આ 25 જોડકાઓ એક મિનિટમાં 10 વખત હજુ સુધી નથી બોલી શક્યુ કોઇ, શું તમે કર્યો ટ્રાય?

બાળપણમાં જયારે આપણે નાના હતા ત્યારે એક બીજા સાથે ” કાચ્ચો પાપડ પાક્કો પાપડ, પાક્કો પાપડ કાચ્ચો પાપડ ” એવું ભૂલ પાડ્યા વિના સતત બોલી બતાવવા ચેલેન્જ કરતા. હવે એ ગમ્મ્ત કરાવતી રમતો પણ ગઈ અને એ મિત્રો પણ.

પરંતુ તમારી માટે અમે એવા 25 જોડકાંઓ લઈને આવ્યા છીએ જે ચોક્કસ તમને તમારું બાળપણ યાદ અપાવી દેશે. તો લ્યો ત્યારે થઇ જાવ તૈયાર જીભની કસરત કરવા માટે..

1). લાલા ગોપે ગોપાલ ગ઼પુંગમ દાસ

2). કાચો કચરો પાકો કચરો

image source

3). પીતલ કે પતીલે મેં પકા પપીતા

4). ટુટ કુટ ટુટ કર, કુટ ટુટ કુટ કર

5). ડબલ બબલ ગમ બબલ ડબલ

6). રેડ લોરી યેલ્લો લોરી

7). પીતલ કે પતીલે મેં પપીતા પીલા પીલા

image source

8). પીઠ ઊંચી ઊંટ કી યા પૂછ ઊંચી ઊંટ કી

9). મત હંસ હંસ મત, મત ફંસ ફંસ મત

10). તોલા રામ તેલ તૌલતે હુએ તેલ મેં તુલ ગએ

11). લે નિયમ દે નિયમ, દે નિયમ લે નિયમ

12). કચ્ચી રોટી ખાકે રોતી રોટી ખાકે કચ્ચી રોતી

13). રોડ રોલર લોડ રોલર, અપર રોલર લોઅર રોલર

image source

14). સમજ સમજ કર સમજો તો સમજના ભી એક સમજ હૈ, સમજ સમજ કર જો ના સમજે મેરી સમજ મેં વો નાસમજ હૈ

15). ચાર કચરે કચ્ચે ચાચા ચાર કચરે પક્કે, પક્કે કચરે કચ્ચે ચાચા કચ્ચે કચરે પક્કે

16). ચાર ચોર ચાર છાતે મેં અચાર ચાટે, ચાટ ચાટ કર ચાર છાતા ચોર ચુરાકર ભાગે

17). પીઠ ઊંચી ઊંટ કી ઊંચાઈ સે હોતી, હોતી હૈ હોતી હી હૈ પીઠ ઊંચી ઊંટ કી

18). કુછ ઊંટ ઊંચા, કુછ પીઠ ઊંચી, કુછ ઊંચી ઊંટ કી પીઠ

image source

19). ખડકસિંગ કે ખડકને સે ખડકતી હૈ ખિડકીયાં, ખિડકીયોં કે ખડકને સે ખડકતા હૈ ખડકસિંગ

20). ચંદા ચીની ચમકે ચાટે ચોખના ચીખે ચોર, ચંદા ચમકે ચમ ચમ ચીખે ચોખના ચોર, ચીંટી ચાટે ચીની કટોરી ચીની ખોર

21). પકે પડે પર પકા પપીતા, પકા પેડ યા પકા પપીતા, પકે પેડ કો પકડે પીંકુ, પીંકુ પકે પક પપીતા

image source

22). ડાલી ડાલી પર નજર ડાલી કીસીને અચ્છી ડાલી કીસીને બુરી ડાલી, જીસ ડાલી પે મૈને નજર ડાલી વો ડાલી કીસીને તોડ ડાલી

23). ચંદુ કે ચાચને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મેં ચાંદની રાત મેં ચાંદી કી ચમચ સે ચટની ચટાઈ

24). દુબલે દુબે દુબઇ મેં દૂધ દેતે, દેતે દેતે દૂધ દુબે દબાઈ મેં ડૂબ ગએ

25). નંદુ કે નાનાને નંદુ કી નાનીકો નંદનગર મેં નાગિન દિખાઈ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ