સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે આ ફોટો? જેમાં દેખાય છે કંઇક એવું કે…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા યુગ દિન-પ્રતિદિન આધુનિકતાની તરફ આગળ વધી રહ્યો છે. જો આપણે પહેલાના સમયની વાત કરીએ તો લોકો માટીના મકાનમા રહેતા હતા જ્યારે હાલ પ્રવર્તમાન સમયમા ઇંટો અને પથ્થરની મદદથી મોટી-મોટી ઇમારતો ચણી કાઢી છે.

પહેલાના સમયમા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામા ૨-૩ દિવસનો સમય ચાલ્યો જતો અને જો જગ્યા વધારે પડતી દૂર હોય તો અઠવાડિયુ પણ ચાલ્યુ જતુ. જ્યારે હાલ પ્રવર્તમાન સમયમા તમે કલાકો ના સમયની અંદર વિદેશ જઈને પોતાના દેશ પરત ફરી શકો છો. હાલ, દિન-પ્રતિદિન વધતી જતી આધુનિકતાની દેશનો વિકાસ થઇ રહ્યો છે.

image source

પહેલાના સમયમા લોકો માટે ફક્ત રોતી, કપડા અને મકાન આ ત્રણ જ આવશ્યક અને મૂળભૂત જરૂરિયાતોમા આવતુ હતુ પરંતુ, હાલ આ જરૂરિયાતમા એક જરૂરીયાત ઉમેરાઈ છે અને એ છે ઈન્ટરનેટ અને મોબાઈલ. હાલ, પ્રવર્તમાન સમયની યુવા પેઢી ઈન્ટરનેટ અને મોબાઈલની એટલી એડીકટેડ થઇ ચુકી છે કે, તે બંને વિના એક ક્ષણ પણ નથી રહી શકતુ.

હાલ, આપણા જીવનમા બનતી રોજ-બરોજની ઘટના આપણે સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છીએ અને એ આજકાલ સામાન્ય બની ચુક્યુ છે પરંતુ, ઘણીવાર સોશિયલ મીડિયા પર એવી વિચિત્ર વસ્તુઓ પણ અપલોડ કરવામા આવતી હોય છે, જેના વિશે વિચારીને આપણે પણ બે મિનીટ આશ્ચર્યચકિત થઇ જતા હોય છીએ. આજે આ લેખમા આપણે આવી જ એક ઘટના વિશે ચર્ચા કરવાની છે, ચાલો જાણીએ.

આ ફોટો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટાને જોતા, તે સામાન્ય ચિત્ર જેવુ જ દેખાય છે, પરંતુ તે સામાન્ય નથી. આ ફોટામા તમને ક્યાંક ચિતો પડેલો જોવા મળશે, પરંતુ તે સરળતાથી દેખાતો નથી. ઇન્ટરનેટ વપરાશકારો આ ફોટામાં તે ચિત્તા શોધી રહ્યા છે. ઘણા લોકો ઘણા પ્રયત્નો પછી પણ તેને શોધી શકતા નથી. હવે પડકાર એ છે કે તમને આ ફોટામાં તે ચિતો મળી રહ્યો છે.

ખરેખર આ ફોટાની ભૂખરા બેકગ્રાઉન્ડને કારણે ચિત્તો સરળતાથી દેખાતો નથી. જો કે, કેટલાક ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ તે ચિત્તો શોધી કાઢ્યો છે. હવે પડકાર એ છે કે તમને આ ફોટામા તે ચિતો મળી રહ્યો છે કે નહિ. જે વપરાશકર્તાઓને તે ચિતો મળ્યો છે, તેમણે ચિહ્નિત કરીને ફોટા પણ શેર કર્યા છે. જો કે, ઘણા લોકો તેને ભ્રમ પણ કહી રહ્યા છે. આ ફોટામાં ચિત્તાને શોધવાનું કાર્ય એ મનને કસવાનુ વર્કઆઉટ છે. તમે પણ તમારા મનનો પ્રયાસ કરો અને ફોટામાં ચિત્તો શોધી કાઢો. તે તમારા માટે રસપ્રદ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ