અમદાવાદમાં આવી રહ્યો છે પ્રખ્યાત કીડ્સ એક્સપો – Kiddozone 2019…

અમદાવાદમાં આવી રહ્યો છે પ્રખ્યાત કીડ્સ એક્સપો – Kiddozone 2019, 25 ડીસેમ્બરથી 28 ડીસેમ્બર સુધી, YMCA ક્લબ, અમદાવાદ ખાતે. ક્રીસ્મસ પર તમારા બાળકોને Kiddozoneમાં કરાવો લહેર !

તમારા બાળકો માટે આવી રહી છે આ ઇવેન્ટ અમદાવાદમાં.

અત્યાર સુધીમાં અમદાવાદમાં આટલા ભવ્ય કીડ્ઝ એક્સપોનું આયોજન પહેલા ક્યારેય નથી થયું. અહીં માત્ર બાળકોને જ નહી પણ તેમના પેરેન્ટ્સ તેમજ કીશોરોને અને દાદા-દાદીને પણ ખુબ મજા આવશે. આ કોઈ કીડ્સ એક્સપો નહીં પણ તમારા માટે બની રહેશે એક ફેમિલિ કાર્નિવલ !

નાના મોટા દરેક બાળકો માટે ખાસ.

છેલ્લી બે સિઝનની સફળતા બાદ આ વખતે Kiddozone 2019 કીડ્ઝ એક્સપોમાં 50000 કરતા પણ વધારે લોકોને આકર્ષવામાં આવશે.

અનેક નવા મિત્રો બનશે અને શીખશે કઈંક નવીન.

આ વખતે અમદાવાદના બાળકો માટે Kiddozone લઈને આવ્યું છે અવનવી ફન રાઇડ્સ, એડવેન્ચર રાઇડ્સ, થ્રીડી મુવી એરેના, ફેન્સી સાઇકલીંગ ઝોન, વિવિધ જાતના વર્કશોપ્સ, ડેલીશીયસ ફુડ સ્ટોલ્સ, ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ્સ, લાઇવ એન્ટરટેઇનમેન્ટ અને અલાયદાં પ્રદર્શન જેમાં ફેશન શોઝ, ફેન્સી ડ્રેસ શોનું પણ આયોજન કરવામાં આવશે, આ ઉપરાંત વર્કશોપ્સમાં બાળકોની કુકીંગ તેમજ ડ્રોઈંગ સ્કીલને પણ નીખારવામાં આવે છે.

તમારા બાળકની અનોખી યાદ બની રહેશે.

આ વખતે નવું શું છે Kiddozone 2019માં ?

અમદાવાદની YMCA ક્લબ ખાતે આખો દીવસ તમને તમારા ફેમિલિ સાથે કરવા મળશે ધમાલ, મસ્તી, મનોરંજન અને ખાણી-પીણીનો ઉત્સવ !

બજરંગી ભાઈજાન ફેમ મુન્ની.

છેલ્લા બે વખતથી Kiddozoneમાં 20000 કરતાં પણ વધારે અમદાવાદીઓ માણી ચુક્યા છે મજા. અને આ વર્ષે તેની ઉજવણી થશે બમણી કારણ કે આ વખતે 50000 કરતાં પણ વધારે અમદાવાદીઓ આવી રહ્યા છે Kiddozone 2019માં. Kiddozone 2018માં બજરંગી ભાઈજાન ફેમ મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાએ પણ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

તેમની અંદર રહેલ ક્રિએટિવિટી તમે જાતે જ જુઓ.

Kiddozone 2019માં આવીને તમારા બાળકોના ક્રીસ્મસના વેકેશનને બનાવો યાદગાર, બાળકોને રમવા મળશે અવનવી રમતો, જો બાળકોમાં હશે કોઈ ટેલેન્ટ તો તેમને પણ નીખારવાનો મળશે એક અલગ ચાન્સ.

કુકીંગ કરવાનો પણ આનંદ મળશે.

તેમની પ્રતિભાઓને નિખારવા માટે ત્રણ દિવસ સતત ચાલશે વર્કશોપ્સ. અહીં તમે તમારા બાળકો, તમારા મોટેરાઓ સાથે વિતાવી શકશો ક્વોલીટી ટાઈમ, મસ્તીની ક્ષણો બની જશે યાદગાર. આ એક એવી ઇવેન્ટ છે જેને કોઈ પણ ચૂકવા નહી ઇચ્છે. તો અત્યારથી જ રજીસ્ટ્રેશન કરાવી લો Kiddozone 2019માં.

વ્હોટ્સએમ અને કોલ કરો : 9998780680

ઇવેન્ટની અપડેટ્સ મેળવવા લાઈક કરો Kiddozone 2019નું ફેસબુક પેજ.

https://www.facebook.com/kiddozone2/?modal=admin_todo_tour

https://www.facebook.com/events/2712572572126526

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ