પત્નીની ઇચ્છા પૂરી કરવા પતિએ બનાવ્યુ વિમાન જેવુ મસ્ત ઘર, તસવીરો છે ખાસમખાસ

પ્રેમમાં લોકો શું શું નથી કરતાં. એવો જ એક કિસ્સો નાઇજિરિયામાં જોવા મળ્યો છે જ્યાં પત્નીની ફરવાની ઇચ્છાને પૂરી કરવા માટે વિમાન જેવું ઘર બનાવી દીધું છે.

image source

જમાલ દ્વારા તેમની ઓટની માટે બનવાયેલું આ ઘર કોઈ અજાયબીથી ઓછું નથી.

પ્રેમમાં લોકો શું શું નથી કરતાં. ક્યારેક શાહજહાં બનીને પોતાની બેગમ મુમતાઝ માટે પ્રેમની નિશાની તાજમહલ બનાવી જાય છે તો કોઈ મજનૂ બનીને લૈલા માટે દુનિયાથી લડી જાય છે.

image source

હવે પ્રેમની એવી જ એક અન્ય મિસાલ જોવા મળી રહી છે, જયાં એક પતિએ પત્નીના પ્રેમમાં વિમાન જેવું દેખાતું એક ખૂબજ સુંદર અને આલીશાન ઘર બનાવ્યું છે. જી હા પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે આવું ઘર ઊભું કરી દીધું છે.

આ કિસ્સો નાઈજીરિયાની રાજધાની અબુજાનો છે. અહીંયા એક નિવાસી જમાલની પત્નીને ફરવાનો ખૂબ શોખ છે. જમાલે તેની પત્નીના શોખનો ખ્યાલ રાખતા આવું ઘર બનાવવા વિષે વિચાર્યું.

image source

આ ઘર કોઈ સપનાના ઘરથી ઓછું નથી. એક રિપોર્ટ્સ મુજબ આ આલીશાન ઘરમાં ગેસ્ટ હાઉસ, મસ્જિદ, સ્વિમિંગ પુલ, ગાર્ડન અને ખૂબ લીલોતરી છે.

આ ઘર કોઈ સપનાના ઘરથી ઓછું નથી. એક રિપોર્ટ્સ મુજબ આ આલીશાન ઘરમાં ગેસ્ટ હાઉસ, મસ્જિદ, સ્વિમિંગ પુલ, ગાર્ડન અને ખૂબ લીલોતરી છે.એક ઇન્ટરવ્યૂમાં જમાલ જણાવે છે કે તેમણે વિમાન જેવું ઘર બનાવ્યું છે, જેથી તેમની પત્નીને હમેશા એ જ લાગ્યા કરે કે તે ટ્રાવેલ કરી રહી છે.

image source

એક રિપોર્ટ મુજબ આ આલીશાન ઘર બનાવવા માટે લગભગ ૨૦ વર્ષ લાગ્યા છે. જમાલે આ ઘર વર્ષ ૧૯૯૯માં બનાવવાનું શરૂ કર્યું હતું , ત્યારે તેનો દીકરો ફક્ત ૧૨ વર્ષનો હતો.

કહેવાય છે કે તેમની સાથે સાથે તેમના દીકરાએ પણ ઘરને ડિઝાઇનમાં તેમની મદદ કરી ડેટ હતા. આ સિવાય જમાલનું કહેવું છે કે પરિવારની સાથે સાથે, દેશવાસિયો અને દુનિયાના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચી રહ્યા છે.

image source

તેમજ જમાલે બનાવેલું આ ઘર અબુજાનું એક પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. તેમણે એ વાતની ખુશી છે કે સમયે સમયે પ્રેમની તમામ પ્રકારની મિસાલો જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ