એલર્ટ: SBIના ગ્રાહકો ધ્યાન આપે, જલ્દી કરી લો આ કામ નહીંતર નહિં મળે આ સબસિડીનો લાભ અને થશે…

SBIના ગ્રાહકો ધ્યાન આપે, જલ્દીથી કરી લો આ કામ નહી તો આપની એલપીજી સબસીડી થઈ જશે બંધ.

જો આપ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો આ ખબર આપના માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. જો આપે પોતાના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક નથી કરાવ્યું તો આપને મોટું નુકસાન થઈ શકે છે. એસબીઆઈ બેંકએ પોતાના ટ્વીટર ટ્વીટર હેન્ડલ પર પોતાના ગ્રાહકોને આ સંબંધમાં એલર્ટ જાહેર કર્યું છે.

image source

જો આપ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ખાતાધારક છો અને હજી સુધી આપે પોતાના આધાર કાર્ડને પોતાના બેંક એકાઉન્ટ સાથે લીંક નથી કરાવ્યું તો સમય આવી ગયો છે કે, આપ આ કાર્યને ખુબ જ ગંભીરતાથી લો. આમ નહી કરવાથી આપને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને આપ બેંક માંથી કોઈ ખાસ રીતે પૈસા ઉપાડી શકશો નહી.

ભારતની સૌથી મોટી સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના ગ્રાહકોને આ વિષે એલર્ટ જાહેર કર્યું છે.

image source

એનો સીધો સંબંધ પ્રત્યક્ષ રોકડ લાભ હસ્તાંતરણ (ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર) કે પછી સરકાર તરફથી મળનાર સબસીડી સાથે છે. સીધી વાત છે કે, એસબીઆઈ ગ્રાહકો એનો લાભ નહી નહી ઉઠાવી શકે, જો અપેપોતાના આધાર કાર્ડને એકાઉન્ટ સાથે લીંક નથી કર્યું.

પોતાના ગ્રાહકોને આ મહત્વપૂર્ણ જાણકારી વિષે જણાવવા માટે ભારતની સૌથી મોટી સાર્વજનિક બેંકએ ટ્વીટ કર્યું, ‘અમે પોતાના ગ્રાહકોને સૂચિત કરવા ઈચ્છીશું કે, ભારત સરકાર તરફથી કોઈપણ પ્રકારના રોકડ પ્રત્યક્ષ લાભ કે પછી સબસીડી પ્રાપ્ત કરવા ઈચ્છુક વ્યક્તિઓ માટે આધાર કાર્ડને એકાઉન્ટ સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. ગ્રાહક આધાર કાર્ડની સાથે પોતાના એકાઉન્ટને લિંક કરાવવા માટે પોતાની નજીકની એસબીઆઈ શાખાનો સંપર્ક કરી શકો છો.’

image source

ચાર રીતે કરી શકો છો લિંક.

એસબીઆઈ બેંકના ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે, ચાર રીતે બેંક એકાઉન્ટને આધારની સાથે લિંક કરી શકાય છે. જે વ્યક્તિઓ પોતાના એકાઉન્ટને લિંક કરાવવા ઈચ્છે છે, તેમણે એસબીઆઈ એપ, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમના માધ્યમથી અને પોતાની નજીકની એસબીઆઈ બેંકની શાખામાં જઈને આધાર કાર્ડને લિંક કરી શકો ચો.

image source

જો આપને પોતાના એકાઉન્ટને આધારની સાથે લિંક કરવાનું મુશ્કેલ લાગે છે તો આપે પોતાના આધાર કાર્ડના એક ફોટો પોતાની બેંકમાં લઈ જઈ શકો છો, બેંક દ્વારા આપવામાં આવેલ ફોર્મ ભરી શકો છો અને એને પોતાની ફોટો ઓળખ, આધાર કાર્ડની પ્રિંટઆઉટની સાથે જમા કરાવી શકો છો. એસબીઆઈ ગ્રાહકોને બેંક દ્વારા એક એસએમએસના માધ્યમથી આધાર અપડેટ વિષે સૂચિત કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!