02.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૨-૦૬-૨૦૨૦/મંગળવાર, આજનું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ

  • *તિથી -દશમ, ૧૪:૫૬ સુધી
  • વાર- મંગળવાર
  • મહિનો- જેઠ
  • પક્ષ- શુક્લ
  • નક્ષત્ર-હસ્ત
  • યોગ-સિદ્ધિ
  • કરણ-ગરજ, ૧૪:૫૬, વાણિજ ૨૫:૩૧
  • સૂર્યોદય-૫:૫૭
  • સૂર્યાસ્ત-૧૭:૧૫
  • ચંદ્ર રાશિ- કન્યા*

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આ અભ્યાસમાં ધ્યાન આપશો.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં સમાધાનકારી વલણ રાખવું.

નોકરિયાત વર્ગ:- વ્યાપારીને આવકમાં સારું રહે.

લગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા:- આપને આજે મુલાકાત સંભવ નથી. લગ્નના ઇચ્છુક લોકોએ ગણેશજીને વિશેષ પૂજા કરવી.

પૈસાની લેવડદેવડ:- આજે આપને આવક મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:- સુમેળભર્યું રહે.

મુસાફરી યોગ:- આજે વ્યવસાય અંગે બહાર જવાનું થાય.

શુભ રંગ લાલ અને અંક શુભ ૨ રહે છે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :- આજે આ અભ્યાસમાં આગળ રહી શકો છો.

સ્ત્રીવર્ગ :- દાંપત્યજીવનમાં આજે આપને સંતાન બાબત વિશેષ કાળજી લેવી પડે.

નોકરિયાત વર્ગ :- કાર્યબોજ માં આરામ મળે , વ્યાપારીને કામકાજમાં સટ્ટાકીય ફાયદો મળી શકે છે.

લગ્ન ઈચ્છુક:- આજે સારા સમાચાર મળી શકે. પ્રેમી પાત્રો ને મિલન સંભાવના છે.

પૈસાની લેવડદેવડ:- આજે લેવડદેવડમાં આવક સારી મળી રહે.

પારિવારિક વાતાવરણ:- સુમેળભર્યું અને સુગમ રહી શકે છે.

મુસાફરી યોગ:- સંતાન અંગે બહાર જવાનું થશે.

શુભ રંગ લીલો અને અંક ૩ શુભ રહેશે.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આપે અભ્યાસમાં ધ્યાન આપવું આળસ કરવું નહીં.

સ્ત્રીવર્ગ :- આજે ઘરમાં શાંત વાતાવરણ બની શકે છે.

નોકરિયાત વર્ગ :- સહકર્મચારી અપેક્ષા વધારે રાખે, અને વ્યવસાયમાં સારૂં રહી શકે છે.

લગ્ન ઈચ્છુક :- લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે વાતચીત ચાલી શકે છે. પ્રેમી પાત્રો અને ફરવાના યોગ બની શકે છે.

પૈસાની લેવડ દેવડ :- આર્થિક આવક વેપાર માં મળી શકે છે ફાયદો મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:- સહ પરિવાર બહાર ફરવા જવાના યોગ બની શકે છે. સાથે નાની મુસાફરી પણ શક્ય છે.

રંગ ભૂરો અને અંક 6 શુભ રહે છે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આપને પોતાના ભાઈ-બહેન સાથે સારો સમય વ્યતીત કરી શકશો.

સ્ત્રી વર્ગ:- આગળ વધીને સારું કાર્ય કરવાની ભાવના સાથે દાંપત્યજીવનમાં સુગમતા રહી શકે છે.

લગ્ન ઈચ્છુક :- પાત્ર પોતાના સ્વમાનનો ઇગો ન કરતાં. પ્રેમી પાત્રો એ એકબીજાનું સન્માન જાળવવું.

પૈસાની લેવડદેવડ:- આજે આપ પોતાનું આર્થિક સંતુલન જાળવી ન શકો ખર્ચ થઈ શકે છે.

નોકરિયાત વર્ગ :- આજે કામકાજમાં સુગમતા રહી શકે છે. વ્યાપારીને સારો વ્યાપાર થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ :- આજે આપ સૌ પરિવાર ફરવાનો પ્રોગ્રામ થઈ શકે છે.

મુસાફરી યોગમ:- આજે આપે ધ્યાન રાખવું.

રંગ સફેદ અને અંક ૬ શુભ રહે છે.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :- આજે આ પરિવારમાં વિશેષ ધ્યાન આપી પોતાનો અભ્યાસ બગાડો નહીં.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં આપને તકરાર ન થાય તેની કાળજી લેવી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહી શકે છે. વ્યાપારી વર્ગને ઉઘરાણી મળવાની સંભાવના છે.

લગ્ન ઈચ્છુક:- આ વ્યક્તિઓએ પોતાના વડીલોની સંમતિથી આગળ વધવું. પ્રેમીપાત્ર સમાંતર અંતરે આગળ વધવું.

પૈસાની લેવડદેવડ :- આપેલી રકમ પરત મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:- આપને ત્યાં મહેમાન આવી શકે છે.

મુસાફરી યોગ:- સાવચેતીથી નીકળવું અકસ્માત ન થાય તે ધ્યાન રાખવું.

ગુલાબી અને અંક ૭ શુભ રહે છે.

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આજે આપણે શાંતચિત્તે અભ્યાસ કરી શકો છો.

સ્ત્રીવર્ગ :-બહેનો ને જુની સહેલીઓ સાથે વાર્તાલાપ થઈ શકે છે.

નોકરિયાત વર્ગ :- આપે સહ કર્મચારી ધ્યાન રાખવું. ધંધામાં આપને સારો વ્યવસાય પ્રાપ્ત થવાની શક્યતા છે.

લગ્ન ઈચ્છુક :-આજે વેવિશાળ યોગ ગોઠવાઈ શકે છે. પ્રેમી પાત્રોને મિત્રો સાથે ફરવાનું થઈ શકે છે.

પૈસાની લેવડદેવડ :- આર્થિક ઉપાર્જન સારું થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:- ખુશનુમા રહી શકે છે.

મુસાફરી યોગ:- મુસાફરીમાં ધ્યાન રાખવું જરૂરી છે.

શુભ રંગ પીળો અને અંક-2 શુભ રહે છે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આજે વિશેષ ધ્યાન રાખીને અભ્યાસ કરવો.

સ્ત્રીવર્ગ :-દાંપત્ય જીવનમાં સુમેળ ભર્યું વાતાવરણ રહી શકે છે.

નોકરિયાત વર્ગ :-કામકાજ અંગે બહાર જવાનું થઈ શકે છે. વ્યવસાયમાં કાયદાકીય ધ્યાન કામ કરવું.

લગ્ન ઈચ્છુક:- પોતાના કાર્યક્ષેત્રને સંભાળીને આગળ વધવું. પ્રેમીપાત્ર બહાર ફરવાનું થઈ શકે છે.

પૈસાની લેવડદેવડમા:- સંભાળીને વ્યવહાર કરવો.

પારિવારિક વાતાવરણ:- સંતાન ની આજુબાજુ સંકળાયેલું રહી શકે છે.

રંગ લાલ અને અંક ૫ શુભ રહે છે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આજે આ અભ્યાસમાં સારી સુગમતા રહી શકે છે.

સ્ત્રીવર્ગ:- વાણીમાં સંયમ રાખવો શુભ બની શકે છે.

નોકરિયાત વર્ગ :- સહકર્મચારી સાથે સારું વાતાવરણ રહી શકે છે. ધંધાર્થી વર્ગને સારો લાભ મળી શકે છે.

લગ્ન ઈચ્છુક :- વાતચીત મળી શકે છે. પ્રેમીપાત્ર એ પોતાના ઇચ્છુક પાત્રની મુલાકાત સંભવ છે.

પૈસાની લેવડદેવડ:- આજે આર્થિક ફાયદો સારો રહી શકે છે. પારિવારિક વાતાવરણ:- આજે કામકાજ અંગે આવન-જાવન થઈ શકે છે.

શુભ રંગ લીલો અને અંક ૫ શુભ રહે છે .

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ:- આજે આપ અભ્યાસ અંગે નિર્ણય લઈ શકો છો.

સ્ત્રીવર્ગ:- બહેનોએ જતું કરવાની ભાવના થી દાંપત્યજીવનમાં વિશ્વાસ કેળવવો.

નોકરિયાત વર્ગ:- આજે આપને કામકાજમાં સારો સપોર્ટ મળી શકે છે. ધંધામાં સારી આવક રળી શકે છે.

લગ્ન ઈચ્છુક:-લગ્નની છું પાત્રો ની મુલાકાત સંભવ છે. પ્રેમી પાત્રોને પણ મુલાકાત થઈ શકે છે

પૈસાની લેવડદેવડ :-આજે જરૂરત નાણાંની ખેંચ પડી શકે છે.

પરિવારિક વાતાવરણ:- મતમતાંતર ઉદ્ભવી શકે છે.

મુસાફરીના યોગ:- આજે સંભાવના ઓછી છે મુસાફરી યુગમાં એમ લખ્યું છે.

રંગ સફેદ અને અંક ૫ શુભ રહે છે.

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આપે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ :- આજે આપને સફરને સંભાવના રહી શકે છે.

નોકરિયાત વર્ગ:- સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે‌. ધંધાર્થીને ફાયદો મળી શકે છે.

લગ્ન ઈચ્છુક:- વ્યક્તિ મનગમતા પાત્રની પસંદગી કરી શકો છો. પ્રેમીપાત્ર મુલાકાત સંભવ રહી શકે છે.

પૈસાની લેવડદેવડ:- મિલકત સંબંધિત થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:- થોડુંક તંગ રહી શકે છે. નાની મુસાફરી થવાની સંભાવના છે. રંગ લીલો અને અંક પ શુભ રહે છે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. સ્ત્રીવર્ગ:-બહેનોએ પોતાની તબિયત સંભાળવી. નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધી શકે છે. ધંધાર્થીઓએ આર્થિક સંતુલન જાળવવું.

લગ્ન ઈચ્છુક:-લગ્ન ઈચ્છુકવ્યક્તિઓનુ ગોઠવાઈ શકે છે. પ્રેમી પાત્રોએ પોતાના પાત્ર સાથે મનમેળ જાળવવો.

પૈસાની લેવડદેવડ :- આવક કરતા જાવક વધુ થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:- થોડું ઉષ્માભર્યું રહી શકે છે.

મુસાફરી યોગ:-મુસાફરીનો યોગ ઓછો રહે છે.

રંગ ભૂરો અનેઅંક-૯ શુભ રહે છે.

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આજે આપે અભ્યાસમાં બિલકુલ લાપરવાહી કરવી નહીં.

સ્ત્રીવર્ગ :- પોતાનું કાર્ય સારી રીતે સાંભળવું સારું રહી શકે છે

નોકરિયાત વર્ગ:- પોતાના કામકાજમાં સરળતા રહી શકે છે. ધંધાર્થીઓને ધંધો મધ્યમ રહી શકે છે.પૈસાની લેવડદેવડ માં કર્જ ની ઉઘરાણી રહી શકે છે.

લગ્ન ઈચ્છુક પાત્ર:- વાતચીત થઈ શકે છે. પ્રેમીપાત્ર માં મનમુટાવ થઇ શકે છે.

પારિવારિક વાતાવરણ:- ઊગ્ર રહી શકે છે.

મુસાફરીનો યોગ નથી.

રંગ સફેદ અને અંક-2 શુભ રહે છે

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ