મૂછ પરના વાળ બહુ ખરે છે? તો જરા પણ ચિંતા કર્યા વગર અપનાવો આ ઘરેલુ ઉપાયો

મૂછોના વાળ ખરવાનું કારણ વિટામીન્સ, મિનરલ્સની ઉણપની સાથે સાથે કેટલીક ગંભીર બીમારીના ઉપચારની અસર પણ હોઈ શકે છે. એના અન્ય કેટલાક કારણ પણ હોઈ શકે છે, જેના ઉપચાર વિષે પણ આપને જણાવવા જઈ રહ્યા છીએ.

image source

મૂછો પર તાવ દેતાં હોય આપે કેટલાક લોકોને આપે જોયા જ હશે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જેમની મૂછોના વાળ ખરી રહ્યા હોય છે. આવા લોકોને સમજમાં નથી આવતું કે આખરે આવું કયા કારણોથી તેઓની મૂછોના વાળ ખરી રહ્યા છે.

માનવમાં આવે છે કે મૂછોના વાળ ખરવાનું કારણ વિટામીન્સ, મિનરલ્સની ઉણપની સાથે સાથે કેટલીક ગંભીર બીમારીના ઈલાજની અસર પણ હોઈ શકે છે. જો આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અહિયાં જણાવીશું એના કારણ અને ઉપચાર ..

ફંગલ ઇન્ફેકશન હોય છે ખાસ કારણ:

image source

મૂછોના વાળ ખરવાથી જો આપ હેરાન છો તો હોઈ શકે છે કે આવું આપને ફંગલ સંક્રમણના કારણેથી થઈ રહ્યું હોય. આ સ્થિતિમાં ના દેખાવાવાળા અત્યંત નાના ફંગસ આપની મૂછોના વાળના મૂળને નબળા કરી દે છે. આના કારણ થી આ સમસ્યા વધી શકે છે. આવી પરિસ્થિતિમાં આપને બજાર માંથી કેટલાક એંટીફંગલ શેમ્પૂ અને ઓઇલ મળી જાય છે, જેનો ઉપયોગ કરવાથી આપ આપની મૂછોના વાળને બચાવી શકો છો.

ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપ પણ છે એક કારણ:

image source

આમ તો આ એક મેલ સેક્સ હોર્મોન છે. આ જ હોર્મોનમાં એક ડાઈહાઈડ્રોટેસ્ટોસ્ટેરોન(DHT-)ની સ્થિતિ થાય છે. આ હોર્મોન જ્યારે વધારે પ્રમાણમાં નીકળવા લાગે છે તો માથાના અને મૂછના વાળ પોતાની જાતે જ ખરવાના શરૂ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આપે ટામેટાં, કેળાં અને ઓઈલી ફિશનું સેવન કરી શકો છો. ટામેટાં, કેળાં અને ઓઈલી ફિશ આ ડાઈહાઈડ્રોટેસ્ટોસ્ટેરોનને બનવાથી રોકી દે છે. આ આપની મૂછોના વાળને પણ ખરતા ઓછા કરી દે છે.

કેન્સરના ઉપચાર દરમિયાન:

image source

આ તો આપણે બધા જાણીએ છીએ કે કેન્સર જેવી ગંભીર બીમારીના ઉપચાર દરમિયાન વાળ ખરવાની સમસ્યા ખૂબ સામાન્ય છે. એટલું જ નહિ એની અસર મૂછોના વાળ પર પણ પડે છે. કેન્સરના ઉપચાર માટે કીમોથેરપી અને રેડીએશન જેવા ઉપચારની પ્રક્રિયા અપનાવવામાં આવે છે.

એનાથી વાળના મૂળ ખૂબ જ ખરાબ રીતે નબળા પડી જાય છે. ના ફક્ત માથાના વાળ, ઉપરાંત મૂછોની સાથે સાથે જનનાંગોની પાસે રહેલા વાળ પણ ખરવા લાગે છે. જો કે ઉપચાર પ્રક્રિયાના પૂર્ણ થયા પછી વાળ સ્વતઃ ઊગવાના શરૂ થઈ જાય છે.

ઓટોઇમ્યુન સિસ્ટમના કારણે:

image source

આ એક મેડિકલ કંડીશન છે. ખરેખરમાં જ્યારે શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતા વિપરીત રીત થી કાર્ય કરવા લાગે છે તો તેને ઓટોઇમ્યુન સિસ્ટમ કહેવામાં આવે છે. આ કંડીશન મૂછોના વાળની હેર ફોલિકસને નબળા કરી દે છે. જ્યાર પછી વાળ ખરવાના શરૂ થઈ જાય છે. એટલા માટે આપે એવા ખાદ્ય પદાર્થનું સેવન કરો, જે આપની ઇમ્યુનિટીને સુધારવામાં મદદ કરે. સુધારો ના થવાની સ્થિતિમાં આપે ડૉક્ટરની સલાહ લેવી.

પ્રોટીનની ઉણપના કારણે પણ થાય છે આ સમસ્યા:

image source

પ્રોટીનની ઉણપના કારણે પણ આપના વાળના મૂળ નબળા થઈ જાય છે. પ્રોટીન વાળની વચ્ચે સીબમ બનાવી રાખે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે. પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે આપે લીલા શાકભાજી કે માંસનું સેવન કરી શકો છો.

જિંકની ઉણપથી પણ ખરે છે મૂછોના વાળ:

image source

જિંકની ઉણપથી આપના વાળ સૌથી વધારે પ્રભાવ પાડે છે. જિંક વાળ માટે સૌથી જરૂરી પોષક તત્વ હોય છે, જેની ઉણપના થવાના કારણે પણ આપની મૂછોના વાળ પણ ખરવાની શરૂઆત થઈ જાય છે. જિંકની ઉણપ દૂર કરવા માટે આપે કાજુ અને બદામ જેવા ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ