હવે વોટ્સએપના નવા ફીચરથી આ રીતે કરી શકાશે વીડિયો અને વોઈસ કોલ, જાણો પ્રોસેસ

WhatsAppએ યૂઝરની સુવિધા માટે પોતાના નવા અપડેટમાં અનેક ખાસ ફીચર્સને સામેલ કર્યા છે. વોટ્સએપે ગુરુવારે કહ્યું કે તેણે પોતાના ડેસ્કટોપ એપ પર વોઈસ અને વીડિયો કોલની શરૂઆત કરી છે. આ પગલાથી યૂઝર્સ પોતાના લેપટોપ કે ડેસ્કટોપ પીસીની મદદથી કોલ કરી શકશે. આ સિવાય આઈઓએ,સને મમાટે વોઈસ એનીમેશન, વોઈસ મેસેજ માટે રિસિપ્ટ ઈનેબલ કે ડિસએનેબલ કરવાની સુવિધાની સાથે સાથે ઈન્સ્ટાગ્રામની જાતે જ ડિલિટ થનારા મેસેજ કે ઈમેજ પણ સામેલ હોય છે.

image source

WhatsApp તેમાંથી કેટલાક ફીચર્સને બીટા ફેઝમાં ટેસ્ટિંગ કરી રહ્યું છે જે જલ્દી જ દરેક યૂઝર્સને માટે મળી રહેશએ. તો જાણો વોટ્સએપના અપડેટ્સ વિશે એન્ડ ટૂ એન્ડ ઈનક્રિપ્ટેડ.

image source

કંપનીએ કહ્યું છે કે પ્લેટફોર્મ પર વોઈસ અને વીડિયો કોલ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે અને આ માટે વોટ્સએપ તેમને સાંભળવા કે જોવા દેુતું નથી. કે પછી તેમને ફોન કે કમ્પ્યૂટર શેનાથી કરાયું છે. એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે વોટ્સએપ ડેસ્કટોપ પર વીડિયો કોલિંગ સુવિધા પોર્ટ્રેટ તથા લેન્ડસ્કેપ બંને ઓરિએન્ટેશનને સપોર્ટ કરશે.

મળશે આ સુવિધાઓ

image source

વોટ્સએપ ડેસ્કટોપ એપમાં વીડિયો કોવિંગમાં એક અલગ એડજેસ્ટેબલ વિંડો સ્ક્રીનની ઉપરની તરફ ખુલશે, તેનાથી તમે વીડિયો કોવિંગની સાથે સાથે પોતાની ચેટ્સ મિસ ના કરી શકો,

આ રીતે કરો યૂઝ

વોટ્સએપ ડેસ્કટોપને યૂઝ કરવા માટે તમે તમારા પીસી કે એમએસીમાં વોય્સએપ વેબસાઈટથી તેને ઈન્સ્ટોલ કરી શકો છો.

તમે આ વોટ્સએપ ડેસ્કટોપને આપવામાં આવેલી લિંક http://t.co/JCc3rUunoUથી ડાઉનલોડ પણ કરી શકો છો.

આ પછી તમે તમારા ફોનને વોટ્સએપની મદદથી ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહે છે.

image source

જેમકે તમે ગ્રૂપ વીડિયો કોવિંગ ફીચર એન્ડ્રોઈડ કે આઈઓએસમાં યૂઝ કરો છો તો તમે એકસાથે 8 લોકોને વીડિયો કોલ કરી શકો છો. આવું ફીચર હાલમાં આ વોટ્સએપ ડેસ્કટોપમાં હાજર નથી.

છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપની પ્રાઈવસી પોલીસીને લઈને લોકો રોષે ભરાયેલા છે. આ સાથે જ દરેક યૂઝરને પોતાનો ડેટા લીક થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ સમયે આ ફીચર ગ્રહાકોને સંતોષ અને આનંદ આપી શકે છે. કેટલીક વાર યૂઝર વોટ્સએપ એકાઉન્ટને ડિલિટ કરવાનું વિચારે છે પણ તેમને ડેટા લીક થવાનો ડર રહે છે. માટે તેઓ તેનો યૂઝ ચાલુ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ