વેલેન્ટાઇન ડે પર પહેરો આ ટાઇપના આઉટફિટ, BFની નહિં હટે નજર તમારા પરથી..

૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે છે. દરેક પ્રેમ કરનાર જોડાઓ માટે આ દિવસની ખાસ રાહ જોતાં હોય છે. કેમકે આજ તો એ દિવસ છે જ્યારે તે પોતાના પ્રેમનો વ્યક્ત કરે છે. જો આ વેલેન્ટાઇન આપને પણ કોઈ ખાસની સાથે ડેટ પર જવાના છો અને ઈચ્છો છો કે તેની નિગાહો બસ આપની પર જ રહે તો લાલ રંગનું આ આઉટફિટને જરૂર ટ્રાઇ કરો. આપની આપની પસંદીદા હિરોઈનોના આ લુક જરૂર આપને મદદ કરશે. તો ચાલો જોઈએ તે ખાસ આઉટ ફિટ.

image source

શ્રધ્ધા કપૂર પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર ૩Dના પ્રમોશન માટે મરુંન રંગની વેલ્વેટ ડ્રેસમાં જોવા મળી હતી. જો આપના બોયફ્રેન્ડને સિમ્પલ અને એલીગન્ટ લુક પસંદ છે તો આ ડ્રેસની સાથે જ મેકઅપને પણ જરૂર ટ્રાઇ કરો. લાઇટ મેકઅપ અને સ્ટ્રેટ હેરની સાથે આ લૂકને કમ્પ્લીટ કરી શકાય છે.

image source

આ સાથે જ શ્રધ્ધા કપૂરના આ બ્રાઇટ રેડ લુક પણ શાનદાર છે. કાનમાં મોટી ઇયરિંગ્સની સાથે વિંગ્ડ આઈ લાઇનર આપના લૂકમાં ચાર ચાંદ લગાવી દેશે. સાથે જ આપ ઈચ્છો તો સફેદના બદલે બ્લેક રંગની હિલ્સ પણ ટ્રાઇ કરી શકો છો.

image source

આપના બોયફ્રેન્ડનું બધુ અટેન્શન ઈચ્છો છો તો અનન્યા પાંડેના રેડ હોટ લુક પણ જરૂર ટ્રાઇ કરી શકો છો. મિનિમમ મેકઅપ અને લાઇટ વેવી હેરની સાથે લૂકને સિમ્પલ પરંતુ એલિગન્ટ લુક આપી શકાય છે.

image source
image source

જો આપ આપના બોયફ્રેન્ડને સરપ્રાઈઝ આપવા ઈચ્છો છો તો જાહ્નવી કપૂરની જેમ લાલ સાડી જરૂર ટ્રાઇ કરો. પ્લેન રેડ સાડીમાં શિમર બોર્ડરવાળી સાડી દરેક છોકરીની પહેલી પસંદ બની ગઈ છે. આ સાથે જ મિનિમલ મેકઅપ અને લાઇટ વેલ હેર સ્ટાઈલ કોઈપણ છોકરીને ખૂબસુરત દેખાડવા માટે બિલકુલ પરફેક્ટ છે.

image source

જો આપને લાલ રંગની ડ્રેસ પસંદ નથી તો આપ શ્રધ્ધા કપૂરની આ સફેદ ડ્રેસને પણ ટ્રાઇ કરી શકો છો. પરંતુ શ્રધ્ધા કપૂરના જેવા લુક જોઈએ છે તો સાથે જ મેસી પોની બ્રેડ બનાવવાનું ભૂલવું નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ