એક ક્લિકે વાંચી લો 70 રોચક તથ્યો, જે વાંચતાની સાથે જ તમે નહિં કરી શકો તેની પર વિશ્વાસ

1 . કાચબાને દાંત હોતા નથી .

2 . આપણાં શ્વાસ માં ઓક્સિજન ની સાથે સાથે લગભગ 0.0005% હિલીયમ જોવા મળે છે .

3 . હિલિયમ ગેસ ઉડતા ફુગ્ગાઓમાં ભરાય છે, આ ગેસ હવા કરતા પણ હળવો હોય છે, તેથી તે ઉપર તરફ ઉડે છે.

image source

4 . ઉટ પણ માણસોની જેમ થૂંકી શકે છે .

5 . શાહમૃગ કલાકના 70 કિલોમીટરની ઝડપે દોડી શકે છે .

6 . ડુક્કર એ વિશ્વનો ચોથો સૌથી સમજદાર પ્રાણી છે .

7. ડાયનોસોર ઘાસ ખાતા ન હતા, તેમના સમયમાં ઘાસ નહોતું.

image source

8 . મગરની જીભ તેના મો ના ઉપરના ભાગને ચોંટેલી રહે છે, મગર તેની જીભ ને બહાર પણ કાઢી શક્તિ નથી અને ચાવવામાં પણ મદદ કરતી નથી, પરંતુ તેનાથી ઉત્પન્ન થતી લાળ સ્ટીલ અને કાચ ને પણ પચાવવા માં મદદ કરે છે.

9 . ફ્રાન્સની રાજધાની પેરિસમાં લોકોની તુલનામાં કૂતરાઓની સંખ્યા ઘણી વધારે છે .

10 . ન્યુ ઝિલેન્ડ 40 મિલિયન લોકો અને લગભગ 70 મિલિયન ઘેટાંવાળો દેશ છે.

11 . જ્યારે દેડકા ને કોઈ જંતુ કરડે છે, ત્યારે જ તેની આંખો બંધ થાય છે .

image source

12 . ચેસની શોધ ભારતમાં કરવામાં આવી હતી .

13 . 13 મી સદીમાં સંત જ્ઞાનદેવ દ્વારા સાપ સીડી બનાવવા મા આવી હતી .

14 . વિશ્વ ની સૌથી મોટી પોસ્ટ ઓફિસ ભારતમાં સ્થિત છે .

15 . 1896 સુધી , ભારત વિશ્વનો એકમાત્ર હીરા બનાવનાર દેશ હતો .

image source

16 . 24 કેરેટનું સોનું પણ સંપૂર્ણ રીતે શુદ્ધ નથી, તેમાં થોડી માત્રામાં તાંબુ ઉમેરવામાં આવે છે,કારણ કે શુદ્ધ સોનું સરળતાથી હાથથી વાળી શકાય છે.

17 . વીજળી (ELECTRICITY) વાયરની અંદર પસાર થતી નથી, પરંતુ વાયરમાંથી પસાર થાય છે.

18 . વિશ્વની પ્રથમ સાઇકલ 1817 માં બેરોન વોન ડ્રેઇસે કોઈ પેડલ્સ વિના બનાવી હતી .

19 . શાહમૃગની આંખો તેના મગજ કરતા મોટી હોય છે .

image source

20 . કીડી ક્યારેય સૂતી નથી.

21 . ડોલ્ફિન માછલી 5 થી 8 મિનિટ સુધી તેનો શ્વાસ રોકી શકે છે .

22 . આંગળીના છાપોની જેમ, દરેક માનવ ની જીભની છાપ પણ અલગ અલગ હોય છે.

23 . વંદો માથા વિના પણ 9 દિવસ સુધી જીવી શકે છે .

24 . પાણી વિના, ઉંદર ઉંટ કરતા લાંબું જીવી શકે છે .

image source

25 . વિશ્વની લગભગ 10% વસ્તી ડાબોડી છે .

26 . ડોલ્ફિન માછલી એક આંખ ખોલીને સૂઈ શકે છે .

27 . હાથીઓ 3 માઇલ દૂરથી પાણીની ગંધ સૂંઘી લે છે .

28 . સમુદ્વિ ઘોડો સામાન્ય માણસ કરતાં ઝડપથી દોડી શકે છે .

29 . પોપટ અને સસલા એકમાત્ર પ્રાણીઓ છે જે માથું ફેરવ્યા વિના પાછું જોઈ શકે છે .

30 . બ્લુ વ્હેલ એ પૃથ્વી પરની સૌથી મોટું પ્રાણી છે, તેનું હૃદય કાર જેટલું મોટું છે અને જીભ હાથી જેટલી ઝાડી હોય છે .

image source

31 . એન્ટાર્કટિકામાં વિશ્વની 90% બરફ રહેલી છે .

32 . આબોહવા હોવા છતાં, એન્ટાર્કટિકા રણ જેવું છે .

33 . એન્ટાર્કટિકા માઇનસ -76 સેલ્શિયસ તાપમાન સાથે સૌથી ઠંડો ખંડ છે .

34 . ગુરુ સૌથી મોટો ગ્રહ છે, તે તેની અંદર લગભગ 1000 પૃથ્વી સમાવી શકે છે .

35 . ખૂબ જ તીવ્ર પવન શનિ ઉપર ફૂંકાય છે, આ પવનની ગતિ 1,100 પ્રતિ કલાક માઇલ છે .

image source

36 . રેડિયોમાંથી આવતા અવાજ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો દ્વારા આવે છે .

37 . માનવ જાંઘનું હાડકું કોંક્રિટ કરતા વધુ મજબૂત છે .

38 . તમે તમારા શ્વાસને રોકી શકતા નથી અને તમારી જાતને મારી શકતા નથી .

39 . તમારું હૃદય દિવસમાં લગભગ 100,000 વખત ધબકતું હોય છે .

40 . જમણા હાથના લોકો ડાબા-હાથ લોકો કરતા 9 વર્ષ વધુ જીવે છે .

image source

41 . હાથી એક માત્ર પ્રાણી છે જે કૂદકો લગાવી શકતો નથી .

42 . જો કોકા-કોલામાં રંગ મિશ્રિત ન કરવામાં આવે તો તે લીલા કલર ની હોત .

43 . તમે તમારી આંખો ખોલીને છીંક ખાઈ શકતા નથી .

44 . આલ્બર્ટ આઈન્સ્ટાઇનના મૃત્યુ પછી , વૈજ્ઞાનિકો એ તેનું મગજ બહાર રાખ્યું જેથી તે તેનું મગજ કેવી રીતે તીવ્ર હતું તે ચકાસી શકે .

image source

45 . અમેરિકાનો રોબર્ટ વેડલો વિશ્વનો સૌથી ઉંચો માણસ છે, તેની ઉચાઈ 8 ફૂટ 11 ઇંચ છે .

46 . ચાઇનાની ઝેંગ જિનલિયન એ વિશ્વની સૌથી ઉચી મહિલા છે અને તે 8 ફૂટ 1 ¾ ઇંચની ઉચાઈએ ધરાવે છે .

47 . જીરાફની જીભ 21 ઇંચ લાંબી હોય છે , જીરાફ તેના કાનથી જીભથી સાફ કરી શકે છે .

48 . મનુષ્ય ખાધા વગર 1 મહિના જીવી શકે છે, પરંતુ પાણી વિના 1 અઠવાડિયા સુધી રહી શકતો નથી .

image source

49 . જો તમારા શરીરમાંથી 1% પાણી કાઢ વામાં આવે છે, તો તમને ખૂબ તરસ લાગે છે અને જો 10% પાણી દૂર કરવામાં આવે છે, તો તે તમારા મૃત્યુ પણ થઈ શકે છે .

50 . શ્રીલંકા 1896 માં આકાશમાં લોહીનો વરસાદ થયો હતો , એક સંશોધનથી આ વાત સામે આવી હતી .

51 . બોટલ ટ્રી – નમિબીઆમાં જોવા મળતું આ વૃક્ષ પૃથ્વીના સૌથી ખતરનાક વૃક્ષોમાંનું એક છે. આ ઝાડમાંથી દૂધિયા રંગ નો રસ નીકળે છે, જે એક તીવ્ર ઝેર છે જે શિકારીઓ પ્રાચીન સમયમાં તેમના તીર પર લગાવવા માટે કરતા હતા. આ ઝાડનો આકાર એક બોટલ જેવો છે, તેથી તેને બોટલ ટ્રી કહે છે .

52. પુરૂષો તેમના જીવનનો એક વર્ષ છોકરીઓ ને જોવા માં જ વિતાવે છે.

image source

53. પુરુષો દિવસમાં 6 વખત જૂઠું બોલે છે જ્યારે મહિલાઓ ફક્ત 3 વાર

54 . લેપટોપ ને ખોળા માં રાખી ને કામ કરવું પુરુષોને નપુંસક કરી શકે છે

55. ટાલ વાળા લોકો સામાન્ય લોકો કરતા 13% વધુ ઉમર વાળા દેખાય છે

56. સુંદર પત્નીવાળા પુરુષો જીવનમાં વધુ સંતુષ્ટ હોય છે

image source

57. એક 99 વર્ષીય વ્યક્તિએ તેની 96 વર્ષની પત્નીને છૂટાછેડા આપી દીધા કારણ કે પત્નીનું વર્ષો પહેલા કોઈની સાથે અફેર હતું.

58. પુરુષો એક મિનિટમાં પોપચાને 11 વખત પટપટાવે છે જ્યારે સ્ત્રીઓ 19 વાર

59. ધૂમ્રપાન કરવાથી પુરુષોમાં નપુંસકતા આવે છે

60. પુરુષો પણ 1600 માં હાઇ હીલ્સ પહેરતા હતા

61. સામાન્ય પુરુષો સામાન્ય સ્ત્રી કરતા 4 – 5 ઇંચ ઉચા હોય છે

image source

62. 2020 સુધીમાં, ચીનમાં 3 થી 4 કરોડ પુરુષો હશે, જેની સાથે લગ્ન કરવા છોકરીઓ હશે નહીં.

63. જ્યારે પુરુષ તેની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે હોય ત્યારે પુરુષો 7% ધીમા ચાલે છે

64. યુ.એસ. માં દર વર્ષે 450 પુરુષો Breast કેન્સરથી મૃત્યુ પામે છે

65. સંશોધન મુજબ, પુરુષો સ્ત્રીઓ કરતાં “આઈ લવ યુ” કહેવાની શક્યતા વધારે છે.

image source

66. વેલેન્ટાઇન ડે પર, સામાન્ય પુરુષો તેમની ગર્લફ્રેન્ડ પર 4154 $ નો ખર્ચ કરે છે, પરંતુ તેમની પત્નીઓ પર ફક્ત $ 136 ખર્ચે છે.

67. સ્ત્રીઓ કરતાં પુરુષો પર આકાશમાં વીજળી પડવાની શક્યતા વધારે હોય છે

68. પુરુષો સ્ત્રીઓ કરતાં બમણો પરસેવો પાડે છે.

69. પુરુષો સ્ત્રીઓ કરતા 3-4 ગણા વધારે શિસ્ત વાળા હોય છે.

70. પુરુષોનાં અંડકોષ પગની વચ્ચે આવેલા હોય જેથી તેમને ઠંડુ રાખવામાં આવે કારણ કે શુક્રાણુ શરીરના તાપમાન મા મરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ