નખમાં લગાવેલી નેલ પોલિશને ઝડપથી સુકાવવા ફોલો કરો આ ટિપ્સ

છોકરીઓની ફેશન ફક્ત ચેહરા સુધી જ સીમિત નથી હોતી. આ હાથ-પગની સુંદરતા પર ખૂબ ધ્યાન આપે છે.

image source

એટલા માટે છોકરીઓ કલકોનો સમય આપવાથી પણ પોતાને રોકી શકતી નથી. આ મેકઅપમાં સામેલ છે નેલપેંટ કે નેલપોલિશ. હાથ અને પગની સુંદરતા વધારવા માટે છોકરીઓ નેલપોલિશ પણ લગાવે છે. જેને સુકાવા માટે પણ ઘણો સમય લાગે છે.

જો કે નેલપોલિશ ઘણો વધારે સમય લે છે જેના કારણે કેટલીક છોકરીઓ નેલપોલિશ લગાવવાથી પણ પરેજ કરે છે. જો આપને નેલપોલિશ લગાવવી પસંદ છે પરંતુ ફક્ત સમયની ઉણપના કારણે નેલપોલિશ નથી લગાવી શકતા તો હેરાન થવાની કોઈ જરૂર નથી.

image source

આજે અમે આપના માટે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ જે અજમાવ્યા પછી હાથની નેલપોલિશ જલ્દી જ સુકાઈ જશે.

ખરેખર, નેલપોલિશ જ્યારે પૂરી રીતે સુકાતી નથી તો તે આજુ બાજુ ફેલાઈ જાય છે, જે જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. જેના કારણથી કેટલીક છોકરીઓ નેલપોલિશ લગાવવાનું પસંદ જ નથી કરતી પરંતુ જો આપણને નેલપોલિશ લગાવવાનો શોખ છે તો નેલપોલિશનો એક કોટ લગાવવાથી આ જલ્દી જ સુકાઈ જાય છે અને નેલપેંટ ખરાબ પણ નથી થતી.

ઠંડુ પાણી:

image source

નેલપોલિશ લગાવ્યા પછી જો આપ ઠંડા પાણીમ નખને ડૂબાડી દેશો તો નેલપોલિશ જલ્દી જ સુકાઈ જાય છે. આ રીત એકદમ સરળ છે અને શાનદાર અને ખૂબ ઉપયોગી રીત છે.

ટોપ કોટ:

image source

મોટાભાગની છોકરીઓ ટોપ કોટ લગાવવાનું ભૂલી જાય છે. જ્યારે ટોપ કોટ એક જેલ હોય છે અને તેનું ટેક્ચર પાતળું હોય છે. એનાથી નેલપોલિશની કેટલીય પણ કોટ લગાવો તે જલ્દી જ સુકાઈ જાય છે. ટોપ કોટને હળવા ભીના નેલપેંટની ઉપર લગાવવાથી પણ નેલપોલિશ ખરાબ નહિ થાય અને તે જલ્દી જ સુકાઈ જાય છે.

બ્લો ડ્રાયર:

image source

નેલપોલિશને જલ્દી સુકવવા ઈચ્છો છો તો બ્લો ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. જો કે કેટલીક છોકરીઓને આ આઇડિયાને પસંદ નથી કરતી પરંતુ જો આપ ઈચ્છો તો બ્લો ડ્રાયરથી નખને સૂકવી શકો છો. એના માટે બસ આપે બ્લો ડ્રાયરને મિનિમમ સેટિંગ પર રાખવાનું છે જેનાથી બ્લો ડ્રાયર હીટ ના કરે. જેનાથી નેલપેંટ સરળતાથી સુકાઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ