07.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૬-૨૦૨૦ રવિવાર આજનું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ

 • તિથિ – બીજ ૨૦:૫૫
 • વાર – રવિવાર
 • મહિનો – જેઠ
 • પક્ષ – કૃષ્ણ
 • નક્ષત્ર – મૂળ
 • યોગ – શુભ
 • કરણ – તૈતુલ ૦૯:૩૯
 • ગરજ ૨૦:૫૫
 • સૂર્યોદય – ૦૫:૫૭
 • સૂર્યાસ્ત – ૧૯:૧૭
 • ચંદ્રરાશિ – ધન

મેષ રાશિ

આજનો દિવસ બધા માટે આનંદ પ્રમોદમાં વિતે.

સ્ત્રીવર્ગ :-બહેનો માટે સામાન્ય દિવસ રહે‌.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :- આજનો દિવસ મજાનો રહે.

નોકરિયાત વર્ગ :- સહયોગી નો સાથ મળી રહે.

પારિવારિક વાતાવરણ:- આનંદિત રહે તેવી સંભાવના.

શુભ રંગ જાંબલી અને શુભ અંક ૮ રહે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :-વિદ્યાર્થી મિત્રોએ આજે હરવા-ફરવા સાથે અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ :- બહેનો માટે આજે પરિવારમાં થોડું ચીડ ચીડુ વાતાવરણ મળે,પરંતુ ધીરજથી કામ લેવાથી વાતાવરણ સુધરે.

લગ્ન ઈચ્છુક :- શુભ સમાચાર મળે.

પ્રેમીજનો :- હરવું-ફરવું પણ ભૂમિ (જમીન) નો ખ્યાલ રાખવો જરૂરી અજબ અનુભવ થઈ શકે છે

નોકરિયાત વર્ગ :-સહકર્મચારી ન સહયોગ પ્રાપ્ત થઈ શકે.

વેપારીવર્ગ :- આગળ નું આયોજન આજે આપ જમાવી શકો છો.

શુભ રંગ પોપટી અને અંક ૪ શુભ રહે.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે સહાધ્યાયી ના વિશ્વાસે ન રહેવું. હરવા ફરવામાં સમયનો ખ્યાલ રાખવો જરૂરી.

સ્ત્રીવર્ગ :-બહેનો માટે આજે સવારે વાતાવરણ થોડું ઉદાસીન રહે,બપોર બાદ અનુકૂળ થઈ શકે.

નોકરિયાત વર્ગ :- સહ કર્મચારી ના ભરોસે રહેવું નહીં,વ્યાપારી વર્ગ એ આજે ઉધાર ઉછીના આપવા નહીં.

ઘર પરિવાર નું વાતાવરણ મધ્યમ રહે.

શુભ રંગ ક્રીમ અને અંક ૬ શુભ રહે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આપને

આળસ વધારે આવે પરંતુ આળસ ન કરવું. હરવા ફરવામાં અને ખર્ચ પર કાબૂ રાખવો‌

સ્ત્રીવર્ગ :- બહેનો માટે આજ નું આયોજન પૂર્વકનું કાર્ય સારી રીતે થઈ શકે છે.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :-આજનો દિવસ વ્યર્થ જાય તેવું સંભવ રહે.

વ્યાપારી વર્ગ:- વ્યાપારી મિત્રો માટે આજે નાણાકીય તકલીફ રહી શકે છે

પારિવારિક વાતાવરણ :- ઘરમાં વડીલ ની તબિયત સંભાળવી શુભ રહે.

શુભ રંગ લીલો અને અંક ૩ શુભ રહે‌.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :-આજે આપ હરવા ફરવાના મૂડમાં રહેશો.

સ્ત્રીવર્ગ :-બહેન આજે વૈવિધ્ય અનુસાર નવી જવાબદારી મળી શકે છે.

લગ્ન ઈચ્છુક :- વડીલોની વિચારણા ને સમજીને વિચારીને નિર્ણય લેવો શુભ રહે.

પ્રેમીજનો :- અન્ય મિત્રો સાથે સમય વ્યતીત થઈ શકે છે.

નોકરિયાત વર્ગ :- પોતાની જવાબદારી ઉત્સાહપૂર્વક નિભાવે. વ્યાપારી પોતાના ઘરના ભૌતિક સુખ અંગે નિર્ણય લઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:- ઘરનું વાતાવરણ અપેક્ષા યુક્ત રહી શકે છે

શુભ રંગ સફેદ અને અંક-૯ શુભ રહે છે.

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આપ અભ્યાસના આયોજનમાં સતત ચિંતિત રહી શકો છો.

સ્ત્રીવર્ગ :- બહેનો આજે આપના બોલવામાં ધ્યાન રાખવું. પરિવારમાં વિવાદ થઈ શકે છે.

નોકરિયાત વર્ગ,વ્યાપારી વર્ગ :- ભાઈ બંધુઓ, મિત્રો સાથે ચર્ચા કરી આગળના ભાવિ અંગે વિચારણા કરવી શુભ રહે.

સહપરિવાર મુસાફરી થઈ શકે છે.

શુભ રંગ લાલ અને અંક-2 શુભ રહે છે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે રજા ના દિવસ નો ફાયદો લઈ આગળનું આયોજન સારી રીતે ગોઠવી શકે.

સ્ત્રીવર્ગ :-આજે પરિવારજનો સાથે આપને વિવાદ થઈ શકે છે, વિવાદ કરવાનું ટાળવું.

નોકરિયાત વર્ગ :- પોતાના સહયોગી સાથે ચર્ચા કરી આગળ નું કામકાજનું આયોજન કરવું.

વ્યાપારી વર્ગ :- નવા મકાનનો ફેરફાર વિચારી શકે.
માતાજીની તબિયતની કાળજી લેવી.

શુભ રંગ કે મને અંક પાંચ શુભ રહે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થી મિત્રો :- આજનો પોતાનો દિવસ મિત્ર સાથે મોજ-મજા માં વિતાવે. પોતાના ભવિષ્ય માટે વિચારી શકે.

સ્ત્રીવર્ગ :-ઘર-પરિવારમાં સાવધાની રાખવી. વાત વિખવાદ થઈ શકે.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો વાતચીતમાં ભ્રમિત ન થશો.

નોકરિયાત વર્ગ :-કામકાજમાં ધ્યાન રાખવું,નુકસાન થઈ શકે.

વ્યાપારી વર્ગ :-નવું રોકાણ સંભાળી વિચારીને કરવું શુભ રહે. પરિવાર નું વાતાવરણ સારું રહે.

અંક 3 અને રંગ પીળો શુભ રહે.

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ :- હાલમાં મહેનતની સફળતા મળે પરંતુ અતિ વિશ્વાસમાં માર્ગ ન ચૂકતા.

સ્ત્રીવર્ગ :- આજે આપને કાર્યક્ષેત્ર માં માન-સન્માન મળે.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો આજે આ પ્રવાસ કરવા તેમજ ફરવા જઈ શકો છો.

નોકરિયાત વર્ગ :-કામકાજના સ્થળે વિવાદ થઈ શકે તેવા યોગો છે સંભાળવું. વ્યાપારી મિત્રો એ આજે ઉધારી ના કરવી.

પારિવારિક વાતાવરણ :-વિવાદિત રહી શકે.

શુભ રંગ કેસરી અને અંક-2 શુભ રહે.

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે અભ્યાસના કારણે ભાર વધે,બેચેની અનુભવાય અને પેટમાં ગડબડ ની સંભાવના‌

સ્ત્રીવર્ગ :- ઘર પરિવારનો માહોલ આનંદ યુક્ત રહે.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :-આજનો દિવસ ભાવિ પ્લાનિંગમાં વિતાવી શકે.

નોકરિયાત વર્ગ :-આજનો આનંદ મુસાફરી કરીને ઉઠાવી શકે.

વ્યાપારી વર્ગ :-સંતાન પરિવાર સાથે તેમના આગળની કારકિર્દીની ચર્ચામાં વિતાવી શકે.

શુભ રંગ લાલ અને અંક ૫ શુભ રહે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે લેખનમાં પ્રવૃત્ત રહે.

સ્ત્રીવર્ગ :-આજે પોતાના ઘરે મિત્રો નું આગમન થઇ શકે છે પરિવારજનોનું આવાગમન થઈ શકે‌.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :-વાદ વિવાદ થઈ શકે છે.

નોકરિયાત વર્ગ :-આજે આપના સહયોગી ઉપરીઓ પ્રભાવિત થઈ શકે છે.

વ્યાપારી વર્ગ :- આગળના પ્લાનિંગની બાબતે અવઢવમાં રહી શકે છે.

શુભ રંગ લાલ અને અંક ૫ શુભ રહે.

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે અભ્યાસમાં ગુરુજનોનો સહયોગ મળે.

સ્ત્રીવર્ગ :- ઘર-પરિવારમાં સાવધાની વર્તવી.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :-હરવા ફરવા જવાનું ટાળવું.

નોકરિયાત વર્ગ :- અચાનક ઓફિસના કામકાજમાં વધારો થઇ શકે. વ્યાપારી મિત્રોએ આજે ઘર પરિવાર તેમજ વ્યાપારમાં હિત સાથે બોલચાલમાં ધ્યાન રાખવું, વાદવિવાદ સંભવી શકે છે.

શુભ રંગ ક્રીમ અને અંક ૬ શુભ રહે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ