નવા મહિનાની શરૂઆતમાં ભાગ્ય કોને આપશે સાથ અને કોને માટે દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિફળ

તારીખ ૦૧-૦૭-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- આઠમ ૦૭:૫૮ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ભરણી ૧૯:૩૭ સુધી.
  • યોગ :- ગંડ ૨૨:૦૨ સુધી.
  • કરણ :- કોલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૧૩
  • સૂર્યાસ્ત :-૧૯:૧૬
  • ચંદ્ર રાશિ :- મેષ ૨૬:૨૪ સુધી.
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-રાહતના સમાચાર મળે.
  • વેપારીવર્ગ:-નાણાભીડ ની ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજથી સાનુકૂળતા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ રહે.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલી હલ થાય.
  • વેપારીવર્ગ:-વિશ્વાસ ન રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામ અંગે સાવચેતી વર્તવી.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગુસ્સા આવેશ પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-કૌટુંબિક સમસ્યાઓ સતાવે.
  • પ્રેમીજનો:-તણાવ બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે કામ બને .
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-આવેશ ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર બનેલા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનું સર્જન ન થાય તે જોવું.
  • પ્રેમીજનો:-વિલંબના સંજોગ ની સમસ્યા.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ મળે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ જણાય.
  • પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-પરિસ્થિતિ પ્રતિકૂળ રહે.
  • વેપારીવર્ગ :-ભરોસો ભારે પડી શકે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની તક.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ચિંતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-વિવાદ ટાળવો.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય બાબતે રાહત મળે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વાણી વર્તનમાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બની રહે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
  • વ્યાપારી વર્ગ:લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-વાત છૂટતી જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બનતી જણાય.
  • નોકરિયાતવર્ગ:-કામકાજ માં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-પ્રગતિ ની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક: ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ટેન્શન હળવું બને.
  • લગ્નઈચ્છુક :-ચિંતા હળવી બને.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાતવર્ગ :-સાવધાની વર્તવી.
  • વેપારીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રહે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મતભેદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :- ધીરજની કસોટી થાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • વેપારીવર્ગ:-અવરોધ હટતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામકાજ આગળ ધપાવી શકો.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાય નહીં તે જોવું.
  • લગ્નઈચ્છુક :-વાતમાં અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વધારવા જરૂરી.
  • વેપારીવર્ગ:-ઉદ્વેગ અશાંતિનો અનુભવ થાય.
  • પારિવારિકવાતાવરણ:-સાવધાની જરૂરી.નુકસાન અટકાવવું.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-મનમુટાવ થાય.
  • નોકરિયાત વર્ગ:-સમાધાનકારી બનવું.
  • વેપારી વર્ગ:- પ્રયત્નો વધારવા પડે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સમસ્યાને હલ કરી શકો. વિવાદ ટાળવો.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong