બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરે લલના સામે કપડાં ઉતારી લાળ પાડી, એવો વીડિયો વાયરલ કે કોઈને બતાવવા જેવો નથી

છેલ્લા ઘણા સમયથી સુરતમાં હનીટ્રેપના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે હવે ભાજપના એક નેતા આ ખાડામાં પડી ગયા કિસ્સો ચારેકોર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલાંની જ વાત છે કે બારડોલી નગરપાલિકાનો ભાજપનો એક નગરસેવકનો વીડિયો પણ વાઇરલ થયો છે. નગરસેવકને હનીટ્રેપમાં ફસાવ્યા છે. સવારથી નગરસેવકના વીડિયો વાઇરલ બનતા, ભાજપના પદાધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. નગરજનોમાં આ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. જો કે લોકો પણ આ ભાજપના નેતા પર આક્રોશ ઠાલવી રહ્યા છે કે આખરે આટલો અશ્લીલ માણસ કઈ રીતે થઈ શકે. કારણ કે એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે કોઈને બતાવવા જેવો પણ નથી. જો વિગતે વાત કરીએ તો ઘટના કઈક એવી બની કે બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે હસ્તમૈથુન કરતા હોય એવા સીન સામે આવ્યા છે.

image source

હવે આ નગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને જેના કારણે ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હોવાના પણ સમાચાર વહેતા થયા છે. યુવતીને જોઈ ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે પણ હાલમાં લોકોએ ભારે ચર્ચા શરૂ કરવામાં આવી છે. જિ.ભાજપ-પ્રમુખ સંદીપ દેસાઇએ આ કેસ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે બુધવારે તેમનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરડાતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય

image source

જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે એ પણ જોઈ શકાય છે. પરંતુ નગરસેવકની દરેકે દરેક ચેષ્ટા કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ ઘટના છે બુધવાર મોડી સાંજની કે જ્યારે નગરસેવક દક્ષેશ શેઠનો વીડિયો-કોલિંગ પર લલના સામે લાળ પાડતો હોય એવો વીડિયો સામે આવ્યો છે. જેવો જ આ વીડિયો વાયરલ થયો કે બારડોલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરસેવકના 1 મિનિટ 50 સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા લલના કપડાં ઉતારે છે. ત્યાર બાદ નગરસેવક પણ કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઇ જાય છે. નગ્ન થયા બાદ યુવતી જે બીભત્સ ચેષ્ટા કરે છે એ જ રીતે નગરસેવક પણ તેને અનુસરતો જોવા મળી રહ્યો છે.

image source

હનીટ્રેપમાં ફસાયેલા નગરસેવકને બ્લેકમેઇલ કરવાની કોશિશ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાબે નહિ થતા વીડિયો વાઇરલ કર્યો હોવાની ચર્ચા છે. નગરસેવકના આ કિસ્સાથી પક્ષની ઇમેજ ખરાબ નહીં દેખાય તે માટેના પદાધિકારીઓ બનતા પ્રયાસ કર્યા હતા. બારડોલીમાં હનીટ્રેપમાં વેપારી બાદ નગરસેવક ફસાયો હતો. નગરમાં ઘણા યુવકો ફસાયા હોવાની ચર્ચા છે. જો કે એક રેકોર્ડ એવો પણ છે કે સુરત જિલ્લામાં ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. બારડોલી નગરમાં એક વેપારી બાદ,પાલિકાના ભાજપના એક નગરસેવકનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જ, કિસ્સો નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. યુવતીઓ પોતાનો શિકાર બનાવે છે અને લોકો ફસાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!