મેક અપ કરતી વખતે રાખશો આ ખાસ ધ્યાન, તો હિરોઇન જેવા દેખાશો એકદમ સ્માર્ટ

મોટાભાગે આપ મેકઅપ કરતા સમયે આ વિચારો છો કે આંખો અને હોઠ માંથી એક વસ્તુ ડાર્ક અને બીજી વસ્તુ લાઈટ કરવાની છે.

image source

પરંતુ ઘણી બધી એક્ટ્રેસ આવું કરતી નથી. ધ્યાન આપવું કે કોઈપણ એક્ટ્રેસ જો પોતાના હોઠો પર ડાર્ક શેડની લિપસ્ટિક લગાવે છે, તો તે પોતાના ચેહરા પર હળવો મેકઅપ કરે છે. ત્યાં જ હળવા કંસીલર કે ફાઉન્ડેશન થી પોતાના ચેહરાના દાગ ધબ્બાને કવર કરે છે. મેકઅપની સાથે જ એક્ટ્રેસ પોતાના ખાનપાન અને દિનચર્યાનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

કંસીલરના બે શેડ:

image source

મોડલ્સ અને એક્ટ્રેસિસ મેકઅપ કરતાં સમયે હમેશા કંસીલરના બે શેડ લગાવે છે. એનાથી નેચરલ લુક ઊભરીને આવે છે. જો આપ પણ મોડલ્સ લુક મેળવવા ઈચ્છો છો, તો મેકઅપ કરતાં સમયે લાઇટ કંસીલરને આંખોની પાસે લગાવો.

ખાનપાન:

image source

એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ કે લીંબુનો રસ ભેળવીને પીવાથી આપણું પાચનતંત્ર તંદુરસ્ત રહે છે અને ચેહરા પર ગ્લો પણ આવે છે. દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી, તાજા ફળ, નારિયેળ પાણી, લીલા શાકભાજી, ડ્રાઈ ફ્રૂટ અને જ્યુસ દરેક સેલિબ્રિટીના ખાનપાનણો ભાગ હોય છે.

સવારની સેર(મોર્નિંગ વોક):

image source

એક્ટ્રેસ સોનમ કપૂરે એક ઇંટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ફિટ દેખાવા માટે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. એને આપણે મોર્નિંગ વોક થી પણ શરૂ કરી શકો છો.

લિપ લાઇનર:

image source

જાડા હોઠ આપણને આકર્ષક લુક આપે છે. જો આપના હોઠ પાતળા છે, તો આપ તેને લિપ લાઇનર થી એને જાડા કરી શકો છો. ધ્યાન રાખવું કે જે કલરની લિપસ્ટિક લગાવી રહ્યા છો, લિપ લાઇનર પણ બિલ્કુલ એ જ કલરની હોવી જોઈએ.

પાવડરનો યોગ્ય ઉપયોગ:

image source

પાવડર લગાવતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પાવડર પુરા ચેહરા પર બરાબર લાગવો જોઈએ. નહિતર આ સ્મૂધ લુક આપવાને બદલે ખૂબ ખરાબ લુક આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ