કયા કલરનુ ટેડી તમારી GF માટે છે બેસ્ટ, જાણો એક ક્લિકે

વેલેન્ટાઇન વિકના ત્રીજા દિવસને ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. ૧૦ ફેબ્રુઆરી એટલે કે ટેડી ડે ના દિવસે આપ આપના મનપસંદ છોકરા કે છોકરીને ટેડી બીયર આપીને પોતાનો પ્રેમ દર્શાવી શકો છો. એટલા માટે માર્કેટમાં કે ઓનલાઈન પ્રકાર પ્રકારના ખાસ ટેડી ખરીદી શકો છો. ટેડી ગિફ્ટ કરવું આપના લવર માટે પ્રેમની ફિલિંગ્સને એક્સપ્રેસ કરવાનો ખૂબ સારો ઉપાય છે. ભલે પછી તે આપના લવર હોય, દોસ્ત હોય કે પછી દીકરી કેમ ના હોય. દરેક રંગનો પોતાના જ એક મતલબ હોય છે. એવામાં જો આપ કોઈ સ્પેશિયલને ટેડી આપવા ઈચ્છો છો તો અમે આજે આપને ટેડીના રંગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

પર્પલ ટેડી:

image source

પર્પલ ટેડી આમ તો આ રંગ રોમેન્ટિક વાતાવરણ બનાવવા માટે ખૂબ સરસ માનવમાં આવે છે. પરંતુ જ્યારે આ રંગના ટેડીની વાત કરવામાં આવે તો તેનો મતલબ છે કે સામેવાળી વ્યક્તિને આપનામાં કોઈ પણ દિલચસ્પી નથી. તે આપની સાથે કોઈપણ સંબંધ રાખવા ઇચ્છતા નથી.

બ્લૂ રંગનું ટેડી:

image source

બ્લૂ ટેડી બ્લૂ રંગ મોટાભાગે આકાશ અને સમુદ્રની સાથે જોડવામાં આવે છે. આ રંગ ઊંડાઈ, સચ્ચાઈ, નિષ્ઠા, જ્ઞાન, આત્મવિશ્વાસ અને વિશ્વાસનું પ્રતીક છે. જો આપને બ્લૂ રંગનું ટેડી મળે છે, તો આવામાં આપે સમજવું કે તે વ્યક્તિ આપને ખૂબ જ વધારે પ્રેમ કરે છે.

રેડ ટેડી:

image source

લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગ માટે ખતરા, ઉર્જા, યુધ્ધ શક્તિ અને દ્રઢ સંકલ્પની સાથે જોડવામાં આવે છે. પરંતુ લાલ એટલે જૂનુન, ઈચ્છા અને ક્યારેય પણ ના ખતમ થવાવાળા પ્રેમનો રંગ છે.

પિન્ક ટેડી:

image source

પિન્ક ટેડી બીયર મળવાનો મતલબ છે કે સામે વળી વ્યક્તિએ આપના પ્રપોઝનો સ્વીકાર કરી લીધો છે. આ કલર સ્નેહ, પ્રેમ અને કેર દર્શાવે છે.

લીલો ટેડી:

image source

લીલો રંગ પ્રકૃતિ અને તાજગી સાથે જોડાયેલો છે. જો આપને લીલા રંગનું ટેડી મળે છે તો એનાથી આપે સમજવું કે તે વ્યક્તિ આપનો જીંદગીભર ઇંતજાર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ