11.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • તારીખ ૧૧-૦૬-૨૦૨૦
  • વાર ગુરૂવાર
  • તિથિ છઠ ૨૧:૧૦
  • નક્ષત્ર ઘનિષ્ઠા
  • યોગ વૈધૃતિ
  • કરણ ગરજ,વાણિજ્ય
  • માસ જેઠ, કૃષ્ણપક્ષ
  • ચંદ્ર રાશિ કુંભ

રાશિફળ

મેષ રાશિ

વિદ્યાર્થી આજે આપ અભ્યાસ અંગે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

સ્ત્રીવર્ગ ગૃહજીવનના કાર્યો કરી શકો છો.

લગ્ન ઇચ્છુક આપને સમયનો સાથ છે. યોગ્ય પાત્ર મળી શકે છે.

પ્રેમી લોકોમન ગમતા મિત્રોનો સાથ મળે.

નોકરીયાત વર્ગઆજે વિશેષ આર્થિક લાભ મળી શકે છે.

વ્યાપારી વર્ગઆર્થિક કામમાં સાનુકૂળતા જણાય. વ્યાવસાયિક પ્રયત્નો ફળે.

પરિવાર નું વાતાવરણ.સુમેળ ભર્યું રહે.

શુભ રંગ સફેદ

શુભ અંક ૩

વૃષભ રાશી

વિદ્યાર્થી આજે અભ્યાસ અંગે મુસાફરી શક્ય છે.

સ્ત્રીવર્ગસર્વિસમાં પદોન્નતિ, આર્થિક ફાયદો રહે.

નોકરિયાત વર્ગ કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ કામકાજમાં સારો ફાયદો મળી શકે. અગાઉ આયોજન ફાયદો આપી જાય.

લગ્ન ઈચ્છુક સમય સારો ચાલે છે. વાત મા પ્રગતિ જણાય.

પ્રેમીજનો ચિંતાનો ઉકેલ મળે.

ઘરનું વાતાવરણ આનંદ ભર્યું રહે. તબિયત સાચવવી.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસ અર્થે પરિવારના સભ્યો સાથે નાની મુસાફરી શક્ય છે.

સ્ત્રીવર્ગ નોકરી માટે સારા સમાચાર મળે.

લગ્ન ઈચ્છુક આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો આનંદપ્રમોદમાં મસ્ત રહે.

નોકરિયાત વર્ગ કઠિન સમય પસાર થઈ શકે છે.

વેપારીવર્ગ ભાગ્યનો સાથ મળી રહે.

ઘરનું વાતાવરણ સંપત્તિના કામમાં ગૂંચ હોય તો ઉકેલ મળે.

શુભ રંગ ગ્રે

શુભ અંક ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ આપના પ્રયત્નો ફળે.

સ્ત્રીવર્ગ ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.

લગ્ન ઈચ્છુક ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો અંગત પ્રશ્નોથી વિઘ્ન જણાય

નોકરિયાત વર્ગ કાર્યમાં સફળતા મળે.વેપારીવર્ગ આવકનો પ્રશ્નો હલ થાય.

ઘરનું વાતાવરણ શુભ પ્રસંગ નું આયોજન થાય.

શુભ રંગ લાલ

શુભ અંક ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ આગળનાઅભ્યાસના આયોજનમાં વ્યસ્ત રહો.

સ્ત્રીવર્ગ દામ્પત્યજીવન ની ગુંચ ઉકેલાઇ શકે. સામાજિક કાર્યક્રમમાં જવાનું થાય.

નોકરિયાત વર્ગ કામકાજમાં અડચણ આવે.

વેપારીવર્ગ ચુકવણા અંગે નાણાંની સમસ્યા અંગે અચાનક લાભ થાય.

પારિવારિક વાતાવરણ સુમેળ ભર્યું રહે.

શુભ રંગ સફેદ

શુભ અંક ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં મહેનત કરવી પડે.

સ્ત્રીવર્ગ સંતાનના અભ્યાસની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક ધીરજની કસોટી થાય.

પ્રેમીજનો મિલન મુલાકાતમાં વિલંબ થાય.

નોકરિયાત વર્ગ પોતાના કાર્યની કદર થાય. સન્માન મળે.

વેપારીવર્ગ કર્જ સંબંધિત પ્રશ્ન હલ થતો લાગે. કરજ મળે.

પારિવારિક વાતાવરણ મહેમાનનું આગમન થાય.

શુભ રંગ પીળો

શુભ અંક ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ આગળના અભ્યાસનું ચોક્કસ આયોજન કરીને આગળ વધવું.

સ્ત્રીવર્ગ વ્યવસાય કામકાજ અથવા નોકરી મળી શકે છે.

લગ્ન ઈચ્છુક પ્રવાસ ફળદાયી નીવડે. સ્નેહીથી મુલાકાત.

પ્રેમીજનો આનંદ પ્રમોદ માં રહી શકે છે. મિલન-મુલાકાત શક્ય છે.

નોકરિયાત વર્ગ,વ્યાપારી વર્ગ મિત્રોના સહયોગથી કાર્ય પાર પડે.

ઘર નું વાતાવરણ મિલકત સંબંધિત ચર્ચાઓ થઈ શકે.

શુભ રંગ ગુલાબી

શુભ અંક ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં વ્યવસ્થા અંગે વિચારણા કરશે.

સ્ત્રીવર્ગ ઘરના રાચર લીલા અંગે આયોજન ગોઠવી શકે. નોકરિયાત વર્ગ કામકાજ સારું રહે. પરિવર્તન થઈ શકે છે.

લગ્ન ઈચ્છુક મનની મુરાદ પૂરી થતી લાગે. પ્રેમીજનો ચિંતા હળવી થાય. વિરોધી થી સાવચેત રહેવું.

વેપારીવર્ગ સટ્ટાકીય ફાયદો થાય.

ઘરનું વાતાવરણ કામકાજ આગળ ધપાવી શકો છો.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૨

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં મન ન લાગે ફરવા જવાનું બને.

સ્ત્રીવર્ગ સમાજસેવા કરી શકો.

લગ્ન ઈચ્છુક કસોટી થતી લાગે. પ્રેમીજનો મુલાકાત સંભવ. ચિંતા હળવી થાય.

નોકરિયાત વર્ગ પોતાનું ધાર્યું અંગત કામ બને.

વેપારીવર્ગ ભાગ્યનો સાથ મળે.

પારિવારિક વાતાવરણ સામાજિક કામ બને. સ્નેહીજનો નો સહકાર મળે.
શુભ રંગ પોપટી

શુભ અંક ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસ નો કાર્યક્રમ આગળ ધપાવી શકો છો.

સ્ત્રીવર્ગ પારિવારિક કાર્યક્રમ ગોઠવાઈ શકે છે.

લગ્ન ઈચ્છુક આપને પ્રયત્નો વધારવા પડે.

પ્રેમીજનો મદદ ના પ્રયત્નો ફળે.

નોકરિયાત વર્ગ સંતાન સંબંધિત પ્રશ્ન રહે. વેપારીવર્ગ પરિવર્તન કરવું જરૂરી બને.

ઘરનું વાતાવરણ મિલકત સંબંધિત લેન-દેન નવા મકાન દુકાન અંગે શક્ય બને પરિવર્તન થઈ શકે.

શુભ રંગ લીલો

શુભ અંક ૩

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ પોતાની મહેનત ઉપર પાણી ફેરવશો નહીં.

સ્ત્રીવર્ગપરિવારની જવાબદારી વધી શકે છે

લગ્ન ઈચ્છુક પ્રયત્નો સફળ થાય. પ્રેમીજનો મિલન મુલાકાતમાં સમય જતો રહે.

નોકરિયાત વર્ગો કામકાજમાં સફળતા મળે. વેપારીવર્ગ ભાગ્યનો સાથ મળે.

ઘરનું વાતાવરણ આનંદિત રહે.

શુભ રંગ કેસરી

શુભ અંક ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં અડચણ આવી શકે છે.

સ્ત્રીવર્ગ નોકરી સાથે પરિવારના પ્રશ્નમાં પણ ધ્યાન આપવું પડે.

લગ્ન ઈચ્છુક પ્રયત્ન ફળતો જણાય. પ્રેમીજનો હરવા ફરવામાં રહી શકે છે,પણ સાવધાન રહેવું.

નોકરિયાત વર્ગ ધીરજથી કામ લેવું.

વેપારીવર્ગ વેપાર અંગે આયોજન,મુસાફરી થઈ શકે.

ઘરનું વાતાવરણ સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થાય.

શુભ રંગ ભૂરો

શુભ અંક ૫

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ