મંગળ ગ્રહ 22 ફેબ્રુઆરીના રોજ વૃષભ રાશિમાં કરશે પ્રવેશ, ભૂકંપથી લઇને આ ઘટનાઓથી સાવધાન, જાણો તમારી રાશિ પર શું થશે આની અસર

મંગળ ગ્રહ નું રાશિ પરિવર્તન

સાહસ,વીરતા અને શક્તિ નું પ્રતીક ગ્રહ એટલે મંગળ . આ મંગળ ગ્રહ 22 ફેબ્રુઆરી 2021 ના રોજ 45 દિવસ માટે વૃષભ રાશિ માં પ્રવેશ કરશે . જેના પરિણામે આગ ,અકસ્માત અને ભૂકંપ જેવી ઘટના નું પ્રમાણ વધે . જમીન ના વાદવિવાદ નું પ્રમાણ વધે .

image source

પ્રજા માં ઉશ્કેરાટ ,ક્રોધ અને અશાંતિ વધે . ગુંડાગીરી ,આતંકવાદી અને ગેરકાનૂની પ્રવૃત્તિ વધે .રમતવીર અને જમીન ને લગતા કાર્ય કરનાર માટે સમય પ્રતિકૂળ રહે .તેમને કાયદા ને ધ્યાન માં રાખીને કાર્ય કરવા . ભાજપ પક્ષ માટે શુભ સમય. ઉચ્ચવર્ગ ના નેતા અને અધિકારી માટે સમય તણાવ પૂર્ણ રહે . ભારતીય સેના ના ગુપ્તચર ખાતા એ વધુ સતર્ક રહેવું પડે.

image source

મેષરાશી ના જાતકો એ સબંધ સાચવવા .ગુસ્સા પર નિયત્રંણ રાખવું પડે .વૃષભ રાશિ ને અકળામણ અને ગુસ્સો વધે . સાહસ વધે .અકસ્માત અને લગ્નજીવન માં સાંભળવું પડે . મિથુન રાશિ ને ખર્ચ વધે .આરોગ્ય અને ભાઈભાંડુ ના સબંધ માં સાંભળવું પડે .કર્ક રાશિ માટે સમય અનુકૂળ અને લાભદાયક .પેટ ના રોગ માં સાવચેતી રાખવી પડે .સિંહરાશિ ને કાર્યસિદ્ધિ મળે .

image source

જમીન મકાન માં કાર્ય હમણાં વિચારી ને કરવા . કન્યા રાશિ ને અકસ્માત અને જમીન મકાન બાબતે સાવચેતી રાખવી પડે .તુલા રાશિ ને કૌટુંબિક ચિંતા અને ખર્ચ વધે . અકસ્માત થી સાંભળવું પડે .વૃશ્ચિક રાશિ ને લગ્નજીવન અને આરોગ્ય માટે પ્રતિકૂળ સમય .ધનુ રાશિ ને સંતાન ની ચિંતા વધે . શેરબજાર કે સટ્ટાકીય કાર્ય થી દૂર રહેવું .મકર રાશિ ને અશાંતિ વધે .લગ્નજીવન માટે પ્રતિકૂળ સમય .કુમ્ભ રાશિ ને હૃદય માં ઉચાટ રહે .દરેક રીતે સંભાળવું પડે .મીન રાશિ ને લાભ થાય .સાહસ વધે .

જ્યોતિષવિશેષજ્ઞ અને વાસ્તુશાસ્ત્રી શ્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રી

astro.hemen24@gmail.com

ન્યૂ ઇન્ડિયા કોલોની ,નિકોલ ,અમદાવાદ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ