આપણું દિલ ધડકી રહ્યું છે.
૪. હોઠ:
ખૂબસુરત હોઠ દરેક પુરુષને સારા લાગે છે આ જ કારણ છે કે છોકરાઓની નજર છોકરીના હોઠ પર પણ જરૂરથી જાય છે. આ જ કારણ છે કે ઘણી બધી બૉલીવુડ અભિનેત્રીઓ લિપ સર્જરી કરાવીને પોતાના હોઠને વધારે આકર્ષક બનાવે છે. એન્જેલિના જોલીએ સર્જરી દ્વારા પોતાના હોઠોને જ્યારથી એક નવું રૂપ આપ્યું છે ત્યારથી લિપ સર્જરીનો ક્રેઝ પણ ખૂબ વધી ગયો છે.
૫. સ્માઇલ કે મુસ્કૂરાહટ:
કહેવાય છે કે જે છોકરી કે મહિલાના ચેહરા પર મુસ્કૂરાહટ કે સ્માઇલ નથી હોતી તે મહિલાની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે. આ જ કારણ છે કે ચેહરા પર એક હળવી સ્માઇલ કે મુસ્કૂરાહટ રાખવા વાળી છોકરીઓ અને મહિલાઓ પુરુષોને ખૂબ આકર્ષિત કરે છે.
૬. હેર સ્ટાઈલ:
પુરુષો કે છોકરાઓની નજર છોકરીઓ અને મહિલાઓની હેર સ્ટાઈલ પર જરૂર જાય છે આપને આ જાણીને આશ્ચર્ય થશે કે એક સર્વેમાં મોટાભાગના પુરૂષોએ એવું કહ્યું છે કે તેઓને લાંબા વાળવાળી છોકરીઓ વધારે સારી લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ