પ્રેગનન્ટ અનુષ્કાએ કરિનાની લઇ લીધી આ જગ્યા, સ્માર્ટનેસમાં અનુષ્કાએ કરિનાને પાડી પાછળ

પ્રેગા ન્યૂઝે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અનુષ્કા શર્માને સાઇન કરી

પ્રેગા ન્યૂઝે અનુષ્કા શર્માને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરી છો. અનુષ્કા હાલ પ્રેગ્નન્ટ છે અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને હસબન્ટ વિરાટ કોહલી સાથેનું પોતાનું પ્રથમ બાળક તેણી ધરાવી રહી છે. કંપની આ બ્રાન્ડનું નવું કેમ્પેઇન શરૂ કરી દીધું છે. પ્રેગા ન્યૂઝ એક અહેવાલ પ્રમાણે હોમ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની દેશની નં.1 બ્રાન્ડ છે અને માર્કેટના 80 ટકા કરતાં પણ વધારે માર્કેટ શેર ધરાવે છે.

એડીકે ફોર્ચ્યુનનો આ કોન્સેપ્ટ છે, આ કેમ્પેઇનામાં ગર્ભવતિ થવા તેમજ બાળક ધારણ કરવાના સફર વિષે દર્શાવવામાં આવ્યું છે.

હાલ અનુષ્કા તેના ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં છે તેણી પોતાના બાળકને 2021ના જાન્યુઆરીમાં જન્મ આપશે. બે મહિના લાંબુ આ એડ કેમ્પેઇન દેશની બધી જ ચેનલો, ડીજીટલ પ્લેટફોર્મ્સ અને આઉટડોર હોર્ડીંગ્સ, વિગેરે જાહેર સ્થળો જેમ કે એરપોર્ટ વિગેરે પર ચલાવવામાં આવશે.

આ બ્રાન્ડની એડફિલ્મ પણ આખાએ ભારતમાં સ્થાનિક ભાષાઓ જેમ કે હિન્દી, બંગાળી, ઓરિયા, મરાઠી, પંજાબી, અને આસામીઝમાં રજૂ કરવામા આવશે જેથી કરીને તેનો બહોળી રીતે ફેલાવો થઈ શકે. આ જાહેરાતના ભાગ રૂપે અનુષ્કાને તમે આ એડમાં પોતાની ગર્ભાવસ્થાને માણતી અને પોતાના આવનારા બાળક વિષે વિચારતી દર્શાવવામાં આવશે.

મેનકાઇન્ડ ફાર્માના સીઈઓ રાજીવ જુનેજાએ આ કેમ્પેઇન પર કમેન્ટ કરતાં કહ્યું છે, ‘અમે ખુબ જ ખુશ છીએ કે અનુષ્કા બ્રાન્ડ એમ્બેસેડર બની છે અને માતૃત્ત્વના મજબુત મસેજને તેણી દર્શાવશે. પ્રેગા ન્યુઝ એક દાયકા કરતાં પણ વધારે સમયથી લાખો ગર્ભવતિ સ્ત્રીઓની સાથી રહ્યું છે અને હવે અનુષ્કા શર્મા સાથે અમે અમારો સંદેશ વધારે આગળ લઈ જવા ઇચ્છીએ છીએ.

માર્કેટ લીડર તરીકે, અમે અમારા ગ્રારાહકો પ્રત્યે અમારો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. તેમણે જ અમને તેમની સમક્ષ ઉત્તમોત્તમ પ્રોડક્ટ લાવવા પ્રેર્યા છે. પ્રેગા ન્યૂઝ એક વિશ્વાસપાત્ર પ્રોડક્ટ હોવાથી ગર્ભવતિ મહિલાઓની પ્રથમ પસંદગી રહી છે, તેની કીંમત પણ વ્યાજબી છે અને તેનો કોઈ પણ જાતની સમસ્યા વગર ઉપોયગ કરી શકાય છે.’

image source

આ અવસર પર અનુષ્કા શર્માએ કહ્યું, ‘હું પ્રેગા ન્યૂઝ સાથે જોડાવા બદલ ખુશ છું. પ્રેગા ન્યૂઝ છેલ્લા એક દાયકા કરતાં પણ વધારે સમયથી સ્ત્રીઓને મદદ કરી રહ્યું છે. પ્રેગા ન્યૂઝે પોતાની ટેગલાન ‘પ્રેગા ન્યૂઝ મિન્સ ગુડ ન્યૂઝ’થી ગર્ભવતિ થનાર મહિલાઓના હૃદયને સ્પર્શ્યું છે. આ બ્રાન્ડ તેના ગ્રાહકોની માનીતી પસંદ છે કારણ કે પોતાના ગ્રાહકોને વિશ્વાસ અને ચોક્કસ પરિણામ આપે છે તે પણ તેમના ઘરે જ. હું પ્રેગા ન્યૂઝ સાથેના મારા જોડાણ માટે અને તેમની વિકાસ યાત્રામાં સહભાગી બનવા આતુર છું.’

Source: businessinsider

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ