આ નામ વાળાને કિસ્મત પણ નથી આપતી સાથ, આજે જ કરી લો આ ઉપાય…

વાત કરીએ M નામનાં અક્ષર વાળા લોકોની તો તમને જણાવી દઈએ કે આ લોકોની કિસ્મત ક્યારેય-ક્યારેક સાથ નથી આપી શકતી અને આવા વ્યકિતઓ ને જીવનમાં કિસ્મતનાં ભરોસો કશુ નથી મળી શકતું.

આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જે અવારનવાર પોતાના કોઈપણ કામને કિસ્મત કે ભાગ્યને ભરોસો છોડી દેતા હોય છે અને જો થઈ ગયુ તો ઠીક નહિતર ભાગ્યને કોસે છે.જોકે એ વું પણ જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક તમારી કિસ્મત ખૂબ વધારે ખરાબ હોય છે અને એ વામાં તમે જો તે કામને કરવાની લાખ કોશિશ પણ કરો છો તો એ કામ નથી થઈ શકતું અને ત્યારે તમે એ ક વાત જરૂર બોલો છો’કદાચ આ મારા નસિબમાં ન હતું’ .જી હા,તમને જણાવી દઇએ કે જ્યોતિષ અનુસાર અમુક એવા નામનાં વ્યકિત પણ હોય છે,જેમની કિસ્મત ન ફક્ત ખરાબ પરંતુ ખૂબ જ વધારે ખરાબ હોય છે.જોકે એ પણ જોવામાં આવ્યું છે કે એવા લોકો મહેનત તો કરે છે પરંતુ વધારે ભાગે તેમને સફળતા નથી મળી શકતી અને આજ અમે તમને જણવવા જઈ રહ્યા છીએ એવા જ અમુક લોકો વિશે જેમનાં નામ આ ખાસ અક્ષરથી શરૂ થાય છે જેમના વિશે જણાવવામાં આવ્યું છે કે આ લોકોની કિસ્મત ક્યારેય સાથ નથી આપતી.

A અક્ષર વાળા લોકોજ્યોતિષને અનુસાર જણાવવામાં આવ્યું છે કે આવા લોકો મહેનત તો ખૂબ કરે છે પરંતુ સમસ્યા એ છે કે તેનું કામ શરૂ થઈ જાય છે અને સાચી દિશામાં પણ જાય છે પરંતુ કામ લગભગ અંત સુધી પહોચે છે એ જ દરમિયાન આ નામનાં લોકો સાથે કંઈને કંઈ અપ્રિય ઘટના ઘટી જાય છે જેના કારણે તેમનું કામ બગડી જાય છે.જણાવી દઇએ કે આ રીતની અપ્રિય ઘટનાથી બચવા માટે આવા લોકો એ દર મંગળવાર અને શનિવારનાં દિવસે હનુમાનજીને સરસવનાં તેલનો દિવો પ્રગટાવવો અને સાથે જ હનુમાન ચાલીસાનાં પાઠ કરવા.આ ઉપાયોથી તમને દુર્ભાગ્ય અડી નહિ શકે અને આ ઉપાયોથી આ નામ વ્યકિતઓનું કામ સો ટકા થઈ શકશે.

K અક્ષર વાળા લોકોતમને જણાવતા જઈએ કે આ નામવાળા લોકોની પણ કિસ્મત સાથ નથી આપી શકતી અને આવા વ્યકિત પોતાના દરેક કામ કરવા પ્રયત્ન કરે છે પરંતુ સફળતા પ્રાપ્‍ત નથી કરી શકતા.તમને જણાવી દઈએ કે તેમના પાસે યોગ્યતાની ખામી નથી હોતી,આમ તો આ નામ વાળા જાતકને તમે કામને સફળ બનાવવા માટે દર બુધવારે ગણેશજીનાં મંદિર જવું જોઈએ અને ઉપવાસ રાખવો જોઈએ તેમજ આ દિવસે ગરીબોને મોદકનોપ્રસાદ હેંચવો જોઈએ .

M અક્ષર વાળા લોકો તેના સિવાય વાત કરીએ M નામનાં અક્ષરવાળા લોકોની તો તમને જણાવી દઈએ કે આ લોકોની કિસ્મત ક્યારેક ક્યારેક સાથ નથી આપી શકતી અને આવા વ્યકિતઓના જીવનમાં કિસ્મતના ભરોસે કશુ નથી મળી શકતું .જો પોતાની અસફળતાઓથી પાર ઉતરવા માંગો છો તો આ નામ વાળા જાતકોએ દર સોમવારે સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાન શંકરને જળ અર્પણ કરવું જોઈએ તેની સાથે સાથે દૂધ પણ ચડાવવું.આમ નિયમિત રૂપથી કરતા રહેવાથી આમની કિસ્મતમાં લાગેલી બ્રેક દૂર થવા લાગે છે અને સમયની સાથે સાથે આ લોકોનું ભાગ્ય ધીરે ધીરે ખૂલવા લાગે છે અને કામ પણ બનવા લાગે છે.