કોઇ પણ વસ્તુથી ડર-ભય લાગતો હોય તો પહેરો આ કલરના કપડા, મળી જશે આમાંથી છૂટકારો, સાથે જાણો દરેક રંગ પર ગ્રહોનો શું પડે છે વિશેષ પ્રભાવ

શું રંગના ઉપયોગથી જીવનમાં અને વિચારોમાં પરિવર્તન લાવી શકાય ?

પ્રકૃતિએ તમામ વૃક્ષ અને છોડમાં લીલા રંગના પાન મુકેલ છે. આપણી રાજ્યસભા અને લોકસભાના રાજ નેતાઓ હંમેશા સફેદ રંગના વસ્ત્રનો વધુ ઉપયોગ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન હંમેશા પીળા રંગનું પીતામ્બર રાખતા અને પહેરતા હતા. હનુમાનજીની મૂર્તિ ને સિંદૂરથી રંગીને રાખવામાં આવે છે. આ બધા પાછળ કંઈક કારણ કે તથ્ય તો હશે ને !

image source

દરેક રંગ પર ગ્રહોનો વિશેષ પ્રભાવ હોય છે.

પ્રકૃતિ પ્રમાણે વસ્ત્રો ની પસંદગી :

ગુસ્સાવાળા અને જિદ્દી વ્યક્તિએ કે જાતકોએ સફેદ કપડાં હંમેશા પહેરવા સફેદ વસ્ત્ર થી સુખ શાંતિ મળે.

image source

વધુ પડતા થાકી જાય કે, આત્મા વિશ્વાસ ઓછો હોય તેવા વ્યક્તિએ કાળા કપડાં પહેરવા કાળા કપડાં સૂર્યના કિરણોને આકર્ષે છે. જે વ્યક્તિ ને ડર ભય વધુ હેરાન કરતો હોય તેને હંમેશા સફેદ વસ્ત્ર પહેરવા.

જો તમારું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, તો લાલ કે કાળા વસ્ત્ર ન પહેરવા, જો તમારું બ્લડ પ્રેશર લો રહેતું હોય તો તમે લાલ વસ્ત્ર પહેરી શકો. ગુસ્સા વાળા વ્યક્તિએ લાલ વસ્ત્ર ન પહેરવા.

image source

બુદ્ધિ કે નિર્ણય શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિ લીલા વસ્ત્ર નો વધુ ઉપયોગ કરી શકે.

આત્મા વિશ્વાસ ઓછો હોય તેવી વ્યક્તિએ ગુલાબી વસ્ત્રો પહેરવા અને ક્રીમ વસ્ત્ર પણ પહેરી શકો.

ઘરમાં સફેદ રંગ, લીલો રંગ, કે પીળો રંગ વધુ રાખવાથી ફાયદો થાય. ઘરનાં સભ્યો વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે.

image source

ત્યાગ, બલિદાન, સેવા કરનાર વ્યક્તિ માટે કેસરી રંગ વધુ સારો રહે, હનુમાનજીનું એક નામ કેસરી નંદન છે. તે રામજીના પ્રિય સેવક છે.

કાબર ચિત્રા, રાખોડી કે ચોકડી વાળા , મિશ્ર રંગો વાળા વસ્ત્રો વધુ ના પહેરવા , ઉચ્ચ કક્ષા ના વિચારો કે પ્રેરણા તેનાથી ન મળે.

હેમેન્દ્ર ભાઈ

ન્યૂ ઇન્ડિયા કોલોની , નિકોલ, અમદાવાદ

astro.hemen24@gmail.com

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ